18,124
edits
(+1) |
No edit summary |
||
Line 32: | Line 32: | ||
આમ બોલતો તે કાગડો લાચાર થઈને કકળવા લાગ્યો, સમુદ્રમાં ડૂબવા લાગ્યો. હંસે આ કપરી દશામાં જઈ ચઢેલા, અને પાણીમાં ભીંજાઈને કાંપી રહેલા કાગડાના બે પગ પડકીને ઊઠાવ્યો અને પોતાની પીઠ પર બેસાડ્યો. બેસુધ કાગડાને પીઠ પર બેસાડી હંસ જ્યાંથી સ્પર્ધા શરૂ કરી હતી ત્યાં આવી પહોંચ્યો. કાગડાને તેની જગ્યાએ મૂકીને મનોવેગી હંસે પોતાના સ્થાને ઊડવા માંડ્યું. | આમ બોલતો તે કાગડો લાચાર થઈને કકળવા લાગ્યો, સમુદ્રમાં ડૂબવા લાગ્યો. હંસે આ કપરી દશામાં જઈ ચઢેલા, અને પાણીમાં ભીંજાઈને કાંપી રહેલા કાગડાના બે પગ પડકીને ઊઠાવ્યો અને પોતાની પીઠ પર બેસાડ્યો. બેસુધ કાગડાને પીઠ પર બેસાડી હંસ જ્યાંથી સ્પર્ધા શરૂ કરી હતી ત્યાં આવી પહોંચ્યો. કાગડાને તેની જગ્યાએ મૂકીને મનોવેગી હંસે પોતાના સ્થાને ઊડવા માંડ્યું. | ||
{{right|(કર્ણ પર્વ, ૨૮) }}<br> | |||
(અર્જુન જ્યારે યુધિષ્ઠિર પર ક્રોધે ભરાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને બે નાની કથા કહે છે.) | |||
{{Poem2Close}}<br> | {{Poem2Close}}<br> | ||
{{HeaderNav | {{HeaderNav |