ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/અમ્બ જાતક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| કટ્ઠહારી જાતક}}
{{Heading|અમ્બ જાતક}

{{Poem2Open}}અમ્બ જાતક
{{Poem2Open}}

પ્રાચીન કાળમાં વારાણસી નગરીમાં બ્રહ્મદત્ત રાજ્ય કરતા હતા. તે સમયે તેમનું પુરોહિતકુટુંંબ મહામારીમાં નાશ પામ્યું. માત્ર એક જ છોકરો ભાગી નીકળ્યો. તેણે તક્ષશિલા પહોંચીને વિખ્યાત આચાર્ય પાસે વૈદું અને બીજી વિદ્યાઓનું જ્ઞાન મેળવ્યું. પછી તે રખડતો રખડતો એક નગર પહોંચ્યો. ત્યાં એક મહાચાંડાલોનું ગામ હતું. તે વેળા બોધિસત્ત્વ એ જ ગામડામાં રહેતા હતા, તે પંડિત, જ્ઞાની હતા. તે અકાળે ફળ મેળવવાનો મંત્ર જાણતા હતા. સવારે જ ગામથી નીકળી જતા, વનમાં એક આંબાથી સાત ડગલાં દૂર ઊભા રહીને મંત્રોચ્ચાર કરતા અને પાણી છાંંટતા. વૃક્ષ પરથી જૂનાં પાંદડાં ખરી જતાં, નવાં પાન ફૂટતાં, મ્હોર બેસતો અને પછી એ ખરી જતો, કેરીઓ થતી. તે વખતે પાકી ને મધુર, પ્રકાશમય, દિવ્ય ફળની જેમ ઝાડ પરથી પડતી. બોધિસત્ત્વ એમાંથી ચૂંટીને ખાતા અને થેલી ભરી ઘેર લઈ જતા, તે વેચીને સ્ત્રીનું અને પુત્રનું ભરણપોષણ કરતા.

Navigation menu