નીરખ ને/સૌન્દર્ય અને પ્રત્યક્ષ બોધ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|

{{gap}સૌંદર્ય સમગ્ર દર્શન સિવાય આવતું નથી... કદી કદી અમારા સ્વાગત માટે ઝાડનાં પાંદડાં કાપીકાપીને ટીંગાડે છે. મને આ બહુ વિચિત્ર લાગે છે. મારા સ્વાગત માટે તે આવી કાપાકાપી શી? એ તો સૂકાઈ જવાનાં, કારણ તેમનો અંશી (આત્મા) છે તેનાથી અંશને દૂર કરવામાં આવે તો તે ક્ષીણ જ થાય. એટલે સૌંદર્ય સમગ્રતા સિવાય વરતાતું નથી. અને સમગ્રતા સિવાય આકલન થઈ શકતું નથી. જેને સત્ય કહે છે તે એકાંગી હોતું નથી. એકાંગીપણાથી કદીય સત્ય દેખાશે નહીં. સાંગોપાંગ સત્યનું જ્ઞાન છે ત્યારે જ સત્યનું આકલન થાય છે. આમ સમગ્રતા સિવાય સૌંદર્ય નથી અને સત્યનું જ્ઞાન એ જ સમગ્ર જ્ઞાન છે. આટલું લક્ષમાં આવ્યું કે તરત સૌંદર્યનો સત્ય સાથે શો સંબંધ છે તે સમજાશે.
{{gap}}સૌંદર્ય સમગ્ર દર્શન સિવાય આવતું નથી... કદી કદી અમારા સ્વાગત માટે ઝાડનાં પાંદડાં કાપીકાપીને ટીંગાડે છે. મને આ બહુ વિચિત્ર લાગે છે. મારા સ્વાગત માટે તે આવી કાપાકાપી શી? એ તો સૂકાઈ જવાનાં, કારણ તેમનો અંશી (આત્મા) છે તેનાથી અંશને દૂર કરવામાં આવે તો તે ક્ષીણ જ થાય. એટલે સૌંદર્ય સમગ્રતા સિવાય વરતાતું નથી. અને સમગ્રતા સિવાય આકલન થઈ શકતું નથી. જેને સત્ય કહે છે તે એકાંગી હોતું નથી. એકાંગીપણાથી કદીય સત્ય દેખાશે નહીં. સાંગોપાંગ સત્યનું જ્ઞાન છે ત્યારે જ સત્યનું આકલન થાય છે. આમ સમગ્રતા સિવાય સૌંદર્ય નથી અને સત્યનું જ્ઞાન એ જ સમગ્ર જ્ઞાન છે. આટલું લક્ષમાં આવ્યું કે તરત સૌંદર્યનો સત્ય સાથે શો સંબંધ છે તે સમજાશે.
ઘડીભર એમ સમજી લો કે પરમ સુંદરતાની મૂર્તિ સમી એક વ્યક્તિ છે, મારી મા છે. બિલકુલ સર્વાંગસુંદર; જગતમાં સૌથી સુંદર જેને કહે છે તે જ તે છે. પણ તેના તે સર્વ સૌંદર્ય કરતાં તેનો અને મારો જે સંબંધ છે તે સર્વથી સુંદર છે. તે મારી મા છે એ એક વાત બાજુ પર મૂકી દઈએ તો બાકીનું તમામ સૌંદર્ય ગૌણ થઈ જાય છે... એટલે કે સૌંદર્ય સમગ્રતા સિવાય હોઈ શકે નહીં. સમગ્રતામાં જો થોડી પણ ઊણપ આવી તો તે સૌંદર્ય સુંદર નહીં થાય અને તે સત્ય સિવાય પૂર્ણ થતું નથી. એટલે જે સત્યની શોધ કરે છે તેને સૌંદર્ય ક્યાં ક્યાં સંતાયેલું છે તે પણ સમજાય છે. જેટલી સત્યની શોધ થશે અને જીવનની સમગ્રતા જેટલી લક્ષમાં આવશે તેટલું જ ગંભીર સૌંદર્ય પ્રકટ થશે.  

એક વાર એક ગૃહસ્થે મને ૧૦૦ પાનાંનું કવિતાનું પુસ્તક આપેલું; આજકાલ જે રીતે છાપે છે તે જ રીતે પાનાંના મધ્યભાગમાં થોડીક કડીઓ છાપીને ચારે બાજુ પુષ્કળ કોરી જગ્યા છોડી છોડીને છાપેલું હતું. મેં એમને કહ્યું, ‘તમારા આ શબ્દોમાં જે કાવ્ય દેખાય છે, તે કરતાં તમારા આ ખાલી રહેલા ભાગમાં વધુ કાવ્ય દેખાય છે. તે સૌંદર્ય વધુ ગંભીર લાગે છે. તમારાં લખાણમાં જે ગાંભીર્ય છે તે થોડુંઘણું મર્યાદિત થયેલું છે, પણ જે કોરો ભાગ છે તે મર્યાદિત નથી રહેતું.’

Navigation menu