17,756
edits
(+1) |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
નિદ્રાવિયોગમાં રાત વિતાવી. સવાર પડી. ત્યારે એક બીજું પાત્ર પ્રવેશે છે, દૂધવાળાનું. દૂધવાળો પાત્રને બિલાડીથી ચેતવતો જતો રહે છે. સવાર પડ્યાના ભાન સાથે તે ફરી ઑફિસ જવાના હેતુથી પોતાના બધા જ અવયવોને પોતપોતાની જગ્યાએ મૂકી, બોલ્ટથી ફિટ કરીને પાછો દર્પણ સામે આવે છે. બધું જ બરાબર હતું. એ આડો પડ્યો પલંગમાં. આંખ મીંચી ને ઊંઘ આવી ગઈ. આ ક્ષણે નિદ્રાવિયોગથી શરૂ થયેલી પાત્રની દુઃસ્વપ્નરૂપ યાત્રાનો અંત આવે છે ઊંઘમાં એલાર્મ વાગતાં જાગી ગયો. ઑફિસ જવા નીકળે છે. રસ્તામાં તેને માણસો પ્રાણીઓ જેવા દેખાય છે. ભૂપેન ખખ્ખરનું ચિત્ર. મોર પીઠ પર જીન મૂકવું કે પછી કાઠું તેની ચર્ચા કરતા માણસો સાથે જોડાવાની ઇચ્છા છતાં મોડું થવાની બીકે ઑફિસના રસ્તે ચાલવા લાગ્યો. એ પળે અંત છે. | નિદ્રાવિયોગમાં રાત વિતાવી. સવાર પડી. ત્યારે એક બીજું પાત્ર પ્રવેશે છે, દૂધવાળાનું. દૂધવાળો પાત્રને બિલાડીથી ચેતવતો જતો રહે છે. સવાર પડ્યાના ભાન સાથે તે ફરી ઑફિસ જવાના હેતુથી પોતાના બધા જ અવયવોને પોતપોતાની જગ્યાએ મૂકી, બોલ્ટથી ફિટ કરીને પાછો દર્પણ સામે આવે છે. બધું જ બરાબર હતું. એ આડો પડ્યો પલંગમાં. આંખ મીંચી ને ઊંઘ આવી ગઈ. આ ક્ષણે નિદ્રાવિયોગથી શરૂ થયેલી પાત્રની દુઃસ્વપ્નરૂપ યાત્રાનો અંત આવે છે ઊંઘમાં એલાર્મ વાગતાં જાગી ગયો. ઑફિસ જવા નીકળે છે. રસ્તામાં તેને માણસો પ્રાણીઓ જેવા દેખાય છે. ભૂપેન ખખ્ખરનું ચિત્ર. મોર પીઠ પર જીન મૂકવું કે પછી કાઠું તેની ચર્ચા કરતા માણસો સાથે જોડાવાની ઇચ્છા છતાં મોડું થવાની બીકે ઑફિસના રસ્તે ચાલવા લાગ્યો. એ પળે અંત છે. | ||
નિદ્રાવિયોગની પીડાનું મૂર્તિકરણ માટે નવલકથાકારે પ્રયોજેલી પ્રયુક્તિઓનાં થોડાં ઉદાહરણો નોંધું છું. | નિદ્રાવિયોગની પીડાનું મૂર્તિકરણ માટે નવલકથાકારે પ્રયોજેલી પ્રયુક્તિઓનાં થોડાં ઉદાહરણો નોંધું છું. | ||
– કલ્પન : | {{Poem2Close}} | ||
::– કલ્પન : | |||
::::‘પાંસળીઓમાં પવનનાં હાડકાં સડી રહ્યાં છે.’ | |||
– માણસ અને શરીરની છિન્નભિન્નતા વર્ણવતાં સ્ફોટક વાક્યો : | ::::‘માંસમજ્જામાં નખનાં ઝાડ ઊગ્યાં.’ | ||
::– માણસ અને શરીરની છિન્નભિન્નતા વર્ણવતાં સ્ફોટક વાક્યો : | |||
::::‘માણસને ઝેર ચડ્યું છે ધર્મનું, સંસ્કૃતિનું, રાષ્ટ્રનું, કદાચ ભાષાનું.’ | |||
::::‘બધાએ ચામડી નીચે છુપાવી રાખ્યા છે તલવારના પડછાયા.’ | |||
– ઈશ્વર, જગત વિશેનાં વિઘટનશીલ વાક્યો : | ::::‘લોહીમાં સંવનન પછીની પળ ઝીણાં ઝીણાં પાંદડાં બનીને ફૂટી.’ | ||
::– ઈશ્વર, જગત વિશેનાં વિઘટનશીલ વાક્યો : | |||
::::‘અનંતની જીભ નીચે કરોળિયાઓએ જાળાં કર્યાં છે.’ | |||
– ગુજરાતી વિવેચનની ઠેકડી ઉડાવતાં વિધાનો : | ::::‘ધર્મ એટલે માણસની હયાતીમાં પડેલી લીખો.’ | ||
::– ગુજરાતી વિવેચનની ઠેકડી ઉડાવતાં વિધાનો : | |||
::::‘ગુજરાતી નવલકથાની હિરોઈનને Sensation ન થાય.’ | |||
::::‘એને Couse એક ગલીમાં અને effect બીજી ગલીમાં ભીખ માગતાં દેખાયાં.’ | |||
<center>૦</center> | <center>૦</center> | ||
{{Poem2Open}} | |||
ભાવકચેતનાને તેના સ્થિર કેન્દ્રથી ઉખેડીને અર્થઘટનના બૃહદ્ અવકાશમાં વિહરવાની સ્વતંત્રતા આપે છે સર્જક ચેતના. નવલકથાકારને રસ છે રચવામાં. નવલકથાસર્જનનું નિયામક બળ છે રચીને વ્યક્ત થવાની પ્રક્રિયા. | ભાવકચેતનાને તેના સ્થિર કેન્દ્રથી ઉખેડીને અર્થઘટનના બૃહદ્ અવકાશમાં વિહરવાની સ્વતંત્રતા આપે છે સર્જક ચેતના. નવલકથાકારને રસ છે રચવામાં. નવલકથાસર્જનનું નિયામક બળ છે રચીને વ્યક્ત થવાની પ્રક્રિયા. | ||
‘નિદ્રાવિયોગ’ નવલકથા વિશે જયન્ત પારેખ, લાભશંકર ઠાકાર, હર્ષવદન ત્રિવેદી જેવા વિવેચકોએ લેખો કર્યા છે. તેમાંથી લાભશંકર ઠાકરના લેખમાંથી અવતરણ નોંધું છું : | ‘નિદ્રાવિયોગ’ નવલકથા વિશે જયન્ત પારેખ, લાભશંકર ઠાકાર, હર્ષવદન ત્રિવેદી જેવા વિવેચકોએ લેખો કર્યા છે. તેમાંથી લાભશંકર ઠાકરના લેખમાંથી અવતરણ નોંધું છું : |
edits