17,546
edits
(+1) |
(Added Book Cover) |
||
Line 3: | Line 3: | ||
'''‘વલય’ : ધીરેન્દ્ર મહેતા'''</big><br> | '''‘વલય’ : ધીરેન્દ્ર મહેતા'''</big><br> | ||
{{gap|14em}}– દર્શના ધોળકિયા</big>'''</center> | {{gap|14em}}– દર્શના ધોળકિયા</big>'''</center> | ||
[[File:વલય.jpeg.webp|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડૉ. ધીરેન્દ્ર મહેતાનું નામ ગુજરાતી સાહિત્યમાં તેમના મહત્ત્વના પ્રદાનને લઈને નોંધપાત્ર રીતે ઊભર્યું છે. આ સર્જક પાસેથી નાટક સિવાયનાં લગભગ બધાં સાહિત્ય સ્વરૂપો સાંપડ્યાં છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો કવિતાથી પણ સર્જક તરીકે તેમની આગવી ઓળખ ઊભી થઈ નવલકથાકાર તરીકે. તેમની પાસે નવલકથાના સ્વરૂપની સજ્જતા અને જીવનના પ્રશ્નોને તાગવાની તીક્ષ્ણ દૃષ્ટિ છે. તેમની નવલકથાઓ વ્યાપની જ નહીં, ઊંડાણની પણ છે. | ડૉ. ધીરેન્દ્ર મહેતાનું નામ ગુજરાતી સાહિત્યમાં તેમના મહત્ત્વના પ્રદાનને લઈને નોંધપાત્ર રીતે ઊભર્યું છે. આ સર્જક પાસેથી નાટક સિવાયનાં લગભગ બધાં સાહિત્ય સ્વરૂપો સાંપડ્યાં છે. તેમણે લેખનનો પ્રારંભ કર્યો કવિતાથી પણ સર્જક તરીકે તેમની આગવી ઓળખ ઊભી થઈ નવલકથાકાર તરીકે. તેમની પાસે નવલકથાના સ્વરૂપની સજ્જતા અને જીવનના પ્રશ્નોને તાગવાની તીક્ષ્ણ દૃષ્ટિ છે. તેમની નવલકથાઓ વ્યાપની જ નહીં, ઊંડાણની પણ છે. |
edits