નારીસંપદાઃ વિવેચન/સુધારકયુગનું વાતાવરણ તથા ત્યારની કવયિત્રીઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 55: Line 55:
સુધારકયુગના આ સમયમાં કેટલીક પારસી ક્વયિત્રીઓ ઉલ્લેખનીય છે- જેમાં ૧૮૭૫ પછીના ગાળામાં આલીબાઈ લીમજી પાલમકોટ પ્રથમ પારસી કવયિત્રી છે. તેમનાં કાવ્યો ત્યારનાં સામયિકામાં પ્રગટ થયાં હતાં, પરંતુ ગ્રંથસ્થ નહોતાં થયાં. તદુપરાંત રતી ફેઝર, ખોરશેદ કાપડિયા તથા પીરોઝ ભરુચાએ પણ સારું  કાવ્યપ્રદાન કર્યું છે. એ ત્રણેય કવયિત્રીઓનાં કેટલાંક કાવ્યો રચના, ભાવ તથા છંદપ્રાસની દૃષ્ટિએ સારાં છે. પણ એ ગ્રંથસ્થ થયાં નથી. ખોરશેદ કાપડિયાનાં કાવ્યો આપણા ખ્યાતનામ કવિ ખબરદારે પણ વખાણ્યાં છે. આ જ રીતે એ ત્યારનાં સામયિકોમાં જોવા મળે છે : નવસારી-નિવાસી કવયિત્રીઓ ધન તેહમરરૂપ બાટલીવાળા તથા નાજુ એરચ કરકરીઆ. એ બેઉએ સંખ્યાબંધ ભક્તિકાવ્યો લખેલાં, જેમાંનાં ઘણાં હજી અપ્રગટ છે. ‘એમનાં કાવ્યોમાં ભાષાશુદ્ધિ, ઊર્મિ-વેધકતા તથા ભાવુકતા જોવા મળે છે. ૧

આ પારસી કવયિત્રીઓમાં નાવીન્ય તથા વિષયવૈવિધ્ય ખાસ નથી. પરંતુ એની ભાષાની ચમત્કૃતિ તથા અલંકારશક્તિમાં નવયુગનાં એંધાણ વર્તાય છે.૨

'''બાઈ ઍસ્તર ખીમચંદ (શ્રીમતી યોસેફ)'''
'''બાઈ ઍસ્તર ખીમચંદ (શ્રીમતી યોસેફ)'''

Navigation menu