નવલકથાપરિચયકોશ/તરસ એક ટહુકાની: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘તરસ એક ટહુકાની’ : રાઘવજી માધડ'''</big><br>

{{gap|14em}}– સુશીલા વાઘમશી</big>'''</center>

[[File:તરસ એક ટહુકાની.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
શિક્ષણ અને સાહિત્યજગતમાં પોતાના કાર્ય અને સર્જન દ્વારા નોંધપાત્ર પ્રદાન કરી રાઘવજી માધડે ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવી છે. સાહિત્યમાં તેમની કલમ વાર્તા, નવલકથા, લોકકથા અને નિબંધ જેવાં સ્વરૂપોમાં સક્રિય છે. રાઘવજી માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામે ૧લી જૂન ૧૯૬૧ના રોજ થયો હતો. સર્જકે પ્રાથમિક શિક્ષણ વતન દેવળિયા ગામમાં, માધ્યમિક શિક્ષણ અમરેલી અને એમ. એ., બી. એડ. તથા પીએચ.ડી. સુધીનું શિક્ષણ રાજકાંટમાં લીધું છે. શિક્ષક તરીકેનો વ્યવસાય કરતા રાઘવજી માધડની સર્જનયાત્રાનો આરંભ ‘ઝાલર’ (૧૯૯૦) વાર્તાસંગ્રહથી થાય છે. ત્યાર બાદ ‘સંબંધ’, ‘જાતરા’, ‘અમરફળ’, ‘મુકામ તરફ’ અને ‘પછી આમ બન્યું...’ જેવા વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. તો ‘વંટોળ’, ‘તરસ એક ટહુકાની’, ‘સગપણ એક ફૂલ’, ‘જળતીર્થ’, ‘સંગાથ’ અને ‘કૂખ’ જેવી વિષય વૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર એવી નવલકથાઓ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સર્જક નિબંધ, લોકકથાસંગ્રહ, શિક્ષણ, કટાર લેખન અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પટકથા અને સંવાદ લેખનમાં પણ સક્રિય છે. તેમના સાહિત્યને ગુજરાતી સાહિત્ય અકાદમી, નિરંજન વર્મા વાર્તાકથા પુરસ્કાર, સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવૉર્ડ, ઝવેરચંદ મેઘાણી એવૉર્ડ વગેરે પારિતોષિકો દ્વારા પોંખવામાં પણ આવ્યા છે.

17,543

edits

Navigation menu