17,546
edits
No edit summary |
(+1) |
||
Line 16: | Line 16: | ||
અમે પછી ઊંઘી જઈએ. દાદા વિધિ પતાવી ખાટલામાં પોઢે ત્યાં મધરાતે એકાએક હલચલ મચી રહે. ઝાંપે જાન આવી ગઈ છે; બળદની કોટે બાંધેલા ઘૂઘરાઓ રણકે છે, ઢોલ ઢબૂકે છે. દાદા ઊઠે છે ને અમે પણ આંખો ચોળતા ચોળતા સાથે જઈએ છીએ. પાથરણાં પથરાયાં છે. જાનૈયા ને કન્યાપક્ષના માણસોનું મિલન થાય છે. ‘આ રામરામ, આ રામરામ’નાં સત્કારવચનો ઉચ્ચારાય છે. વરરાજાની આંખો ઉજાગરાથી લાલ ને મેંશથી કાળી દેખાય છે. બાળલગ્નો થતાં એટલે વરરાજા બહુ મોટા ન હોય, અમારા જેવડાય હોય. માથે ફેંટો બાંધ્યો હોય, હાથમાં કટારી હોય ને પગમાં એક તોડો હોય. પતરાની એક ટ્રંકમાંથી વરના બાપ ને મામા કોથળી કાઢે, મૂળાનાં પતીકાં જેવા ખણખણતા રૂપિયાની. દાપાં ચૂકવાતાં હોય; ગામોટ ગોરને આલો, ગાંયજાને આલો, ભૂરસી દક્ષિણા લાવો. મહાદેવવાળા બાવાના ને રણછોડજીના પૂજારીના લાવો. ક્યારેક તકરાર પણ થાય; દારુ-તાડી પીને આવેલા હોય તો એલફેલ બોલે. સ્ત્રીઓ સામસામી ફટાણાં ગાય, ખુલ્લા કંઠે, બહુ હલકભરી રીતે નહિ, પણ ઉત્સાહ ને ઉમળકાથી. ગોરના મંત્રો, ઢોલ ને ગીતોની રમઝટમાં ડૂબી જાય. બૂચિયો રાવળ બૈરી બની નાચતો હોય ને એની આસપાસ મોટું ટોળું જામ્યું હોય. ‘રડ્યો બાયડીથીય રૂપાળો લાગે છે!’ કોઈ સ્ત્રી બોલી પડે. આ ગીત ઊપડ્યું : | અમે પછી ઊંઘી જઈએ. દાદા વિધિ પતાવી ખાટલામાં પોઢે ત્યાં મધરાતે એકાએક હલચલ મચી રહે. ઝાંપે જાન આવી ગઈ છે; બળદની કોટે બાંધેલા ઘૂઘરાઓ રણકે છે, ઢોલ ઢબૂકે છે. દાદા ઊઠે છે ને અમે પણ આંખો ચોળતા ચોળતા સાથે જઈએ છીએ. પાથરણાં પથરાયાં છે. જાનૈયા ને કન્યાપક્ષના માણસોનું મિલન થાય છે. ‘આ રામરામ, આ રામરામ’નાં સત્કારવચનો ઉચ્ચારાય છે. વરરાજાની આંખો ઉજાગરાથી લાલ ને મેંશથી કાળી દેખાય છે. બાળલગ્નો થતાં એટલે વરરાજા બહુ મોટા ન હોય, અમારા જેવડાય હોય. માથે ફેંટો બાંધ્યો હોય, હાથમાં કટારી હોય ને પગમાં એક તોડો હોય. પતરાની એક ટ્રંકમાંથી વરના બાપ ને મામા કોથળી કાઢે, મૂળાનાં પતીકાં જેવા ખણખણતા રૂપિયાની. દાપાં ચૂકવાતાં હોય; ગામોટ ગોરને આલો, ગાંયજાને આલો, ભૂરસી દક્ષિણા લાવો. મહાદેવવાળા બાવાના ને રણછોડજીના પૂજારીના લાવો. ક્યારેક તકરાર પણ થાય; દારુ-તાડી પીને આવેલા હોય તો એલફેલ બોલે. સ્ત્રીઓ સામસામી ફટાણાં ગાય, ખુલ્લા કંઠે, બહુ હલકભરી રીતે નહિ, પણ ઉત્સાહ ને ઉમળકાથી. ગોરના મંત્રો, ઢોલ ને ગીતોની રમઝટમાં ડૂબી જાય. બૂચિયો રાવળ બૈરી બની નાચતો હોય ને એની આસપાસ મોટું ટોળું જામ્યું હોય. ‘રડ્યો બાયડીથીય રૂપાળો લાગે છે!’ કોઈ સ્ત્રી બોલી પડે. આ ગીત ઊપડ્યું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|ઊંચે ટેંબે કાબર વઈ છે | {{Block center|<poem>ઊંચે ટેંબે કાબર વઈ છે | ||
કાબર કહે હું ભૂપતાની માશી.}} | કાબર કહે હું ભૂપતાની માશી.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ભૂપતા’ની જગાએ વળી સામા પક્ષની સ્ત્રીઓ બીજાનું નામ મૂકે ને એમ અનેક નામો સાથે આખરે આ પંક્તિઓ કોલાહલ બની જાય; ત્યાં બીજું ગીત ઊપડે : | ‘ભૂપતા’ની જગાએ વળી સામા પક્ષની સ્ત્રીઓ બીજાનું નામ મૂકે ને એમ અનેક નામો સાથે આખરે આ પંક્તિઓ કોલાહલ બની જાય; ત્યાં બીજું ગીત ઊપડે : | ||
Line 23: | Line 23: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|છોરો કે’ દાડાનો પેણું પેણું કરતેલો | {{Block center|<poem>છોરો કે’ દાડાનો પેણું પેણું કરતેલો | ||
મારે માંડવે આવીને ભેડ્ય ભાંગી | મારે માંડવે આવીને ભેડ્ય ભાંગી | ||
ભોજઈના કે’ દાડાનો પેણું પેણું કરતેલો.}} | ભોજઈના કે’ દાડાનો પેણું પેણું કરતેલો.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 31: | Line 31: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|બરોબરીનાં રૈયે | {{Block center|<poem>બરોબરીનાં રૈયે | ||
મોટાંનાં બેની બરોબરીનાં રૈયે.}} | મોટાંનાં બેની બરોબરીનાં રૈયે.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(‘સાસરિયામાં સારી રીતે–લાજ-મરજાદથી રહીએ.') કોઈ વાર દાદાને બહુ મોડું થવાનું હોય ત્યારે અમને કોઈ યજમાનની સાથે ઘેર મોકલી દેવામાં આવે. | (‘સાસરિયામાં સારી રીતે–લાજ-મરજાદથી રહીએ.') કોઈ વાર દાદાને બહુ મોડું થવાનું હોય ત્યારે અમને કોઈ યજમાનની સાથે ઘેર મોકલી દેવામાં આવે. |
edits