17,115
edits
(Created page with "{{SetTitle}} <center> <big><big>'''૧૦. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા : જયેશ ભોગાયતા'''</big></big></center> {{Rule|25em}} {{Rule|25em}} {{Poem2Open}} પ્રો. જયેશ ભોગાયતાનું સંપાદન ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા’ ૫૩૫ પૃષ્ઠનો ગ...") |
(text replaced with proofed one) |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રો. જયેશ ભોગાયતાનું સંપાદન ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા’ ૫૩૫ પૃષ્ઠનો ગ્રંથ છે. ડૉ. ભોગાયતા વાર્તાના અઠંગ અભ્યાસી છે. સાચા અર્થમાં સંશોધક છે. તેથી આવો મુશ્કેલ પ્રકલ્પ હાથમાં લઈ શકે છે. જૂનાં સામયિકો અને સંચયોમાંથી ત્રણસો વાર્તાઓ વાંચીને ચોપન વાર્તાઓ અહીં મૂકી છે. આરંભ કર્યો છે દલપતરામની કૃતિથી – શીર્ષક છે ‘હાસ્યમિશ્રિત અદ્ભુત રસની વાર્તા.’ એનું પ્રકાશન સને ૧૮૬૫માં ‘બુદ્ધિપ્રકાશ’માં થયેલું છે. | |||
પ્રો. જયેશ ભોગાયતાનું સંપાદન ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તા’ ૫૩૫ પૃષ્ઠનો ગ્રંથ છે. ડૉ. ભોગાયતા વાર્તાના અઠંગ અભ્યાસી છે. સાચા અર્થમાં સંશોધક છે. તેથી આવો મુશ્કેલ પ્રકલ્પ હાથમાં લઈ શકે છે. જૂનાં સામયિકો અને સંચયોમાંથી ત્રણસો વાર્તાઓ વાંચીને ચોપન વાર્તાઓ અહીં મૂકી છે. આરંભ કર્યો છે દલપતરામની કૃતિથી – શીર્ષક છે ‘હાસ્યમિશ્રિત | દલપતરામની સાત પૃષ્ઠની આ વાર્તા કપોલકલ્પિત કથાનક ધરાવે છે. એક ગૃહસ્થ શરીરે બગાડ થવાથી ધંધો છોડી બે દિવસ ઘેર રહે છે. રમૂજમાં દહાડો જાય એ સારુ એક કવિને બોલાવે છે. એણે નીતિની કવિતા સાંભળવી નથી. રસિક વાત સાંભળવી છે. કવિ અદ્ભુત રસની વાર્તા કહે છે. | ||
દલપતરામની સાત પૃષ્ઠની આ વાર્તા કપોલકલ્પિત કથાનક ધરાવે છે. એક ગૃહસ્થ શરીરે બગાડ થવાથી ધંધો છોડી બે દિવસ ઘેર રહે છે. રમૂજમાં દહાડો જાય એ સારુ એક કવિને બોલાવે છે. એણે નીતિની કવિતા સાંભળવી નથી. રસિક વાત સાંભળવી છે. કવિ | |||
શાહીબાગ તરફ સાભ્રમતીને કાંઠે બેત્રણ મિત્રો બેઠા હતા ત્યાં વાદળા જેવું દેખાય છે. એમાંથી વિરાટ માણસ ઊપસી આવે છે. એ નદીમાં ઊભો રહે છે, ટેકરે બેઠેલાઓ સામે એનું મોં આવે છે. પહેલાં અહીં એ વિરાટ માણસ જેવડાં સહુ હતાં, જોરાવર હતાં. | શાહીબાગ તરફ સાભ્રમતીને કાંઠે બેત્રણ મિત્રો બેઠા હતા ત્યાં વાદળા જેવું દેખાય છે. એમાંથી વિરાટ માણસ ઊપસી આવે છે. એ નદીમાં ઊભો રહે છે, ટેકરે બેઠેલાઓ સામે એનું મોં આવે છે. પહેલાં અહીં એ વિરાટ માણસ જેવડાં સહુ હતાં, જોરાવર હતાં. | ||
ઉજેણનો મલ્લ સહુને પડકાર આપી સવા મણ સોનાનું પૂતળું મેળવી પગે બાંધે છે. એ રીતે પચાસ મણનાં ચાળીસ પૂતળાં એણે પગે બાંધ્યાં છે. અભિમાન સાથે અહીં આવે છે. જાણે છે કે એક ઘાંચી એનો સામનો કરે એવો છે. એને ઘેર ગયો, ઘાંચીની બાયડીએ કહ્યું કે ત્રીસ ગાઉ દૂર ખંભાત ગયા છે. સાંજે આવીને વાળુ કરશે. મલ્લ સામે ગયો. અરધે રસ્તે ઘાંચી સામે આવ્યો. વીસ ગાડાં એક દોરડે બાંધી એ ખેંચી આવતો હતો. એ લડવા તૈયાર થયો. બંને લડ્યા એમાં મલ્લના પગેથી પૂતળાં છૂટી ગયાં. પૃથ્વી વાંકીચૂંકી થઈ ગઈ. | ઉજેણનો મલ્લ સહુને પડકાર આપી સવા મણ સોનાનું પૂતળું મેળવી પગે બાંધે છે. એ રીતે પચાસ મણનાં ચાળીસ પૂતળાં એણે પગે બાંધ્યાં છે. અભિમાન સાથે અહીં આવે છે. જાણે છે કે એક ઘાંચી એનો સામનો કરે એવો છે. એને ઘેર ગયો, ઘાંચીની બાયડીએ કહ્યું કે ત્રીસ ગાઉ દૂર ખંભાત ગયા છે. સાંજે આવીને વાળુ કરશે. મલ્લ સામે ગયો. અરધે રસ્તે ઘાંચી સામે આવ્યો. વીસ ગાડાં એક દોરડે બાંધી એ ખેંચી આવતો હતો. એ લડવા તૈયાર થયો. બંને લડ્યા એમાં મલ્લના પગેથી પૂતળાં છૂટી ગયાં. પૃથ્વી વાંકીચૂંકી થઈ ગઈ. | ||
Line 17: | Line 16: | ||
સને ૧૯૨૧માં ગ્રંથસ્થ થયેલી રણજિતરામ વાવાભાઈ મહેતાની નવલિકા ‘માસ્તર નંદનપ્રસાદ’ મારી પ્રિય કૃતિ છે. મુખ્ય પાત્રની મનોદશા આજના સંવેદનશીલ માણસનું વ્યક્તિત્વ નિરૂપે છે. આજે રણજિતરામના અવસાનને સો વર્ષ થયાં. જયેશભાઈ ‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં લખે છે : ‘ત્રસ્ત મનોદશાના સંકુલ સંચારીઓ મનુષ્યચેતના પર થયેલી નગરજીવનની યાંત્રિક જીવનશૈલીની ભયાનકતા સૂચવે છે.’ (પૃ. ૧૯) | સને ૧૯૨૧માં ગ્રંથસ્થ થયેલી રણજિતરામ વાવાભાઈ મહેતાની નવલિકા ‘માસ્તર નંદનપ્રસાદ’ મારી પ્રિય કૃતિ છે. મુખ્ય પાત્રની મનોદશા આજના સંવેદનશીલ માણસનું વ્યક્તિત્વ નિરૂપે છે. આજે રણજિતરામના અવસાનને સો વર્ષ થયાં. જયેશભાઈ ‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં લખે છે : ‘ત્રસ્ત મનોદશાના સંકુલ સંચારીઓ મનુષ્યચેતના પર થયેલી નગરજીવનની યાંત્રિક જીવનશૈલીની ભયાનકતા સૂચવે છે.’ (પૃ. ૧૯) | ||
વિદ્વાનો અને વાર્તારસિકો સહુ માટે આ ગ્રંથ રસપ્રદ નીવડશે. | વિદ્વાનો અને વાર્તારસિકો સહુ માટે આ ગ્રંથ રસપ્રદ નીવડશે. | ||
'''૨૦૧૭''' | '''૨૦૧૭''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |