ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પાંખડીઓ; ઉષા; સારથી – કવિ ન્હાનાલાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 44: Line 44:
વાક્યાંશો સામસામે તોળાતા હોય એ પ્રકારની વાગ્મિતા પણ અહીં છે :

તે દિવસે ઘામ વધારે હતો. ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.

(‘બોરસળીનો પંખો’)
(‘બોરસળીનો પંખો’)
ઉપર અંધારચંદરવા સમો અંધકારનો ચંદરવો લટકતો. (‘ઇતિહાસ અક્ષર’)

ન્હાનાલાલે કેટલાક તત્સમ શબ્દોનું વિલક્ષણ તદ્ભવીકરણ કર્યું છે એમાં પણ એમની શૈલીની ખાસિયત ઊપસી રહે છે. નમણ(=નમન), વિદ્યાર્થિણી, અમેરિકણ (=અમેરિકન સ્ત્રી), વગેરે.

17,546

edits

Navigation menu