બીજી થોડીક/બીજી થોડીક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બીજી થોડીક| સુરેશ જોષી}} {{Poem2Open}} મારી દૃષ્ટિએ વાત કરીએ તો મારા...")
 
No edit summary
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
મારી દૃષ્ટિએ વાત કરીએ તો મારા વાર્તાલેખનના અમુક ભાગ કે તબક્કા પડી જાય છે. પહેલાં જો મેં કહ્યું હોત તો કદાચ બીજાને સ્પષ્ટ ન દેખાય પણ આજે દસ વર્ષે – આટલે સુધી આવ્યા પછી – કોઈને આંગળી ચીંધીને બતાવી શકાય કે આ તબક્કામાં હું આ પ્રમાણે પ્રયત્ન કરતો હતો. એક વાર્તામાં નિરૂપણની દૃષ્ટિએ આટલે સુધી આવીને છોડી દીધું. બીજી વાર્તામાં ત્યાંથી આગળ કે સહેજ ફંટાઈને….એ રીતે મારી બાબતમાં ચાલતું હોય છે. આમાં હજી સુધી ‘આ થઈ ચૂક્યું’ ‘આ final થઈ ગયું’ એવું મને સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે લાગતું નથી.

'''{{Right|સુરેશ જોષી}}'''
'''{{Right|સુરેશ જોષી}}'''<br>
{{Center|You should only sit down to write when you feel as cold as ice.}}

{{Center|– Chekhov}}
{{Center|– Chekhov}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits