નવલકથાપરિચયકોશ/રાજમુગટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 34: Line 34:
મહેલમાં નંદરાજના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે અર્જુનદેવ અને આનંદમોહન મળવા માટે જાય છે. અંતિમ સમય હોવાથી તે પોતાની બધી ભૂલો કબૂલે છે અને અર્જુનદેવને કહે છે કે આ રાજ્યની જવાબદારી હવે તમે સંભાળજો અને કલ્યાણીનું ગૌરવ જાળવજો. નંદરાજનું મૃત્યુ થાય છે અને અર્જુનદેવ રાજા બને છે. રાજા બન્યા બાદ અર્જુનદેવ આનંદમોહનને સાથે લઈને વેશપલટો કરીને નગરચર્યા કરવા માટે જાય છે ત્યાં બધાંની વાતો સાંભળે છે તે પરથી તેને અંદાજો આવી જાય છે કે પ્રજા ખુશ છે અર્જુનદેવના રાજા બનવાથી અને રાજા માટે પૂર્ણ આદર છે. ગુપ્તવેશે આગળ જતાં હજારો કંગાળ મનુષ્યો અર્ધનગ્ન અવસ્થામાં ધૂળ પર આળોટતા હતા, તે જોઈને અર્જુનદેવ આનંદમોહનને પૂછે છે કે આવું કેમ? તેઓ જણાવે છે કે, મનુષ્યના ત્રણ ધર્મ છે જેમાં કુટુંબધર્મ, સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ, પણ રાજાના મોજશોખના લીધે બધું ભુલાયું અને આ લોકોની આવી હાલત થઈ. રાજા અને શાહુકારે જે લૂંટ્યું તે વહેંચ્યું નહિ પણ મોજશોખમાં લૂટાવ્યું. આ સાંભળીને અર્જુનદેવને ખૂબ દુઃખ થાય છે અને આનંદમોહનને કહે છે કે હું આવો રાજા ક્યારેય નહિ થાઉં. અંતે આદર્શ રાજ્ય કેવું હોય અને તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, સાથે સાથે આનંદમોહનની સમાજવાદી દૃષ્ટિ કેવી છે તેની ચર્ચાથી નવલકથાનો અંત આવે છે.

આ નવલકથાની વિશેષતા એ છે કે તેનો કથાપ્રવાહ અસ્ખલિત છે. રાજાશાહી, લોકશાહી અને સમાજવાદ આ ત્રણેય વિચારધારાનું નિરૂપણ આ નવલકથાને વિશેષ બનાવે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
17,602

edits

Navigation menu