વાર્તાવિશેષ/૫. પંચવિધ નવોન્મેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 2: Line 2:
<center>
<center>
<big><big>'''૫. પંચવિધ નવોન્મેશ'''</big></big></center>

{{Rule|15em}}
{{Rule|10em}}
{{Rule|15em}}
{{Rule|10em}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 69: Line 69:
ચોથા વર્ગના કર્મચારી એમના ઉપરીઓની વિદાય વખતે ફાળો આપે પણ એમની વિદાય જેવું કશું યોજાય જ નહીં? આસિસ્ટન્ટ સ્ટેશન માસ્તર જનક ત્રિવેદીને આ વસ્તુ કઠે છે. યુનિયનની પ્રવૃત્તિઓને ટેકો ન હોય છતાં ભોગ બનવાનું આવે તો એ બચાવ ન કરે. બલ્કે ‘આ બૈલ, મુઝે માર!’  કહેતાં બીજું કોઈક બળદના મારથી બચી જશે એવો રોમાંચ અનુભવે.

યુનિયન સાથે રહીને નુકસાન વેઠ્યું તો યુનિયનવાળાઓની અસંગતિઓ ખુલ્લી પાડીને એકલતા વહોરી. ‘ઝોલું’ વાર્તામાં એનો નિર્દેશ મળે છે. જીવનની વિલક્ષણતાઓનો અનુભવ કરાવતી એ વાર્તા જીવનના ઉધાર પાસાનો અણસાર પણ આપી જાય છે. કદી ન નહાતો અને એક દિવસે ઘડેલા રોટલા પાંચ દિવસ ખાતો ટીડો ઝીણામાં ઝીણી રેખાઓ સાથે ઊપસે છે. ‘સફાઈ કામદાર હકા ટીડાની દિનચર્યા’ પણ એક ઘૂંટાયેલું ચિત્ર છે. અહીં દલિતો પ્રત્યે સહાનુભૂતિ છે, પક્ષપાત નથી, નિરીક્ષણ અને મૂલ્યાંકન છે. પગાર આખો વ્યાજખાઉ વેપારી પડાવી જાય પછી હકા ટીડા અને એમનું કુટુંબ કેવી રીતે દિવસો વિતાવે છે એનું પ્રતીતિજનક ચિત્ર અહીં મળી રહે છે. ‘રોજિંદા ક્રમ પ્રમાણે ગઈ કાલે અને આજે સવારે પાટામાંથી વીણેલી બળેલી કોલસીનો ડબ્બો શ્રી હકા ટીડાની ઘરવાળી ત્રણ કિલોમીટર છેટે ગામમાં વેચી આવી છે. તેમાંથી મળેલા પૈસામાંથી દાણા ખરીદી-દળાવી અને તેલમસાલા લઈ ઘરે આવી ગઈ છે અને રોટલા ઘડી રહી છે.’ હકા ટીડાના ભાઈનો સંદર્ભ પણ અહીં પ્રસ્તુત છે : ‘સામંતના આંટા લૂસ છે. ત્રણ છોકરાં છે. પી. ડબલ્યુ. ડી.માં ચોકીદાર હતો. કોન્ટ્રાક્ટર સાથે મળી કરેલી સરકારી માલની ચોરીનું આળ ઇજનેરે સામંત માથે નાખ્યું હતું. જણ મૂંઝાણો અને ખાબક્યો કૂવામાં  માથામાં ઇજા થઈ પણ કમનસીબે બચી ગયો. ત્યારથી એની કમાન છટકી. બોલે તો એકાદ વેણ, બાકી મલક્યા કરે. પોતાને સામંતસિંહ કહેતો સામંત રખડી-રઝળી ખાય છે. સામંતની વહુ મજૂરી કરી ત્રણ છોકરાંઓનું પેટ પાળે છે. મજૂરી ન મળે તો દેહ વેચીનેય ચલાવે છે. શ્રી હકા ટીડા કોઈ શરમ-સંકોચ, છોછ કે હીણપત ભાવ વગર સહજતાથી પોતાના માજણ્યા નાના ભાઈની કરમ કઠણાઈની વાત કરે છે.’

વાસ્તવના આ અંશ સાથે, સાંધાવાળા જેઠાલાલ ગોરધનને નોકરીના છેલ્લા દિવસે કેવું લાગે છે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ : ‘સાહેબ, એકેય એકસિડન્ટ વગર, એકેય ચારજશીટ વગર, એકેય લાલ લીટા વગર ઉપરવાળાની દયાથી નોકરી હેમખેમ પૂરી થઈ. ભોળિયાનાથનો મોટો પા’ડ, બીજું શું!!’

જનકભાઈની કેફિયત જણાવે છે કે એમનાં પાત્રોએ એમને મિત્રોની હૂંફ આપી છે. અને તેથી જ એમની એકલતા તેમના માટે કંટાળાજનક બની નથી. એમની વાર્તાઓમાં પણ કુત્રિમતા કે અતિરંજન નથી. ભાષા શ્વાસોચ્છવાસની સહજતાથી ચાલે છે. પાત્રોચિત વૈવિધ્ય એ લીલયા લાવી શકે છે. ‘ફરેબ’ વાર્તામાં એનો પ્રયોગ છે. કદાચ પહેલી વાર લેખક અહીં જીવનરીતિને બદલે સાહિત્યિક યુક્તિ ખપમાં લે છે. ફરેબી લાગતો માણસ એનાં આશ્રયદાતા કરતાંય વધુ સાચુકલો નીકળ્યો!

‘બાવળ વાવનાર’ સંબોધન-શૈલીનો, વ્યંગ અને વ્યાજસ્તુતિનો અનન્ય નમૂનો છે. નોકરી દરમિયાન નાનામાં નાની બાબતે સચ્ચાઈથી વર્તવું, એ ખાતર સહન કરવું, બીજાઓના ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન ન કરવા, તક મળે ત્યાં લડી લેવું અને નિરંતર વેઠ્યા કરવું  આ નિયતિ છે બાવળ વાવનારની. સ્વાર્થને જ પરમાર્થ માનતાં તંત્રોમાં સત્ય ખાતર સ્વાર્થ જતો કરવો એ જ બાવળ વાવવાનું કામ કહેવાય છે. અહીં આદર્શપરાયણતાની આ સાદ્યંત નિષ્ફળતામાં આશાનું કિરણ છે વ્યાજસ્તુતિ રૂપે ઠપકો આપનાર પ્રવક્તા  

Navigation menu