17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
'''‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-ર’ : મનુભાઈ પંચોળી ‘દર્શક’'''</big><br> | '''‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-ર’ : મનુભાઈ પંચોળી ‘દર્શક’'''</big><br> | ||
{{gap|14em}}– વેદાંત પુરોહિત</big>'''</center> | {{gap|14em}}– વેદાંત પુરોહિત</big>'''</center> | ||
[[File:Zer to pidha che jani jani.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો પ્રથમ ભાગ વાચકોને પસંદ આવ્યાનાં છ જેટલાં વર્ષ પછી દર્શક ૧૯૫૮માં બીજો ભાગ વાચક સમક્ષ રજૂ કરે છે. આ ભાગમાં ૨૦૩ જેટલાં પૃષ્ઠમાં બે પ્રકરણ દ્વારા આખી કથા વિસ્તાર પામી છે. પ્રથમ ભાગમાં સૌરાષ્ટ્રના ગામમાંથી શરૂ થતી કથા બીજા ભાગમાં યુરોપના રાજકારણ સુધી વિસ્તાર પામે છે. તો આ ભાગમાં લેખક કેટલાંક નવાં પાત્રો પણ લઈ આવે છે અને જૂનાં પાત્રોને વધારે વિક્સાવે છે. તેથી કથા એક નવા જ અંદાજમાં પ્રસ્તુત થાય છે. નવલકથાના પ્રથમ ભાગમાં જે રીતે ગાંધીજી અને લેખકનાં કાલ્પનિક પાત્રો વચ્ચે ઘટનાઓનું આલેખન થયું હતું તેવી જ રીતે બીજા ભાગમાં જર્મનના શાસક હિટલરનો પાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને ભાગ વચ્ચે ભલે છ વર્ષનો સમય ગયો હોય પણ દર્શક વાર્તા પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખે છે. આટલી પ્રાસ્તાવિક વાત કર્યા બાદ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-૨’ની મુખ્ય કથા વસ્તુનો પરિચય મેળવીએ. | ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ નવલકથાનો પ્રથમ ભાગ વાચકોને પસંદ આવ્યાનાં છ જેટલાં વર્ષ પછી દર્શક ૧૯૫૮માં બીજો ભાગ વાચક સમક્ષ રજૂ કરે છે. આ ભાગમાં ૨૦૩ જેટલાં પૃષ્ઠમાં બે પ્રકરણ દ્વારા આખી કથા વિસ્તાર પામી છે. પ્રથમ ભાગમાં સૌરાષ્ટ્રના ગામમાંથી શરૂ થતી કથા બીજા ભાગમાં યુરોપના રાજકારણ સુધી વિસ્તાર પામે છે. તો આ ભાગમાં લેખક કેટલાંક નવાં પાત્રો પણ લઈ આવે છે અને જૂનાં પાત્રોને વધારે વિક્સાવે છે. તેથી કથા એક નવા જ અંદાજમાં પ્રસ્તુત થાય છે. નવલકથાના પ્રથમ ભાગમાં જે રીતે ગાંધીજી અને લેખકનાં કાલ્પનિક પાત્રો વચ્ચે ઘટનાઓનું આલેખન થયું હતું તેવી જ રીતે બીજા ભાગમાં જર્મનના શાસક હિટલરનો પાત્ર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને ભાગ વચ્ચે ભલે છ વર્ષનો સમય ગયો હોય પણ દર્શક વાર્તા પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખે છે. આટલી પ્રાસ્તાવિક વાત કર્યા બાદ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી : ભાગ-૨’ની મુખ્ય કથા વસ્તુનો પરિચય મેળવીએ. |
edits