નવલકથાપરિચયકોશ/આંગળિયાત: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘આંગળિયાત’ : જોસેફ મેકવાન'''</big><br>

{{gap|14em}}ડૉ. રાજેશ લકુમ </big>'''</center>

[[File:AANGALIYAT.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જોસેફ મેકવાનનો જન્મ વર્ષ ૧૯૩૬માં ખેડા જિલ્લાના આણંદ તાલુકાના ત્રણોલ ગામે થયો અને મૃત્યુ ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષ ૨૦૧૦માં થયું હતું. ગુજરાતને વર્ષ ૧૯૮૬માં ‘આંગળિયાત’ નવલકથા સ્વરૂપે પ્રથમ દલિત નવલકથા મળી. ‘આંગળિયાત’માં ચરોતર પ્રદેશના દલિતોનું ગ્રામ્ય જીવન અને બિન–દલિતો સાથેના સંઘર્ષો અનેક પ્રસંગોરૂપે વર્ણવામાં આવ્યા છે. નવલકથાકાર, નિબંધકાર, વાર્તાકાર અને ચરિત્રકાર એવા જોસેફ મેકવાને દલિત સાહિત્યનું વિસ્તૃત ખેડાણ કર્યું છે. તેમની નવલકથાને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવી. આ ઉપરાંત ભારતીય સાહિત્ય અકાદમી એવૉર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી એવૉર્ડ, વેસ્ટર્ન ઝોન એવૉર્ડ, ક. મા. મુનશી પારિતોષિક, આંધ્ર ઓપન યુનિવર્સિટી એવૉર્ડ જેવાં પારિતોષિક પ્રાપ્ત થયાં છે. નવલકથાનો બીજી ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. ખાસ કરીને અંગ્રેજીમાં ‘The Stepchild’ નામે અનુવાદ પ્રો. રીટા કોઠારીએ કર્યો છે. ‘આંગળિયાત’માં ગ્રામજીવનનો ચિતાર નીચેથી ઉપર (bottom to top) તરફ દર્શાવવામાં આવ્યો છે. વર્ષ ૧૯૩૫થી ૧૯૬૦ સુધીમાં દલિતો પર કરવામાં આવેલ સામાજિક અન્યાય, ભેદભાવ અને હિંસાનો ચિતાર સાહજિકપણે મૂકવામાં આવ્યો છે.  

Navigation menu