17,546
edits
(+1) |
(+1) |
||
Line 31: | Line 31: | ||
કન્યા ખીલતી પોયણી પરણ્યો ઘેઘૂર જળ | કન્યા ખીલતી પોયણી પરણ્યો ઘેઘૂર જળ | ||
ચાંદો સૂરજ ચાખવા ‘આ જ ઋતુમાં મળ’ | ચાંદો સૂરજ ચાખવા ‘આ જ ઋતુમાં મળ’ | ||
| માગસર | | | માગસર | | ||
Line 56: | Line 57: | ||
સૂના મ્હોલો સોગઠાં સૂનું મન ચોગમ | સૂના મ્હોલો સોગઠાં સૂનું મન ચોગમ | ||
દૂર સિતારી વાગતી અંગાંગે સરગમ | દૂર સિતારી વાગતી અંગાંગે સરગમ | ||
| પોષ | | | પોષ | | ||
Line 84: | Line 86: | ||
પાદર ઊભા પાળિયે દીવે બળતી રાત | પાદર ઊભા પાળિયે દીવે બળતી રાત | ||
આદમ વિણ જાગ્યા કરે ઈવની એકલ જાત | આદમ વિણ જાગ્યા કરે ઈવની એકલ જાત | ||
| મહા | | | મહા | | ||
Line 112: | Line 115: | ||
જળની સોબત ઝંખતું મનમાં જાગ્યું કોક | જળની સોબત ઝંખતું મનમાં જાગ્યું કોક | ||
દક્ષિણવાયુ નીકળ્યા સંયમ સઘળા ફોક | દક્ષિણવાયુ નીકળ્યા સંયમ સઘળા ફોક | ||
| ફાગણ | | | ફાગણ | | ||
Line 140: | Line 144: | ||
કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ | કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ | ||
છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ... | છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ... | ||
| ચૈત્ર | | | ચૈત્ર | | ||
Line 168: | Line 173: | ||
વનમાં વાયુ નીકળ્યા ઊડવા લાગ્યાં ઝાડ | વનમાં વાયુ નીકળ્યા ઊડવા લાગ્યાં ઝાડ | ||
પંખી થઈ ઊડ્યા કરે ઘરની સામે પ્હાડ | પંખી થઈ ઊડ્યા કરે ઘરની સામે પ્હાડ | ||
| વૈશાખ | | | વૈશાખ | | ||
Line 196: | Line 202: | ||
વેલ્ય ગઈ વેળા ગઈ શોભા લૈ ચૂપચાપ | વેલ્ય ગઈ વેળા ગઈ શોભા લૈ ચૂપચાપ | ||
આંગણ ઊભાં એકલાં સૂનમૂન મા ને બાપ | આંગણ ઊભાં એકલાં સૂનમૂન મા ને બાપ | ||
| જેઠ | | | જેઠ | | ||
Line 224: | Line 231: | ||
સૂનાં ખેતર કેડીઓ વિહગ વછોઈ વાડ | સૂનાં ખેતર કેડીઓ વિહગ વછોઈ વાડ | ||
સૂનાં મેડી સોગઠાં ખાલીખમ ચોપાડ | સૂનાં મેડી સોગઠાં ખાલીખમ ચોપાડ | ||
| અષાઢ | | | અષાઢ | | ||
Line 255: | Line 263: | ||
પાસે પાસે આવતા પરમેશ્વરના રથ | પાસે પાસે આવતા પરમેશ્વરના રથ | ||
દ્વાર ઉઘાડી દોડિયાં તો નીકળ્યો મન્મથ | દ્વાર ઉઘાડી દોડિયાં તો નીકળ્યો મન્મથ | ||
| શ્રાવણ | | | શ્રાવણ | | ||
Line 283: | Line 292: | ||
કાચી ભીંતો ઓગળી ઊગી આવ્યું ઘાસ | કાચી ભીંતો ઓગળી ઊગી આવ્યું ઘાસ | ||
પર્વત પાદર ઘર સુધી પતંગિયાંનો વાસ | પર્વત પાદર ઘર સુધી પતંગિયાંનો વાસ | ||
| ભાદરવો | | | ભાદરવો | | ||
Line 311: | Line 321: | ||
ભૂત બની સ્મરણો પીડે ભૂવા વિણ શી વાત | ભૂત બની સ્મરણો પીડે ભૂવા વિણ શી વાત | ||
પાળ્યો વીંછી કાળવો ડંખ્યા કરતો રાત | પાળ્યો વીંછી કાળવો ડંખ્યા કરતો રાત | ||
| આસો | | | આસો | | ||
edits