17,602
edits
(added pic) |
No edit summary |
||
Line 28: | Line 28: | ||
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે રઘુવીર ચૌધરીનું અવતરણ : | ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વિશે રઘુવીર ચૌધરીનું અવતરણ : | ||
“કોઈએ, (મોટાભાગે ઉમાશંકરે) એવું કહ્યાનું સાંભળ્યું છે કે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના શરૂઆતનાં સોએક પાનાં લખાયાં છે, એ કક્ષાએ સમગ્ર નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઈ જાત. ઉમાશંકરે ન કહ્યું હોત, તો હું કહેવા તૈયાર છું.” | “કોઈએ, (મોટાભાગે ઉમાશંકરે) એવું કહ્યાનું સાંભળ્યું છે કે, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના શરૂઆતનાં સોએક પાનાં લખાયાં છે, એ કક્ષાએ સમગ્ર નવલકથા લખાઈ હોત તો ગુજરાતમાં હાહાકાર થઈ જાત. ઉમાશંકરે ન કહ્યું હોત, તો હું કહેવા તૈયાર છું.” | ||
દર્શકની વર્ણનકળા વિશે ડૉ. ધીરુભાઈ ઠાકરનું મંતવ્ય : | |||
“પાત્રોની જીવંતતા ને પ્રસંગોની રસ્વત્તાને લેખકની સહજ સ્ફૂર્ત સરલ, કોમલ ને ચિત્રાત્મક વર્ણનરીતિ દ્વારા ઉઠાવ મળે છે. તેના કારણે નવલકથાનું સુઘટ્ટ ને રુચિર પોત બંધાય છે.” | “પાત્રોની જીવંતતા ને પ્રસંગોની રસ્વત્તાને લેખકની સહજ સ્ફૂર્ત સરલ, કોમલ ને ચિત્રાત્મક વર્ણનરીતિ દ્વારા ઉઠાવ મળે છે. તેના કારણે નવલકથાનું સુઘટ્ટ ને રુચિર પોત બંધાય છે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits