એક અજાણ્યા ગાંધીની આત્મકથા/પરિશિષ્ટ ૨: અમેરિકામાં ગુજરાતી સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <center><big><big>'''પરિશિષ્ટ ૨: અમેરિકામાં ગુજરાતી સાહિત્ય'''</big></big></center> {{Poem2Open}} <center>'''ગુજરાતી લિટરરી અકદામી'''</center> ૧૯૭૭માં દેશમાંથી કવિશ્રી સુરેશ દલાલ અમેરિકાની મુલાકાતે આવ્યા હતા. એમણે સૂચન કર્...")
 
(+1)
 
Line 86: Line 86:

લોકભારતી અને સણોસરા ગામ—આ બન્નેની દુનિયા જાણે કે સાવ જુદી જ. એ બે દુનિયા વચ્ચેનો આડાગાડાનો તફાવત જોતા લોકભારતીનો પ્રયોગ માત્ર સ્વપ્ન સમાન પટોમ્પકિનના આદર્શ ગામ જેવો લાગે. આનો અર્થ એ નથી કે દર્શકને આ વિરોધાભાસનું ભાન નહોતું. લોકભારતીની દીવાલની બહારના સણોસરાની એમને ખબર હતી. એ તો આખો દેશ ભમી ચૂકેલા. ગરીબ બિહાર રાજ્યના કંગાળ પ્રાંતોમાં જયપ્રકાશ નારાયણ સાથે ફરેલા અને કામ કરેલું. દીવાલની આજુબાજુની બે સાવ જુદી દુનિયાનું એમને સ્પષ્ટ ભાન હતું, પણ એમનો જવાબ પૂરેપૂરો ગાંધીઅન હતો: મારાથી જે થાય છે તે હું કરું છું. બહારની દુનિયાના ભીષણ અંધકાર સામે હું જો મારો નાનો સરખો પણ દીવો ન સળગાવું તો હું મારી ફરજ ચૂક્યો ગણાઈશ. એટલે જ તો લોકભારતી કરીને અમે એક નાનો દીવો સળગાવ્યો છે.

ઉમાશંકર જોશી—બહુશ્રુત અને જાગૃત કવિ
 
<center>'''ઉમાશંકર જોશી—બહુશ્રુત અને જાગૃત કવિ'''</center>

૧૯૪૭માં જ્યારે એમણે સંસ્કૃતિ સામયિક શરૂ કર્યું ત્યારથી માંડીને ઠેઠ ૧૯૮૮માં જ્યારે એમનું અવસાન થયું તે સુધીના ચાર દાયકા દરમિયાન ઉમાશંકર ગુજરાતી સાહિત્યના પ્રમુખ સાહિત્યકાર હતા. એમને ગુજરાતી સાહિત્યના બધાં જ માન, સન્માન અને ચંદ્રકો મળેલા. ૧૯૬૭માં રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા એ પહેલા ગુજરાતી સાહિત્યકાર હતા.

Line 100: Line 101:
એ પોતાને માત્ર ગુજરાતી તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી?’ એ એમની બહુ પ્રખ્યાત પંક્તિમાં મને Rudyard Kiplingની કવિતા, The English Flagનો પડઘો સંભળાય છે : And what should they know of England who only England know? વળી એ એમ પણ કહેતા કે ‘I am an Indian writer writing in Gujarati.’ એમની દૃષ્ટિ ગુજરાતની બહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયક્ષેત્રે પહેલેથી જ પહોંચી હતી. ઠેઠ ૧૯૩૨માં એમણે કહેલું કે:

વ્યક્તિત્વનાં બંધન તોડી ફોડી
{{Poem2Close}}
{{Block center|<poem>વ્યક્તિત્વનાં બંધન તોડી ફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી
માથે ધરું ધૂળ વસુંધરાની.
માથે ધરું ધૂળ વસુંધરાની.</poem>}}
{{Poem2Open}}

આ વ્યક્તિ મટીને વિશ્વમાનવ બનવાની ઉમાશંકરની મહત્ત્વાકાંક્ષા એમનાં અનેક રેખાચિત્રો જોતાં સ્પષ્ટ થાય છે. આ રેખાચિત્રો જોતાં લાગે કે એમણે ભાગ્યે જ કોઈ ભારતીય કે આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર કે મહામાનવ વિશે ન લખ્યું હોય. એ પોતાને એ લીગમાં ગણતા એવું મને હંમેશ લાગ્યા કર્યું છે.

Line 142: Line 145:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૭. વૉશિંગ્ટન–જી.એ.ઓ. (૧૯૭૬ – ૧૯૯૭)
|previous = પરિશિષ્ટ ૧: અમેરિકામાં વસતા ભારતીયો
|next = પરિશિષ્ટ : અમેરિકામાં વસતા ભારતીયો
|next = પરિશિષ્ટ : સંભારણા
}}
}}

Navigation menu