નવલકથાપરિચયકોશ/મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''મુંદ્રા અને કુલીન અથવા અરાઢમી સદીનું હિન્દુસ્તાન'''</big><br>

{{gap|14em}}– દીપક મહેતા </big>'''</center>

[[File:Mundra ane kulin.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં ૧૮૬૬માં પ્રગટ થયેલ ‘કરણ ઘેલો’ અને ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’, એ બે વચ્ચેના સમયગાળાની ‘મુંદ્રા અને કુલીન’ એક નોંધપાત્ર નવલકથા છે. તેમાં ૧૮મી સદીના હિન્દુસ્તાનનું ચિત્ર આલેખીને લેખકે એકસાથે ત્રણ નિશાન તાક્યાં છે. પહેલું, તેમણે એક રોમાંચક પ્રેમકથા વાચકોને આપી છે. બીજું, ૧૯મી સદીના ઘણાખરા લેખકોની જેમ સમાજસુધારાની અનિવાર્યતા વાચકોના મનમાં ઠસાવી છે. અને ત્રીજું, આપણા દેશમાં કાયદાનું અને જાહેર સલામતીનું શાસન સ્થપાયું તે માટેનું શ્રેય અંગ્રેજ રાજવટને આપવા તેઓ વાચકને પ્રેરે છે. ૧૮૮૪ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લેખક કહે છે : “રાજકર્તાની ભૂલ, તેમને તમાચો મારીને સુધારવા કરતાં તેમના હિતેચ્છુ થઈ મર્યાદા અને ઉપકારની આંખોએ વિનંતીપૂર્વક સુધારાવી હોય તો ઇન્ગ્રેજી પુત્રોની બક્ષિસો હજુ વધે.”  

17,543

edits

Navigation menu