ગાતાં ઝરણાં/મનીષા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 10: Line 10:
જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા,
જે રીતે સાંજના સોનાથી મઢેલા તડકા,
અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી.
અવનિના અંગ પરે જાય છે પીઠી ચોળી.
 
<center>*</center>ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે,
<center>*</center>
ચાહું છું એટલું ધનભાગ્ય મને પ્રાપ્ત થશે,
કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે,
કોઈનો હર્ષ મને પણ જો હસાવી જાણે,
જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે,
જે રીતે ચાંદ ચકોરીને રમાડી લે છે,
જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે.
જે રીતે પુષ્પ સુગંધીને વસાવી જાણે.
 
<center>*</center>ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
<center>*</center>
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે,
જિંદગી કોઈનો એ રીત સહારો લઈ લે,
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે.
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે.
 
<center>*</center>ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે,
<center>*</center>
ચાહું છું એટલું રંગીન જીવન થઈ જાયે,
વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે;
વેદીઆ મારી તબીયતને ‘ગુલાબી’ કહી દે;
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ,
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઈ,
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે!
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે!
 
<center>*</center>ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં,
<center>*</center>
ચાહું છું એટલી ખૂબી હું જીવન-દર્પણમાં,
ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય,
ખામીઓ એમહીં પોતાની, નજર આવી જાય,
જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં,
જેમ પંથી કોઈ આંધી મહીં અટવાઈ જતાં,
વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય.
વીજળી રાહ બતાવે અને ઘર આવી જાય.
 
<center>*</center>ચાહું છું મારા વિચારોના વમળને લઈને
<center>*</center>
ચાહું છું મારા વિચારોના વમળને લઈને
શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે,
શાંત સાગરમાં જઈને કોઈ પધરાવી દે,
જે રીતે બાળને માથેથી ઉતારી લોટી,
જે રીતે બાળને માથેથી ઉતારી લોટી,

Navigation menu