નવલકથાપરિચયકોશ/તિરાડ: Difference between revisions

Jump to navigation Jump to search
Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘તિરાડ’ : પડેલી ગૂંચ ઉકેલવા મથતી સ્ત્રીની કથા : હરીશ મંગલમ્'''</big><br>

{{gap|14em}}– મિતેષ પરમાર </big>'''</center>

[[File:તિરાડ.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ, વાર્તાકાર, સંપાદક, વિવેચક હરીશ મંગલમ્ નવલકથાકાર તરીકે પણ હવે પોંખાયા છે. તેમનો જન્મ તા. ૧૫-૨-૧૯૫૨ના રોજ ઉત્તર ગુજરાતના વિજાપુર તાલુકાના ફલુ ગામમાં થયો. તેમણે બી.એ., એલએલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. મહેસૂલ ખાતાના ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન જીવે છે. ‘બૂંગિયો વાગે’ સંપાદન એમની ઓળખ બની ગયું છે. અમદાવાદમાં સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયા ત્યારે મહેશ દવે અને મોહન પરમાર સાથેના વાર્તાલાપ વખતે નક્કી થયાં એ પરિણામ એટલે ‘તિરાડ’ નવલકથા. ૬૪ પેજ ધરાવતી આ કૃતિને સર્જક પોતે જ બંધનોને વખોડતી નવલકથાના સ્વરૂપમાં મૂકે છે. લેખકની નજર સામે બનેલી એક ઘટના આ નવલકથાનું બીજ છે. લેખકના ગામનો જ, એમની આસપાસ રહેતો સમાજ અહીં યથાતથ નિરૂપાયો છે. વાસ્તવની ધરાતલ પર વાસ્તવિક પાત્રો, પ્રસંગો, ઘટનાઓ જ આ નવલકથાને અસરકારક બનાવે છે. સર્જકે પોતાની કેફિયતમાં લખ્યું છે કે, “મારા જ વતનના – વાસના ‘તિરાડ’ના સ્વજનસમાં પાત્રો છે. જીવતા-જાગતાં અને નક્કર ધરાતલ પર વસતાં, ના દંભ કે ના ડોળ, અસ્સલ રૂપેરંગે માણસો.” આ નવલકથાનો હિન્દી અનુવાદ ‘દરાર’ નામ ડૉ. હસમુખ બારોટે કર્યો છે. પાર્શ્વ પ્રકાશન અમદાવાદથી પ્રગટ થયેલ છે. ‘તિરાડ’ની ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના ડૉ. મોહન પરમારે લખી છે.

Navigation menu