નવલકથાપરિચયકોશ/સોરઠ, તારાં વહેતાં પાણી: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘સોરઠ તારાં વહેતાં પાણી’ : ઝવેરચંદ મેઘાણી'''</big><br>

{{gap|14em}}– ડૉ. ઇંદુ જોશી</big>'''</center>

[[File:Sorath.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮, ઓગસ્ટ ૧૮૯૬માં ચોટીલામાં થયો હતો. પિતા કાઠિયાવાડ એજન્સીની પોલીસમાં નોકરી કરતા એટલે અવારનવાર તેમની બદલી થતી રહેતી. આથી બાળક ઝવેરચંદે અનેક ગામડાંનાં પાણી પીધાં. ૧૯૧૨માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૭માં જુનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ભણ્યા. અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ. થયા. ભાવનગરની હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે નોકરી કરી. પછી તેઓ કલકત્તા જઈ વેપારી પેઢીમાં જોડાયા. ઇંગ્લેન્ડની મુસાફરી પણ કરી પછી ૧૯૨૧ની સાલમાં પાછા આવ્યા.

17,546

edits

Navigation menu