નવલકથાપરિચયકોશ/બદલાતી ક્ષિતિજ: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 4: Line 4:
'''બદલાતી ક્ષિતિજ : સામાજિક-રાજકીય વાસ્તવની નવલકથા '''</big><br>

{{gap|14em}}– સંધ્યા ભટ્ટ </big>'''</center>

[[File:Badalati shitij.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખક પરિચય : જયંત ગોકળદાસ ગાડીત (જન્મ : ૨૬-૧૧-૧૯૩૮, મૃત્યુ : ૨૯-૫-૨૦૦૯) એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કરનાર લેખક સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના ગુજરાતી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા. પેટલાદની કૉલેજમાં અધ્યાપન કરતાં કરતાં ઈ. સ. ૧૯૬૯માં ‘આવૃત્ત’ નવલકથાથી તેમની સાહિત્યયાત્રા શરૂ થઈ. અધ્યાપકીય જવાબદારી સાથે તેમણે નવ નવલકથા તથા વિવેચન, સંપાદન અને અનુવાદનાં પુસ્તકો આપ્યાં. તેમણે હરિવલ્લભ ભાયાણી પાસે ‘ન્હાનાલાલનું અપદ્યાગદ્ય’ વિષય પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો. ગુજરાતી સાહિત્ય પરિષદમાં જયંત કોઠારી સાથે સાહિત્યકોશનું કામ પણ તેમણે કર્યું. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પારિતોષિકો ઉપરાંત નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા નંદશંકર ચંદ્રક પણ એનાયત થયો. ‘બદલાતી ક્ષિતિજ’ નવલકથાને ઈ. સ. ૧૯૮૬નો ક્રિટિક્સ સંધાન ઍવોર્ડ મળ્યો. તેમની મહત્ત્વાકાંક્ષી કૃતિ એટલે ચાર ભાગમાં લખાયેલી દેશના સ્વાતંત્ર્યઆંદોલનની નવલકથા ‘સત્ય’ જેના કેન્દ્રમાં મહાત્મા ગાંધીજી છે. આ માટે તેમણે પુષ્કળ વાંચ્યું અને ઘણું રખડ્યા પણ ખરા. સમાજજીવનને ધરીરૂપ માનતા જયંત ગાડીતે પોતાની કૃતિઓમાં સામાજિક વાસ્તવને અગ્રતા આપી.  

Navigation menu