નવલકથાપરિચયકોશ/બંદીવાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 66: Line 66:
“સિતમનો ઇતિહાસ સદીઓ જૂનો છે. વિશ્વનો કોઈ દેશ એમાંથી ભાગ્યે બાકાત હશે. જેલની ઊંચી કાળમીંઢ દીવાલો અને તોતિંગ મજબૂત દરવાજાઓના અભેદ્ય કિલ્લા પાછળ કેદીઓ પર થતા અત્યાચારોની હકીકતો પ્રકાશમાં આવતી નથી, પણ જ્યારે ભાગલપુર જેલના કેદીઓની અંધીકરણની ઘટના જાહેરમાં આવી ત્યારે સમગ્ર દેશે ધરતીકંપનો ભયંકર આંચકો અનુભવ્યો. છતાં લાલ કિલ્લામાંથી એક કાંકરીયે ન ખરી અને ધીમે ધીમે બધું થાળે પડતું ગયું.”

નવલકથાના વિકાસમાં સહાયક બે પુસ્તકની નોંધ મૂકે છે. એક “Indian jail : A contemporary Document” જે પત્રકાર કુમકુમ ચડ્ડાએ તિહાર જેલમાં ડેથ રો પરના ફાંસી ખોલીના કેદીઓની મુલાકાત લીધી હતી તે પુસ્તક અને બીજું પુસ્તક છે (transiation of Five years in An Indian Prison” by Mary Tyler (victor Gollancz ltd London,૧૯૭૭) (‘ભારતીય જેલમેં પાંચ સાલ’) હિન્દી રૂપાન્તર, રાધા કૃષ્ણ, નઈ દિલ્લી ૧૯૭૭. આ ઉપરાંત કુલદીપ નાયરનું પુસ્તક “ઈન જેલ” તેમજ એક વખત આર્થર રોડ જેલના જેલર આર. એન. દાતીરનો પીએચ.ડી.નો મહાનિબંધ ‘પ્રીઝ્ન એઝ અ સોશ્યલ સિસ્ટમ’ પણ જેલના વહીવટ અંગે માહિતી આપે છે. જાણીતા પત્રકારો અરુણ શૌરી, અશ્વિની સારીન, એમ. વી. કામથ, બરુન ઘોષ, શીલા બારસે વગેરેના સંશોધનાત્મક વૃત્તાંતોમાંથી પણ પ્રસંગો અને માહિતી લેખિકાએ મેળવેલ છે.

અને મુખ્ય વાર્તા બનાવવા માટે જે કથા અને પાત્ર મળે છે એ અખબારની ચાર પાંચ લીટીમાંથી ‘સમાચાર હતા કે તિહાર જેલના આસિસ્ટન્ટ જેલર વેદપ્રકાશ ગાર્ગની બદલી દૂરના, છેક બિહારના નાના ગામમાં થઈ ગઈ હતી. (જેલમાંથી કુખ્યાત ચાલ્સ શોભરાજનું ડ્ર્ગ રેકેટ વેદ પ્રકાશે પાડ્યું હતું.) આ વેદપ્રકાશ ગાર્ગ જ નવલકથાનો નાયક દેવપ્રકાશ ગાર્ગ. (નવલકથાનો નાયક દેવપ્રકાશ ગાર્ગ કુંદનપુર જેલનો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ)

કથાનો સંક્ષિપ્ત સાર :
કથાનો સંક્ષિપ્ત સાર :
શહેરની આબોહવામાંથી આવેલી પત્ની ચંદન અને નાનકડી દીકરી રીન્કુ છે. કુંદનપુર જેલનો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગાર્ગને પારિવારિક વિચારધારાનો સંઘર્ષ અને બીજી તરફ વ્યવસાયના આદર્શનો સંઘર્ષ છે. જેલની અંદર ચાલતા ભ્રષ્ટાચાર, અત્યાચાર, જમીનદાર, નેતા, જેલર, ગુનેગારો – આ બધાં વચ્ચેની સાંઠગાંઠ અને નાયક દેવપ્રકાશને ભીડવવા રચાતાં ષડ્યંત્રો છે. બિહારની ગુંડાગીરીનું ચિત્ર છે.

Navigation menu