ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/સીમન્તિનીની કથા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 39: Line 39:
નિષધરાજે આ આખી ઘટના મહારાજ ચિત્રવર્માને જણાવી. એ સાંભળીને રાજા આનંદવિહ્વળ થઈ ગયા, સમાચાર લાવનારાઓને બહુ ધન આપ્યું. પોતાની પુત્રીને બોલાવી તેનાં વૈધવ્યસૂચક ચિહ્નો દૂર કરાવ્યાં અને તેને અલંકારમંડિત કરી. સમગ્ર દેશમાં ઉત્સવ થઈ ગયો. બધાંએ સીમન્તિનીના સદાચારની પ્રશંસા કરી. રાજાએ જમાઈને બોલાવી પુત્રીને વળાવી. રાજકુમાર પત્નીને લઈને પોતાના નગરમાં આવ્યો અને બંને વિહાર કરતા રહ્યાં. તેમને ત્યાં આઠ પુત્ર અને એક કન્યા જન્મ્યા. સીમન્તિની નિત્ય ભગવાનની પૂજા કરતી રહી.

(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ)  
 
{{right|(૧,૫) }}
{{right|(બ્રાહ્મ ખંડ — બ્રહ્મોત્તર ખંડ) }}
{{Poem2Close}}
{{Poem2Close}}

17,611

edits

Navigation menu