17,542
edits
No edit summary |
No edit summary |

Line 117: | Line 117: | ||

{{border|2= | {{border|2=350px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|

'''સ્વાગત ગીત''' | {{color|Crimson|'''સ્વાગત ગીત'''}} | ||
{{Justify| | {{Justify| | ||
{{gap}}આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે. | {{gap}}{{color|Crimson|આઢયતાથી પર, સરળ અને નિખાલસ એવા ગનીભાઈ દહીંવાલાનાં હ્રદયસ્પર્શી કાવ્યોનો આનંદ કેટલાય મુશાયરાઓમાં મેં માણ્યો છે. ટૂંકામાં ઘણું કહેવું એ મોટી કળા છે. બ્રહ્માંડને પિંડમાં સમાવવા બરાબર એ કળા સર્વને સાધ્ય નથી, સહજ પણ નથી. ગનીભાઈને એ કળા વરી છે. હૃદયના મર્મને સ્પર્શતી એમની બાની ગીત ગાતી અને કલ્લોલ કરતી “ગાતાં ઝરણાં” રૂપે સાકાર બને છે. નિરાકારને ભજતો માનવ આ રીતે સાકારને પૂજે છે અને સાકારમાંથી નિરાકારમાં સંચરે છે.}} | ||
{{gap}}એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે. | {{gap}}{{color|Crimson|એમનાં “ગાતાં ઝરણાં”માં જે કોઈ નિમજ્જશે તે વૈખરીમાંથી પરામાં પ્રવેશશે અને નિગૂઢ આનંદ માણશે. “ગાતાં ઝરણાં” માટે મારું આ સ્વાગતગીત છે.}} | ||

{{right|—ઓમકારનાથ ઠાકુર}}
| {{right|{{color|Crimson|'''—ઓમકારનાથ ઠાકુર'''}}}}

{{right|૬-૬-૧૯૫૩}}
| {{right|{{color|Crimson|૬-૬-૧૯૫૩}}}}

edits