17,546
edits
(+1) |
(Added Book Cover) |
||
Line 3: | Line 3: | ||
'''‘આંધળી ગલી’ : ધીરુબેન પટેલ'''</big><br> | '''‘આંધળી ગલી’ : ધીરુબેન પટેલ'''</big><br> | ||
{{gap|14em}}– નીતા જોશી</big>'''</center> | {{gap|14em}}– નીતા જોશી</big>'''</center> | ||
[[File:Aadhali gali.jpg|center|250px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી સાહિત્યનાં અગ્રણી સર્જક ધીરુબેન પટેલની નામાંકિત લઘુનવલ ‘આંધળી ગલી’ નારી મનના ભાવ આલેખતી, યુવાવસ્થા પૂર્ણ કરેલી અવિવાહિતા સ્ત્રીનું માનસિક ચિત્રણ અંકિત કરતી કથા છે. ૪ + ૮૪ પૃષ્ઠ સંખ્યા ધરાવતી આ લઘુનવલની પ્રથમ આવૃત્તિ ૧૯૮૩ માં ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. એ પછીનું પુનર્મુદ્રણ ૧૯૮૮, ૧૯૯૦, ૨૦૦૨માં થયેલું છે. પાકા પૂઠાનું આ પુસ્તક ૧૯૮૩માં જેની કિંમત રૂપિયા ૩૫-ની હતી. વર્તમાન કિંમત રૂપિયા ૧૧૫ - આસપાસ છે. | ગુજરાતી સાહિત્યનાં અગ્રણી સર્જક ધીરુબેન પટેલની નામાંકિત લઘુનવલ ‘આંધળી ગલી’ નારી મનના ભાવ આલેખતી, યુવાવસ્થા પૂર્ણ કરેલી અવિવાહિતા સ્ત્રીનું માનસિક ચિત્રણ અંકિત કરતી કથા છે. ૪ + ૮૪ પૃષ્ઠ સંખ્યા ધરાવતી આ લઘુનવલની પ્રથમ આવૃત્તિ ૧૯૮૩ માં ગૂર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. એ પછીનું પુનર્મુદ્રણ ૧૯૮૮, ૧૯૯૦, ૨૦૦૨માં થયેલું છે. પાકા પૂઠાનું આ પુસ્તક ૧૯૮૩માં જેની કિંમત રૂપિયા ૩૫-ની હતી. વર્તમાન કિંમત રૂપિયા ૧૧૫ - આસપાસ છે. |
edits