નવલકથાપરિચયકોશ/કદલીવન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 14: Line 14:
પાત્રોની દૃષ્ટિએ જોઈએ તો, કૃતિમાં નાનાંમોટાં ૧૮ સ્ત્રીપાત્રો અને ૧૪ પુરુષપાત્રો છે. રાધા, સ્વાતિ અને યામિની ઉપરાંત ઝમકુ ડોશી અને ઉમિયામાસી મહત્ત્વનાં સ્ત્રી પાત્રો છે. સ્વાતિની ભાભી હસમુખનું (મનોહર શેઠના પુત્ર આનંદમોહનની પત્ની) પાત્ર નાનું હોવા છતાં ધ્યાનપાત્ર બને છે. તે સગર્ભા સ્વાતિના સંતાનને, પોતાનું સંતાન બતાવીને, ઉછેરવાનો વ્યવહારુ નિર્ણય લઈ સ્વાતિની બદનામી ન થાય એવો માર્ગ શોધે છે. ઝમકુ ડોશી અને ઉમિયામાસી (બંને નિઃસંતાન વિધવા) પારકાં જણ્યાંને પેટનાં જણ્યાં કરી વાત્સલયથી જાળવે છે. આ બંને વિશે વાત કરતા નિરંજન ભગત યોગ્ય જ લખે છે કે, “નવલકથાકારે આ બન્ને વૃદ્ધ નિઃસંતાન વિધવાઓનાં પાત્રો – સવિશેષ ઉમીયામાસીના પાત્ર–નું અપાર અનુકંપાથી, ઋજુતા અને મૃદુતાથી આલેખન કર્યું છે.”

પુરુષ પાત્રોની વાત કરીએ તો, મનોહર શેઠ, ચંદુલાલ, પ્રભાકર અને શરદચંદ્ર શ્રીમંત વર્ગના અને દારૂ, દારા અને દોલત પૈકી કોઈ એકના ગુલામ છે. મનોહર શેઠે જવાનીમાં વ્યાભિચાર કર્યો હતો. હવે પૈસાની પાછળ દોડે છે. પ્રભાકરને વાળંદ સ્ત્રી સાથે આડા સંબંધથી પુત્ર છે. ચંદુલાલ કપટી, લોભી, બ્લેકમેઇલર, તકસાધુ અને વાસના લોલુપ છે. તે સ્વાતિનું જીવન બરબાદ કરે છે. સોહન અને બાલકરામ નવી પેઢીના તેજસ્વી યુવાનો છે. પરંતુ એકંદરે કૃતિમાં સ્ત્રી-પાત્રો વિશેષ તેજસ્વી, વૈવિધ્યસભર જણાય છે. યામિની નવા યુગની માનિનીરૂપે જોવા મળે છે. સ્વાતિ ઈર્ષ્યાળુ યુવતી છે. સ્ત્રી અહીં  પુત્રી, સ્વાતંત્ર્યસેનાની, પ્રેયસી, પત્ની અને માતા એમ અનેક સ્વરૂપે જોવા મળે છે.  

સર્જકની ભાષા વિશે બળવંતરાય ઠાકોર લખે છે,

“નર્યો ગદ્યનો પટ ઊકલતો આવે છે જેમાં બુટ્ટાબુટ્ટી જેવાં અલંકરણ અતિવિરલ છે તથાપિ તે સમુચિત ઘાટઘૂટાળી સાહિત્યરચના છે, અર્થાનુસારી, ભાવપોષક, આવેશને આવકારતી અને વિવિધ કલાશક્તિવાળી.”

નિરંજન ભગત ‘કદલીવન’ વિશે લખે છે,
નિરંજન ભગત ‘કદલીવન’ વિશે લખે છે,
17,546

edits

Navigation menu