આત્મનેપદી/1979/જીવન વિશે હું કશું પામી ગયો નથી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|/1979/જીવન વિશે હું કશું પામી ગયો નથી| સુરેશ જોષી}} {{Center|'''1979'''}} {{Center...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|/1979/જીવન વિશે હું કશું પામી ગયો નથી| સુરેશ જોષી}}
{{Heading|1979/જીવન વિશે હું કશું પામી ગયો નથી| સુરેશ જોષી}}

{{Center|'''1979'''}}
{{Center|'''1979'''}}
Line 80: Line 80:
ઉ. : ગઈ કાલે જ મેં કહેલું કે યુનિવર્સિટીમાં 30થી વધુ વર્ષ મેં કામ કર્યું છે. એમાંથી મોટા ભાગનાં વર્ષો તો એક સામાન્ય લેકચરર તરીકેનાં હતા, જેમાં મારા હાથમાં કોઈ initiatitve નહોતો. છતાં મેં મારી સાથે વિદ્યાર્થીઓના એક નાના જૂથને લેવાનો પ્રયત્ન સતત કર્યો છે. પણ એ લોકો પણ અમુક ભય નીચે, પરીક્ષાના કે આગળ જઈને મારી સાથે સ્પર્ધામાં ઊતરવાના સાહસને કારણે એમને હું વિશ્વાસમાં લઈ શક્યો નથી કે આપણે બંને સાહિત્યને માટે કામ કરીએ. મતલબ, મારા વિદ્યાર્થીઓમાં હું વિવેક નથી લાવી શક્યો. આજની પદ્ધતિથી હું નિરાશ છું જ, કારણ કે આજે સૌથી વધુ હોશિયાર વિદ્યાર્થી સૌથી વધુ ઉપેક્ષિત છે. મારો ને એનો સમ્પર્ક થતો નથી. આજની પદ્ધતિના ક્રમમાં ચડ્યા પછી એમાંથી બહાર નીકળવું વિદ્યાર્થીને માટે અઘરું છે. કાગળ પર અભ્યાસક્રમો બહુ સારા લાગે છે, પણ દિલચોરીને કારણે એનો અમલ થતો નથી. આ પાયાની અપ્રામાણિકતાઓ છે. એમાં કોઈ પણ નાના સુધારા પણ તન્ત્ર ચલાવનારાને બહુ ઉદ્દામવાદી લાગે છે. આ સ્થિતિનો મેં આખી જિંદગી સામનો કર્યો છે. છતાં અત્યાર સુધીમાં ત્રણ-ચાર વિદ્યાર્થી પણ સાહિત્યમાં કંઈક કામ કરતા થયા હશે તો એથી મને સન્તોષ નથી, ઉગ્ર અસન્તોષ છે. પણ એ અસન્તોષને પંપાળ્યા કરવો, ફરિયાદ કરવી, કટુતાનો સ્વાદ ચાખ્યા કરવો એ પણ કોઈ સારું કામ નથી. પણ આ બધાના લાચાર સાક્ષી બનવાને બદલે આપણે આપણાથી બને તેટલું કરી છૂટવું જોઈએ. એટલા માટે મેં ઓપન યુનિવર્સિટીનો સંકલ્પ કર્યો છે. એમાં સહકાર માટે શાન્તિનિકેતનના શિશિરકુમાર બોઝ જેવા મારા મિત્રો પણ મારો કાગળ મળતાં તરત દોડી આવે છે. જ્યાં આવી સગવડો વિસ્તરેલી નથી, ત્યાં જઈને અમે આવી શ્રેણીઓ રાખીએ છીએ. સરકાર કે શેઠિયાઓનો આશ્રય લીધા વિના એ ગોઠવાય છે, તેથી કોઈની અનુચિત શેહમાં દબાવું ન પડે. આ કામ શરીરમાં શક્તિ રહેશે ત્યાં સુધી હું ચાલુ રાખીશ.

(યાસીન દલાલે 1979માં સુરેશ જોષીની મુલાકાત લીધી હતી અને તે ‘રૂબરૂ’ શીર્ષકથી પ્રગટ થયેલા પુસ્તકમાં ગ્રન્થસ્થ થઈ હતી.)
'''(યાસીન દલાલે 1979માં સુરેશ જોષીની મુલાકાત લીધી હતી અને તે ‘રૂબરૂ’ શીર્ષકથી પ્રગટ થયેલા પુસ્તકમાં ગ્રન્થસ્થ થઈ હતી.)'''
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu