17,546
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
આવી ઉગારી લે નાવને, | આવી ઉગારી લે નાવને, | ||
ઝંઝાનિલ આવને! | ઝંઝાનિલ આવને! | ||
ધીરજને ખાઈ ગઈ નૌકાની સ્થિરતા, | ધીરજને ખાઈ ગઈ નૌકાની સ્થિરતા, | ||
કેદે પૂરાઈ ગઈ નાવિકની વીરતા | કેદે પૂરાઈ ગઈ નાવિકની વીરતા | ||
આકાશથી ઝંપલાવને, | આકાશથી ઝંપલાવને, | ||
ઝંઝાનિલ આવને! | ઝંઝાનિલ આવને! | ||
ઊડતા અશ્વોને ખૂબ વેગે દોડાવજે, | ઊડતા અશ્વોને ખૂબ વેગે દોડાવજે, | ||
શૂરા સિપાહી જેમ સામેથી આવજે, | શૂરા સિપાહી જેમ સામેથી આવજે, | ||
નોબત ગગનની બજાવને, | નોબત ગગનની બજાવને, | ||
ઝંઝાનિલ આવને! | ઝંઝાનિલ આવને! | ||
તાણી લે વાદળોને, તેડી લે વીજને, | તાણી લે વાદળોને, તેડી લે વીજને, | ||
શ્યામલ ચંદરવે દે ઢાંકી ક્ષિતિજને, | શ્યામલ ચંદરવે દે ઢાંકી ક્ષિતિજને, | ||
મોજાંઓ આભે ઊઠાવને, | મોજાંઓ આભે ઊઠાવને, | ||
ઝંઝાનિલ આવને! | ઝંઝાનિલ આવને! | ||
ઉપવન આ નો’ય કે તું મંદમંદ વાય છે, | ઉપવન આ નો’ય કે તું મંદમંદ વાય છે, | ||
ભરદરિયે આજ તારું પાણી મપાય છે, | ભરદરિયે આજ તારું પાણી મપાય છે, |
edits