18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન /અર્પણ| સુરેશ જોષી}} {{Poem2Open}} પ્રિય ગીતાબહેન, અપ્રગટ નિ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
પુસ્તક પ્રગટ કરવાની વાત કરી એથી આટલું યાદ આવ્યું. અર્પણ માટે પૂછ્યું છે, મારી ઇચ્છા છે કે પૌત્રો-પૌત્રી-દૌહિત્ર-દૌહિત્રીને પુસ્તક અર્પણ થાય. એ લોકો દાદાની મહત્તા વાગોળ્યા કરે છે. તેમાં એમનું નામ સાથે જુએ તો રાજી થાય. કોઈ વાર અમે કહેતા કે પેટ બહુ મોટું થયું છે, થોડું ઉતારો. તો કહેતા કે એ તો પોરિયાં માટે રમવા રાખ્યું છે, એની પર કૂદવાની ત્યારે જ મજા આવે ને, નહીં તો દાદાજી સાથે હસવા-રમવાની મજા કેવી રીતે આવે? તમે તબિયત સંભાળો. ઘણું કામ કરવાનું છે. | પુસ્તક પ્રગટ કરવાની વાત કરી એથી આટલું યાદ આવ્યું. અર્પણ માટે પૂછ્યું છે, મારી ઇચ્છા છે કે પૌત્રો-પૌત્રી-દૌહિત્ર-દૌહિત્રીને પુસ્તક અર્પણ થાય. એ લોકો દાદાની મહત્તા વાગોળ્યા કરે છે. તેમાં એમનું નામ સાથે જુએ તો રાજી થાય. કોઈ વાર અમે કહેતા કે પેટ બહુ મોટું થયું છે, થોડું ઉતારો. તો કહેતા કે એ તો પોરિયાં માટે રમવા રાખ્યું છે, એની પર કૂદવાની ત્યારે જ મજા આવે ને, નહીં તો દાદાજી સાથે હસવા-રમવાની મજા કેવી રીતે આવે? તમે તબિયત સંભાળો. ઘણું કામ કરવાનું છે. | ||
{{Right|– લિ. ઉષાનાં પ્રેમભર્યાં સ્મરણ}} | {{Right|– લિ. ઉષાનાં પ્રેમભર્યાં સ્મરણ}}<br> | ||
{{Center|'''પૌત્રી સંવિત્તિ, પૌત્રો જનાન્તિક, જિગીષુ, પ્રત્યૂષ,'''}} | {{Center|'''પૌત્રી સંવિત્તિ, પૌત્રો જનાન્તિક, જિગીષુ, પ્રત્યૂષ,'''}} |
edits