હનુમાનલવકુશમિલન/નવો કાયદો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
<big><big>'''નવો કાયદો'''</big></big>
<big><big>'''નવો કાયદો'''</big></big>

{{Poem2Open}}નવો કાયદો
{{Poem2Open}}

ગામની બાજુમાંથી રસ્તો જાય છે. રસ્તા પરથી લોકો જાય. ગાડાં, ગધેડાં, મોટરો જાય. બેય બાજુ જાય. કદીક ઘોડાગાડીયે જાય. ગામની બાજુમાંથી રસ્તો જાય. ગામની બાજુમાંથી મોટી લાઈનેય જાય. લાઈન મોટી એટલે ગાડીઓયે ભડાભડ જાય. ગાડીની લાઈન ને રસ્તો બેય એક જગાએ આવીને અથડાય એટલે કોઈના ભુક્કા ના થૈ જાય એનું સરકાર ધ્યાન રાખે. ગાડીલાઈનની બેય બાજુનાં પડખાં સાવ બાંડાં. એક્કે ખેતર ન મળે ને મોટું મેદાન. એટલે સરકારે તો નાખી લાંબી તારની વાડ. કોઈને થાય કે લાવો મેદાનમાંથી લાઈન પાર કરીને સામી કોર જૈએ, તો જવાય નૈ. કોઈને એમ કેમ થાય? આવો મોટો રસ્તો પડ્યો છે ને ફેરાવે કેમ જાય? કોઈ કેમ જાય? તો કે રસ્તા પર સરકારે બનાઈ દીધી છે ફાટક ને નીમી દીધો છે ફાટકવાળો. લાઈન કિલિયર પર ગાડી આવે ને ફાટક જાય ભીડૈ. તે કોઈ આદમી આવી ચડે તો એને એમ ના થાય કે આ ગાડી તો આવી નથી ને ફાટક ભીડૈ ગૈ છે? હા, તે આ ફાટક તો ગાડી આવે તેની પહેલાં જ લાઈન કિલિયર ભેળી જ ભીડૈ જાય. તે એને થાય કે ફાટક તો આ બૌ વ્હેલી ભીડૈ ગૈ ને ક્યાં આમ ઊભા રે’વું? લાવને બે ડગલાના ફરાવે આ મેદાનમાંથી... એટલે—  