ગૃહપ્રવેશ/કિંચિત્: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કિંચિત્| સુરેશ જોષી}} {{Poem2Open}} આ વાર્તાઓ લખતાં નવલિકાના સ્વરૂ...")
 
No edit summary
Line 58: Line 58:

મુ. ભોગીલાલભાઈએ આવા પ્રયોગોને પ્રસિદ્ધ કરવાનો સદ્ભાવ બતાવ્યો. ધંધાદારી દૃષ્ટિએ તો આ ડહાપણ વિનાનું પગલું જ છે. પણ નવા ઉન્મેષોને પ્રગટ થતા જોવામાં એમના રસિક જીવને સન્તોષ થતો જોઉં છું ને ઋણમુક્તિનો આનન્દ અનુભવું છું. મુ. ગુલાબદાસભાઈએ અત્યન્ત મમતાપૂર્વક સામેથી આવીને મારો હાથ ઉમળકાથી ઝાલ્યો અને મને વહાલથી આવકાર્યો, અમારી વચ્ચે પાયાના અનેક મતભેદ છતાં, તે માટે હું એમનો ઋણી છું. જે મારાં અત્યન્ત આત્મીય છે તેમનો ઔપચારિક આભાર માનવાનું પાપ કરવું નથી. મારા વિદ્યાર્થીમિત્રોએ આ વાર્તારચનામાં ઉત્સાહભર્યો રસ લીધો ને એને કારણે આ અમારી સહિયારી લીલા બની ગઈ તેનું સુખદ સ્મરણ હંમેશાં સાચવી રાખીશ.

{{Right|– સુરેશ હ. જોષી}}<br>
– સુરેશ હ. જોષી
{{Right|વડોદરા, 20-12-1956}}
વડોદરા, 20-12-1956

મુરબ્બી ગુલાબભાઈ,
મુરબ્બી ગુલાબભાઈ,
18,450

edits