Deep Work: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "  {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:Deep Work cover.jpg |title = Deep Work : Rules for Focused Su...")

No edit summary

Line 23: Line 23:

== લેખક પરિચય: ==

== પુસ્તક વિશે: ==
== પુસ્તક વિશે: ==

{{Poem2Open}}
ઉત્તરોત્તર ડિજિટાઇઝ બની રહેલી દુનિયામાં, ‘ડીપ વર્ક’ નામનું આ પુસ્તક, આપણા રોજીંદા જીવનમાં વિક્ષેપોથી શું નુકસાન થાય છે તેની ચર્ચા કરે છે, અને સૌથી વધુ પ્રૉડક્ટિવ રહેવા માટે કામમાં ગહેરાઈથી મગ્ન રહેવું કેમ જરૂરી છે તેની સમજણ આપે છે. કાલ ન્યૂપોર્ટ માને છે કે મલ્ટીટાસ્કિંગ ઉપયોગી નથી, વ્યક્તિ એક કામમાં એકચિત્ત હોય ત્યારે તે તેનું શ્રેષ્ઠ આપે છે.

Line 37: Line 35:

અહીં આપણે, કેવી રીતે ઓછી મહેનતે હોંશિયારીપૂર્વક કામ કરવું, કેવી રીતે નકારાત્મક વિક્ષેપોને ટાળવા અને કેમ મલ્ટીટાસ્કિંગ એક ભ્રમ છે તેની સમજ મેળવીશું. તેની સાથે જ, પ્રૉડક્ટિવિટી માટે વિરામ લેવાનું અને આરામ કરવાનું કેમ અનિવાર્ય છે તે પણ સમજીશું.

{{Poem2Close}}

== ઉપરછલ્લું કામ અને ગહન કામ==
== ઉપરછલ્લું કામ અને ગહન કામ==

{{Poem2Open}}
ન્યૂપોર્ટ એક સામાન્ય ઓફિસ કામને ‘ઉપરછલ્લું કામ’ ગણાવે છે. મોટાભાગે તમારું કામ એવું જ હશે. તેમાં ઈમેઈલ ચેક કરવાના, રિપોર્ટ લખવાના, મીટિંગોમાં હાજરી આપવાનાં કામોનો સમાવેશ થાય છે. ઉપરછલ્લું કામ એટલે જે મિકેનિકલ હોય, જેમાં સંતોષ કે સિદ્ધિનો અહેસાસ ન હોય અને જે તમને કંટાળો આપતું હોય. તેનું કારણ એ છે કે ઉપરછલ્લાં કામ તમે વિક્ષેપો વચ્ચે કરી શકતા હોવ છો અને જેમાં બહુ વિચાર કરવાનો હોતો નથી. આ પ્રકારનાં કામોમાં ન તો સર્જનાત્મકતા હોય છે કે ન તો સાર્થકતા. તો પછી આપણે ઉપરછલ્લાં કામમાં કેમ વ્યસ્ત રહીએ છીએ?

Line 52: Line 50:

ન્યૂપોર્ટ કહે છે કે ભવિષ્યને વ્યસ્ત લોકોની જરૂર નથી. તેને એવા લોકોની જરૂર છે, જે એકાગ્ર હોય,  જે જટિલ સમસ્યાઓને ઉકેલી શકે અને જે સંશોધન કરે. એટલા માટે, આપણે એ જાણવું જરૂરી છે કે ગહન કામો કરવાની આપણી ક્ષમતાને શું અવરોધે છે.

== મલ્ટીટાસ્કિંગ પ્રૉડક્ટિવિટીને ખતમ કરે છે==
== મલ્ટીટાસ્કિંગ પ્રૉડક્ટિવિટીને ખતમ કરે છે==

{{Poem2Open}}
કનેક્શન એટલે વિક્ષેપ. ડિજિટલ યુગમાં આપણે હાઈપર-કનેક્ટિવિટી વચ્ચે જીવીએ છીએ, પરંતુ વિડંબના એ છે કે, તે આપણને જરૂરી કામો પૂરાં કરવાથી ડિસકનેક્ટ કરે છે!

Line 64: Line 62:

ઉપરાંત, ‘એકાગ્રતાનાં સ્નાયુ’ના ઉપયોગથી ઊર્જાનો વ્યય થાય છે, પરંતુ બીજી કોઈ શારીરિક કસરતની જેમ, આપણી એક મર્યાદા હોય છે. સંશોધન કહે છે કે શરૂઆતમાં આપણે એક દિવસમાં એક કલાક સુધી ઊંડી રીતે એકાગ્ર થઈ શકીએ છીએ. ગહન રીતે કામ કરવા માટે ટેવાયેલા લોકો તેને 4 કલાક સુધી ખેંચી શક છે, પણ તેનાથી આગળ જવાવાળા જૂજ છે.

== સખત નહીં, સ્માર્ટ કામ કરો==
== સખત નહીં, સ્માર્ટ કામ કરો==

{{Poem2Open}}
લાંબા કલાકો સુધી કામ કરવાને આપણે એટલું બધું મહત્વ આપી દીધું છે કે ઓછા સમયમાં હોંશિયારીથી કામ કરવાની રીત નવેસરથી શીખવી પડે તેવી છે. તમે ઓફિસમાં વધુ સમય આપો છો એનો અર્થ એ નથી કે તમે વધુ સારું કામ કરો છો. કદાચ તમે ઉપરછલ્લાં કામોમાં વધુ મહેનત કરો છો. ન્યૂપોર્ટ સ્માર્ટ રીતે કામ કરવાનું પ્રોત્સાહન આપીને કહે છે કે આપણે ગહન કામોમાં ઊંડા ઉતરવાની ક્ષમતાને વિકસાવવી જોઈએ. એ સહેલું નથી- ખાસ કરીને જયારે તમારું બહુ ઝડપથી ધ્યાનભંગ થતું હોય. એકાગ્રતાને ચુસ્ત કરવામાં અને પ્રૉડક્ટિવિટી વધારવામાં ‘ડિપ વર્ક’ પુસ્તક ઘણાં વ્યવહારું સૂચનો કરે છે.

Line 82: Line 80:

મજાની વાત એ છે કે આવી રીતે કામ કરવાથી કંટાળી જવાતું નથી.
મજાની વાત એ છે કે આવી રીતે કામ કરવાથી કંટાળી જવાતું નથી.

{{Poem2Close}}
== વિરામની અગત્ય==
== વિરામની અગત્ય==

{{Poem2Open}}
એકાગ્રતા જેટલું જ મહત્વ વિરામનું છે. આપણામાંથી સૌને આરામની જરૂર હોય છે. ગહન કામની માફક જ, વિરામ માટે પણ સમય ફાળવવો પડે અને તેને વળગી રહેવું પડે.

Line 94: Line 92:

તે અવસ્થામાં, મગજ એકાગ્ર વિચારોમાંથી ભટકતા વિચારોમાં જતું રહે છે. આ એવી અવસ્થા છે જેમાં આપણે મગજમાં સંગ્રહિત ઇન્ફોર્મેશન્સને રચનાત્મક રીતે જોડીને કંઈક નવું વિચારીએ છીએ. એવા સમયમાં જ આપણને પજવતી અમુક બાબતોનાં સમાધાન સૂઝે છે.

== ટૂંકમાં કહીએ તો...==
== ટૂંકમાં કહીએ તો...==

{{Poem2Open}}
‘ડીપ વર્ક’ પુસ્તક કદાચ એવી આદર્શ દુનિયાની કલ્પના કરે છે જ્યાં દરેક વ્યક્તિ શ્રેષ્ઠ રીતે પ્રૉડક્ટિવિ હોય, રચનાત્મક હોય, કાર્યક્ષમ હોય અને સંતોષી હોય. અત્યારે કામકાજની દુનિયા એવી છે કે તેમાં ખુબ વિક્ષેપો છે, અકારણની વ્યસ્તતાઓ છે અને મલ્ટીટાસ્કિંગની ક્ષમતાના નિરર્થક દાવાઓ છે.

આપણાં તમામ ઉત્તમ અને રચનાત્મક કામો સ્પષ્ટ એકાગ્રતા અને દરકારપૂર્વકના ધ્યાનમાંથી આવે છે. એટલે આપણને ગહન કામ અને વિરામની દવાની જરૂર છે. ‘ડીપ વર્ક’  એક એવું માર્ગદર્શન પૂરું પાડે છે જેથી આપણે આપણા સમય પર નિયંત્રણ કરી શકીએ છીએ, વિક્ષેપોને દૂર કરી શકીએ છીએ અને આપણું એકંદર ફોકસ સુધારી શકીએ.

આપણે જે કામો કરવાનાં છે, તેમાં સમયની નહીં, ફોકસની જરૂર છે.

17,596

edits

Navigation menu