દ્વિરેફની વાતો - ભાગ ૧/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''બે બોલ'''</big></big><center> {{Poem2Open}} વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદીયે થયેલી નહિ. તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ, સ્ફૂટ ઇચ્છા નહિ. પણ માથે પડયું માણસ શું નથી કરતો? 1922ની આખરમાં કે ’23ન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

<center><big><big>'''બે બોલ'''</big></big><center>
<center><big><big>'''બે બોલ'''</big></big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદીયે થયેલી નહિ. તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ, સ્ફૂટ ઇચ્છા નહિ. પણ માથે પડયું માણસ શું નથી કરતો?
વાર્તા લખવાની સ્વયંભૂ ઇચ્છા મને કદીયે થયેલી નહિ. તરંગો થયેલા પણ તે માત્ર તરંગો જ, સ્ફૂટ ઇચ્છા નહિ. પણ માથે પડયું માણસ શું નથી કરતો?
Line 23: Line 23:
તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરો ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીઓ કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતો અને લોકો તેને લઈ જઈ સંઘરતા. એ સંતકવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કેળવી શક્યો નથી. છતાં હું પણ આ વાર્તાઓ તરતી મૂકું છું. તેમાંથી કોઈ ઉદ્ધરાવી હશે તો ઉદ્ધારાશે, નહીં તો સમયપ્રવાહમાં કે દૃષ્ટિપારના કાલમહાસાગરમાં લુપ્ત થશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
માઘ વદ 5, 1984 [ઇ. 1928]
માઘ વદ 5, 1984 [ઇ. 1928]<br>
રામનારાયણવિ. પાઠક
રામનારાયણવિ. પાઠક<br>
અમદાવાદ
અમદાવાદ

17,546

edits

Navigation menu