નવલકથાપરિચયકોશ/કરણ ઘેલો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
 
Line 4: Line 4:
'''‘કરણ ઘેલો – ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા : એક વાર્તા’'''</big><br>

{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center>

[[File:Karanghelo.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ભારતમાં અંગ્રેજોની સાથે અંગ્રેજી સાહિત્ય પણ આવ્યું. આપણે ત્યાં જે સ્વરૂપો ખેડાયાં જ નહોતાં, એના સંપર્કમાં આપણા સર્જકો આવ્યા; પરિણામ-સ્વરૂપ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણને જે નવાં સ્વરૂપો મળ્યાં એમાં ‘નવલકથા’ પણ છે. ગુજરાતીમાં નવલકથાનો આરંભ થાય એ પહેલાં ઈ. સ. ૧૮૫૬માં બાબા પદમજીએ ‘યમુના પર્યટન’ નામે મરાઠી ભાષાની પ્રથમ નવલકથા આપી. એમ જ, આપણી પહેલાં પ્યારીચાંદ મિત્રએ પણ ‘આલાલેર ઘરેર દુલાર’ શીર્ષકથી ઈ. સ. ૧૮૫૭માં પ્રથમ બંગાળી નવલકથા રચી.

17,546

edits

Navigation menu