Line 82: |
Line 82: |
| * [[કિન્નરી ૧૯૫૦/મૂંગી મૂરતી|મૂંગી મૂરતી]] | | * [[કિન્નરી ૧૯૫૦/મૂંગી મૂરતી|મૂંગી મૂરતી]] |
| * [[કિન્નરી ૧૯૫૦/રાતદિન|રાતદિન]] | | * [[કિન્નરી ૧૯૫૦/રાતદિન|રાતદિન]] |

| | | {{HeaderNav2 |
| | | |previous = |
| {{Center block|width=23em|title={{color|red|અર્પણ:}}|
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| {{Poem2Open}} | |
| {{color|blue|પિન્ટુભાઈ અને રાજેશભાઈ ને}}

| {{Poem2Close}}

| == સોણલું ==

| <poem>

| મારી પાંપણને પલકારે

| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| મારા અંતરને અણસારે

| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,

| આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,

| નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,

| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| પાંપણને પરદેથી આછેરું પલકે,

| મનનું કો માનવી રે મધમીઠું મલકે,

| મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!

| ::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!

| અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!

| ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!

| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| મારા અંતરને અણસારે

| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| મારી પાંપણને પલકારે

| ::::::: હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == ગૂંથી ગૂંથી ==

| <poem>

| ગૂંથી ગૂંથી ગીતફૂલની માલા,

| કંઠ ધરે છે કોણ અરે સૂરબાલા?

| મંદ એણે સૂર ગૂંથ્યો મંદાર,

| પારિજાતક જેવો જાણે ગૂંથ્યો રે ગંધાર;

| ઊગતી જાણે હોય ન ઉષા મેરુની ઓ પાર

| એમ ઝરે છે બોલ રે કાલા કાલા!

| સ્વર્ધુનીનો લય લઈ, લૈ તાલ,

| સૂરસુગંધની લહરીઓમાં બાંધ્યો એણે કાલ;

| વસવું જાણે વૈકુંઠને હો વ્રજની રે અંતરાલ

| એમ ધરે છે ગીત રે વ્હાલાં વ્હાલાં!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == રે ઓ બુલબુલ-મન ==

| <poem>

| :::રે ઓ બુલબુલ-મન!

| મધુર તારા સૂરની સુધા વહી જાને વન વન!

| ::: ફાગણનાં સૌ ફૂલ ઝૂરે

| :::: ને કલિઓને શો શોષ!

| ::: ઉદાસ તારા અલસ ઉરે

| :::: આવડો તોયે રોષ?

| ઝૂરતું નિખિલ નીરવતામાં, ઝૂરતું કોઈ જન!

| ::: ‘બધિર જગ, ન અધીર ગાને,

| :::: સ્વરગે મારાં મૂલ!’

| ::: મનમાં તું જો એમ માને

| :::: તો એટલી તારી ભૂલ!

| અંતે તો આ ધરતીને છે ધરવું સકલ ધન!

| રે ઓ બુલબુલ-મન!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == હે બુલબુલ ==

| <poem>

| ::::હે બુલબુલ!

| ડાળે ડાળે ઝુલાવજે ના તારા ગીતની ઝૂલ!

| ::: પાનખરે પાવક પ્રજળે

| :::: ને વન વન લાગે ઝાળ,

| ::: કુંજ કુંજ શી કજળે

| :::: ને શી રાખ ઊડે સૌ ડાળ!

| સૂરની મંદા ધરતીની આ ધૂળમાં થાશે ડૂલ!

| ::: ભીતર કોલાહલ કોરે

| :::: ને બંધ બ્હારના કાન,

| ::: માટીમાં જે મન મોરે

| :::: તે કરશે અમૃત પાન?

| સ્વર્ગમયી સૂરધારાનાં તે પાર્થિવને શું મૂલ?

| ::: ઊડી જા તું મલયવિહારે

| :::: વસંતને વનદેશ!

| ::: પલ પલ તારો પંથ નિહાળે

| ::: વ્યાકુલ વિહ્વલ વેશ,

| તારું ચિરચુંબન ચાહે, જ્યાં ફાગણનું કો ફૂલ!

| હે બુલબુલ!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == ગાઈ લે તારું ગાણું ==

| <poem>

| ગાઈ લે તારું ગાણું!

| શૂન્ય વિજન પથે તારી પૂરવીનો સૂર માણું!

| ::: આજ ધરાના પ્રાણ અધીરા,

| :::: આભ આખું આતુર,

| ::: ઝીલવા તારી સૂરમદિરા

| :::: ઝૂરતું મારું ઉર,

| નીરવતામાં સમસમીને ટટળે સાંજનું ટાણું!

| ::: આજ પછીથી આજની વેળા

| :::: મળવી નથી સ્હેલ,

| ::: ક્ષણ તો ભલે ક્ષણના મેળા,

| :::: વેણ ન પાછું ઠેલ!

| આજની ઘડી, સ્મરણે જડી, જુગના જુગો

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == તને જોઈ વાર વાર ==

| <poem>

| તને જોઈ વાર વાર,

| દૂર કોઈ સપનની પાર!

| કોણ છો તું? અણજાણ, ક્યહીં વસે?

| ::: એ તો નહીં જાણું!

| સુણી રહું સ્વપનમાં તું જે હસે,

| ::: એટલું હું જાણું;

| ::: તવ ઘૂંઘટ ન તાણું

| પછી તારે ઉરદ્વાર,

| ક્યાંથી છેડું સૂર, છેડું તાર?

| હુંયે તવ સ્વપનમાં કદી, ક્યારે,

| ::::: કોઈ દિન આવું;

| આજનું આ અણગાયું ગીત ત્યારે

| ::::: નિજ સંગ લાવું,

| ::::: ત્યારે મનભરી ગાવું!

| ત્યારે આંખડીઓ ચાર,

| હશે તોયે એક અણસાર!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == સાંજને સૂરે ==

| <poem>

| સાંજને સૂરે,

| અજાણ કોઈના મધુર ઉરે,

| :::: શાને પડે સાદ?

| ધરતીની મમતાને છાંડી,

| દૂરને સોણે નજરું માંડી,

| તોય અદીઠી

| કાજળકાળી આંખની મીઠી

| :::: શાને નડે યાદ?

| કાલને વ્હાણે સોનલ વેળા,

| આજ તો મેઘલી રાતના મેળા;

| તોય આકાશે,

| મલકી રૂપાવરણે હાસે,

| :::: શાને ચડે ચાંદ?

| મન કો મૂંગી વેદના ખોલે,

| સોણલે મારી દુનિયા ડોલે;

| દૂર અદૂરે,

| અજાણ કોઈના મધુર ઉરે,

| :::: શાને પડે સાદ?

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == મેઘલી રાતે ==

| <poem>

| મેઘલી રાતે,

| વિરહની કોઈ વ્યાકુલ વાતે,

| :::: કોણ ઝરે છે ગીત?

| નથી સોણલાં સોનલરંગી,

| મારે મારગ ના કોઈ સંગી;

| તોય અજાણે,

| પૂરવીને સૂર પાગલ પ્રાણે,

| :::: કોણ ધરે છે પ્રીત?

| છલકે આભે અંધારધારા,

| મલકે છે બે નેનના તારા

| પોપચાં ઓઠે;

| હેતભર્યા બે તેજલ હોઠે

| :::: કોણ કરે છે સ્મિત?

| અવર એનું રૂપ ન ન્યાળું,

| સીમ તો સકલ સૂની ભાળું;

| નીરવ રાતે,

| વિરહની કોઈ વ્યાકુલ વાતે,

| :::: કોણ ઝરે છે ગીત?

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == પાંપણને પારણે ==

| <poem>

| કોણ પાંપણને પારણે ઝૂલી જતું?

| કોને તે કારણે મારું ફાગણફૂલ

| :::: કંપીને કાનમાં ડૂલી જતું?

| સપનોને સંગ મારાં નયનોમાં હીંચતું

| :::: કોનું તે હૈયું હેલાય?

| પ્રીતે લચેલ મારાં પોપચાંને મીંચતું

| :::: કોનું તે આંસુ રેલાય?

| આવે ને જાય તોય હૈયાનું હેત

| :::: કોણ મારે તે બારણે ભૂલી જતું?

| પાછલી તે રાતમાં પોઢું ત્યાં પ્રીતની

| :::: જાગે શી ઝીણી ઝકોર?

| કાનનાં કમાડપે કોનાં તે ગીતની

| :::: વાગે રે આછી ટકોર?

| હૈયાની બાવરીને હાથે એ બંધ દ્વાર

| :::: કોને ઓવારણે ખૂલી જતું?

| કોણ પાંપણને પારણે ઝૂલી જતું?

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == ઉરનાં દ્વાર ==

| <poem>

| મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!

| મહીં મળ્યો માનવનો મેળો, હું જ રહ્યો રે બ્હાર!

| :::: લખ આવે, લખ જાય,

| ::::: થાય શી ભીડમાં ઠેલંઠેલ!

| :::: નવ ‘આવ’ મને ક્હેવાય,

| ::::: અવરને રસની રેલંછેલ

| ખાલી ખોબે બ્હાર ઊભો છું, અંદર રસની ધાર!

| :::: જગને દીધું ઠામ,

| ::::: અરે, ત્યાં મારો તે શો ભાર?

| :::: આ તે કેવો ડામ?

| ::::: દીધો તેં પોતાને જાકાર!

| હળવે પૂછું : હૈયા, તારો હું જ ન પામું પાર?

| મારાં ઊઘડ્યાં ઉરનાં દ્વાર!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == મનમાં ==

| <poem>

| કોણ રે મારા મનમાં આવી ર્હેતું,

| બ્હારથી એના સૂરનો બાંધી સેતુ?

| જાણું ના તોયે કોઈની આશે

| ::: મીટ માંડી મેં નીરવતાને આરે,

| કોણે રે ત્યાં મિલનપ્યાસે

| ::: ગીત ગાયું આ શૂન્ય સાગરપારે?

| અબૂઝ મારું અંતર આવરી લેતું,

| કોણ રે આવી અકળ કથા ક્હેતું?

| ભીતર આજ તો સભર ભર્યું,

| ::: અંતરઆસન આજ નથી રે ખાલી;

| ભાલ સોહાગનું તિલક ધર્યું,

| ::: અધરે ધરી મિલાપની રે લાલી!

| સંગીત જેનું સારાયે વિશ્વમાં વ્હેતું,

| એની વેદના મારું મન હસીને સ્હેતું!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == કોઈ બ્હાને ==

| <poem>

| કોઈ બ્હાને

| ::: હવે મારું મન નહીં માને!

| હવે એને ચહો કે ન ચહો,

| વાત કોઈ કહો કે ન કહો;

| ::: હવે એ તો ધરશે ન ધ્યાને!

| થયું છે શું હુંય તે ન જાણું,

| એ તો બસ ગાય નિજ ગાણું;

| ::: રાતદિન રહે નિજ તાને!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == ફૂલ હો!==

| <poem>

| ફૂલ હો!

| ::: તારાં કેમ કરું રે મૂલ?

| કોઈ ધરે પ્રભુચરણે,

| તુજને કોઈ ધરે નિજ કરણે;

| ::: એમાં કોન ક્હેવી ભૂલ?

| સુગંધ કેવી વેરે,

| તું તો અંગ ને અંતર ઘેરે;

| ::: તારી રંગરંગની ઝૂલ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == કોઈ શું જાણે? ==

| <poem>

| ::::કોઈ શું જાણે?

| ફૂલકલિની ફોરમ તો એક મલય માણે!

| ::::ભાંગે વજ્જરબંધ,

| :::રે જાગે ફૂલકલિની ગંધ;

| ::::મલકે મંદસુમંદ,

| :::રે મલય છલકે ઉરના છંદ;

| ઊછળે એમાં ઊર્મિઓ શી ઉભય પ્રાણે?!

| ::::કોઈ શું જાણે?

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == અંધકારે ==

| <poem>

| ::::એકલ આકુલ અંધકારે,

| :::વનમાં વ્યાકુલ રાતની રાણી ગંધભારે!

| :::અંગઅંગે એને ફોરમ ફૂટી,

| :::જાણે મનવ્યથાની વાણી છૂટી :

| :::‘કોઈ લ્યો લૂંટી, રે કોઈ લ્યો લૂંટી!’

| :::એકલ એના એ જ ઉચાટે,

| :::ઘેલી ઘેલી ઘૂમે વિજન વાટે.

| :::ફૂલવને આજ કોઈ ન જાશે,

| :::આજ અમાસે કોઈ ન ગાશે;

| :::કોણ ત્યાં એના નેહમાં ન્હાશે?

| :::જ્યારે અંધાર ઓઢીને દુનિયા પોઢી બંધ દ્વારે!

| ::::એકલ આકુલ અંધકારે!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == કોને કહું? ==

| <poem>

| કોને કહું? છું એકલો!

| રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

| ::: લાલી ઉષાના ઉરથી

| :::: ઊઘડે અને લાજી રહું,

| ::: સંધ્યા તણા સિંદૂરથી

| :::: હું આંખડી આંજી રહું;

| સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

| ::: રુદ્રનું લોચન દહે

| :::: ક્યારેક તો મધ્યાહ્નમાં,

| ::: મુગ્ધ મારું મન રહે

| :::: ત્યારે રતિના ગાનમાં;

| આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!

| કોને કહું છું એકલો?

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == કોણ રે ચાલી જાય? ==

| <poem>

| એવું કોણ રે ચાલી જાય?

| ભર્યું ભર્યું મારું ભીતર ખાલી થાય!

| ::: સંધ્યાની સ્મિતસુરખી છાઈ,

| :::: નભ ન રહ્યું નીલું;

| ::: એ જ રે રંગીન તેજ ગાઈ

| :::: રહ્યું વિલયનો લય પીલુ;

| અવ હું એકલ અંધાર અંતર ઝીલું!

| મુજને મારો જ સંગ, તે સાલી જાય!

| ::: હળવું મારું હૈયું થાતાં

| :::: પોપચે એનો ભાર;

| ::: મનનું મારું માનવી જાતાં

| :::: સૂનાં સકલ દ્વાર;

| ન્યાળીને મુજ અશ્રુની જલધાર,

| નભનું તારકવૃન્દ રે મ્હાલી જાય!

| એવું કોણ રે ચાલી જાય?

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == કોણ રે હસી જાય? ==

| <poem>

| એવું કોણ રે હસી જાય?

| જાણે ચાંદમુખીનો વાદળઘેરો ઘૂંઘટ ખસી જાય!

| ::: નીંદભૂલી બે નેન રોઈ

| :::: ને મનમાં મૌન છવાયું,

| ::: પૂનમમાંય મેં અમાસ જોઈ

| :::: તે ગીત ન એક ગવાયું;

| એવી અંતરસૂની એકલતાની વચમાં વસી જાય!

| ::: મેઘલી રાતને પાલવ મેલે

| :::: રે કોણ ઉષાની કોર?

| ::: ભીતરનાં સૌ દ્વાર ઠેલે

| :::: રે બ્હાર કોનો કલશોર?

| આતમના મુજ અણુઅણુમાં કોણ રે ધસી જાય?

| એવું કોણ રે હસી જાય?

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == હે મુજ પ્રીતિ ==

| <poem>

| :::હે મુજ પ્રીતિ,

| તવ ઉદયે ઉજ્જ્વલ ઉરની ક્ષિતિ!

| ::જે વિરાટ વ્યોમે વસતું,

| ::લઘુક શી ભોમે લસતું,

| ::ને રોમે રોમે હસતું;

| ::એ સૌની મુજ પ્રાણે,

| આજ અજાણે, પ્રગટી રે સ્વરગીતિ!

| ::નયનતેજની તરુણા,

| ::અધરરંગની અરુણા,

| ::એ તવ અંતરકરુણા!

| ::અવ છે તૃપ્તિ, તૃષા ના;

| આજ ઉષાના ઉત્સવની શુભ મિતિ!

| :::હે મુજ પ્રીતિ!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == કોણ રતિના રાગે? ==

| <poem>

| કોણ રતિના રાગે,

| ::: રે મન મન્મથ જેવું જાગે?

| :: જે ભસ્મીભૂત, મૃત, રુદ્રનયનથી;

| :: એ અવ શિશિરશયનથી

| ::: જાગે વસંતના વરણાગે!

| :: એના શ્વાસે શ્વાસે

| :: વાગે મલયાનિલની વાંસળીઓ,

| :: એના હાસવિલાસે

| :: જાગે કેસૂડાંની કૈં કળીઓ;

| ::: રે વન નન્દનવન શું લાગે!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == પ્રથમ મિલનની ભૂમિ ==

| <poem>

| રે આ પ્રથમ મિલનની ભૂમિ,

| પલાશપિયુને પ્રથમ અહીં રે મલયલહર ગૈ ચૂમી!

| ::: ડાલ ડાલ પર પંચમસ્વરમાં

| :::: કોયલ અહીં કૂજેલી,

| ::: જ્યારે કોયલ અહીં કૂજેલી,

| ::: અબીલ ગુલાલ લઈને કરમાં

| :::: વસંત અહીં પૂજેલી,

| ::: જ્યારે વસંત અહીં પૂજેલી,

| ઝરમર ઝરમર કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી,

| :: જ્યારે કૈંક પૂનમની રાત અહીં રે ઝૂમી;

| :: અહીં અવનિ પર ઊતરી આવી

| :::: અમરાપુરી વસેલી,

| ::: ત્યારે અમરાપુરી વસેલી,

| :: ‘સુધા અવરને અવ ના પાવી’

| :::: એવું સ્હેજ હસેલી,

| ::: ત્યારે એવું સ્હેજ હસેલી,

| આશાઓની કૈંક અપ્સરા નન્દનવનમાં ઘૂમી,

| ત્યારે કૈંક અપ્સરા નન્દનવનમાં ઘૂમી!

| રે આ પ્રથમ મિલનની ભૂમિ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == પ્રાણપ્રિયાનું આંગણ ==

| <poem>

| :::રે આ પ્રાણપ્રિયાનું આંગણ,

| ફરી ફરીને અહીં ભૂલ્યો રે અહીં ફૂલ્યો રે ફાગણ!

| :::: અહીં મંદારે મૃદુલ શયન,

| ::::: રે મોહક ફૂલનો ફાલ;

| :::: મહાકાળ પણ મુગ્ધનયન

| ::::: અહીં પોઢ્યો છે ચિરકાલ,

| સ્નેહસ્વપ્નની સૃષ્ટિ અહીં અવ સોહે અમર સુહાગણ!

| :::: મનસિજે અહીં પ્રથમ જ પુષ્પિત

| ::::: ધનુ પર શર સંધાન

| :::: સાધ્યું, ને અહીં પ્રથમ જ સસ્મિત

| ::::: રતિને લાધ્યું ગાન;

| હસી હસી જેનાં ઝેર પીએ એવી અહીં ડસી રે નાગણ!

| રે આ પ્રાણપ્રિયાનું આંગણ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == મિલનમોરલી ==

| <poem>

| વૃન્દાવનની વાટે રે, કોઈ મિલનમોરલી વાય,

| જમુનાજલને ઘાટે રે કોઈ ગોપી ઘેલી થાય!

| ::: મોરલીએ મનડાની વાણી,

| :::: સુણ્યા વિણ ર્હેવાય?

| ::: કાલિન્દીનાં કાળાં પાણી

| :::: અંગે શીદ સ્હેવાય?

| વનને કાંટે કાંટે રે, કોઈ બિછાત ફૂલની છાય,

| ફૂલમારગને ફાંટે રે, એનો જીવ વીંધાતો જાય!

| ::: કુંજગલીને દ્વારે દ્વારે

| :::: ઢૂંઢી વળ્યાં બે નેણ,

| ::: કદંબવનને ક્યારે ક્યારે

| :::: વણઉત્તરનાં વેણ;

| શીતલ સૂરની છાંટે રે, કોઈ વરસી રહ્યું છે લાય,

| નેહનદીને ઘાટે રે, એનું અંગ અગનમાં ન્હાય!

| ::: છલછલ એનાં અસુવન નીરે

| :::: વિરહાનલ શીદ ઠારે?

| ::: મન્દ્રમદીર ને મંદ સમીરે

| :::: ભીતર મરતું ભારે!

| મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,

| હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == હરી ગયો ==

| <poem>

| :::હરિવર મુજને હરી ગયો!

| મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!

| ::: અબુધ અંતરની હું નારી,

| :::: હું શું જાણું પ્રીતિ!

| ::: હું શું જાણું કામણગારી

| :::: મુજ હૈયે છે ગીતિ!

| એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!

| ::: સપનામાંયે જે ના દીઠું

| :::: એ જાગીને જોવું!

| ::: આ તે સુખ છે કે દુ:ખ મીઠું?

| :::: રે હસવું કે રોવું?

| ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!

| હરિવર મુજને હરી ગયો!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == એટલો ર્હેજે દૂર ==

| <poem>

| :::સાંભળું તારો સૂર,

| ::સાંવરિયા, એટલો ર્હેજે દૂર!

| ગોપી ને ગોપની વચ્ચે સજોડલે

| :: ભલે તું રાસ ના ખેલે,

| વનને વિજન તું મારે અંબોડલે

| :: ભલે કદંબ ના મેલે;

| તારી તે મોરલીને સૂર,

| સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર!

| સૂરની સંગાથ મારાં સમણાંનો સાર

| ::: ને સઘળો સંસાર મેં તો બાંધ્યો,

| એમાં તો મુજને આ જગથીયે પાર

| ::: રે એવો કો સૂરલોક લાધ્યો;

| હવે જાશે મથુરાપુર?

| સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર?

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == ક્ષણ હસવું, ક્ષણ રડવું ==

| <poem>

| ક્ષણ હસવું, ક્ષણ રડવું;

| પૃથ્વી વિણ ક્યાં જડવું?

| સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે

| ::: જનમ જનમ રે જીવું;

| પાય જગત જે, હસતે મુખે

| ::: સકલ હોંસથી પીવું,

| કંઈ મીઠું, કંઈ કડવું!

| સ્વર્ગંગાને ક્યાંય નથી રે

| ::: જમુનાનો જળઘાટ,

| નન્દનવનની માંહ્ય નથી રે

| ::: મથુરાપુરની વાટ;

| વ્રજ વિણ રે સૌ અડવું!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == શીદ કંપે? ==

| <poem>

| ‘આવડું તે શીદ કંપે? રે પોયણી, આવડું તે શીદ કંપે?’

| ‘તારોયે જીવ ના જંપે! રે ચંપા, તારોયે જીવ ના જંપે!’

| ‘તું તે શું જાણે પ્રીત, રે ચંપા, તું તે શું જાણે પ્રીત!

| ભમરો ગુંજે ગીત, રે ચંપા, ભમરો ગુંજે ગીત!

| લળી લળીને લજવે રે, મને લળી લળીને લજવે;

| મુખથી દેતો ડંખ રે, આછો મુખથી દેતો ડંખ,

| વીંજણે ઢાળે પંખ રે, પાછો વીંજણે ઢાળે પંખ;

| વળી વળીને પજવે રે, મને વળી વળીને પજવે!

| સુખની સોડમાં સૂએ, રે ચંપા, સુખની સોડમાં સૂએ!

| તોય તું શીદને રુએ? રે ચંપા, તોય તું શીદને રુએ?!’

| ‘તું તે શું જાણે પ્રીત, રે પોયણી, તું તે શું જાણે પ્રીત!

| ભમરો ભૂલે ભીંત, રે પોયણી, ભમરો ભૂલે ભીંત!

| મારે તે રૂપરંગવાસ રે, અંગમાં મારે તે રૂપરંગવાસ,

| સૌની કને ભરમાય રે, ભમરો સૌની કને ભરમાય;

| મારી કને શરમાય રે, ભમરો મારી કને શરમાય,

| ના’વે રે મારી પાસ રે, રંગમાં ના’વે રે મારી પાસ!

| તારી તે સોડમાં સંપે, રે પોયણી, તારી તે સોડમાં સંપે,

| તોય તું આવડું કંપે, રે પોયણી, તોય તું આવડું કંપે?!’

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == કૂવાને કાંઠડે ==

| <poem>

| દીઠી કૂવાને કાંઠડે,

| ::: રે એને કૂવાને કાંઠડે દીઠી!

| ઓઢી આછેરી ઓઢણી રાતી,

| એની કાંચળીમાં કાયા ન માતી;

| કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી!

| કોઈ કેસરિયા છેલના છોગાને સમણે,

| ચડતી જુવાની જાણે રંગતમાં રમણે;

| ::: મેંદીની મ્હેક શી મીઠી,

| ::: રે એને કૂવાને કાંઠડે દીઠી!

| કીકીએ કામણનું કાજળ આંજી,

| એની પાંપણ ઢળે છે લાજી લાજી;

| એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી!

| તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,

| રાધા શી એણે રંગભીને તે વાન જી

| ::: ચોળી ચંદનની પીઠી;

| :: રે એને કૂવાને કાંઠડે દીઠી!

| {{સ-મ|૧૯૪૬}}

| </poem>

| == મન ભલે ના જાણું ==

| <poem>

| તારું મન ભલે ના જાણું,

| અજાણ એવો તોય હું એને મન ભરીને માણું!

| દૃગમહીં આતુર ને અનિમિષ રહી જે દીપી,

| ઊકલે નહીં ઉરને એવી તેજની તરલ લિપિ,

| સ્વરમાં એના ગાઉં છું તોયે નિત હું નવું ગાણું!

| પાલવની પછવાડે એવું શું રે તું સંતાડે?

| અંતર તો હા પાડે તોયે આવતું કશુંક આડે!

| એટલું તો હું તોયે જાણું કે પ્રેમનું છે આ ટાણું!

| તારું મન ભલે ના જાણું!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == હો રે લજામણી ==

| <poem>

| હો રે હો રે લજામણી, તારો તે ઘૂમટો મેલ,

| હો રે હો રે પદમણી, છલકે છો રૂપની હેલ!

| રૂપની કો ચન્દની રે તારે તે ઘૂમટે

| ::: ને ચિત્તનો ચકોર એને ચ્હાય,

| જોને, અંતર મારું આંખોમાં ઊમટે

| ::: ત્યાં વચમાં તું વાદળી ન લાય;

| હો રે હો રે લજામણી, આઘી અમાસને ઠેલ,

| હોરે હોરે પદમણી, પૂનમની ચંદની રેલ!

| હેતને હિલ્લોળે શું જોબનનું જોર,

| ::: તારી નૈયા છો નાચતી જાય!

| હૈયાં ના હાથ રહે એવો છે તોર,

| ::: તોય ઝંઝામાં ઝોલાં ખાય;

| હો રે હો રે લજામણી, સમદરની સંગાથે ખેલ,

| હો રે હો રે પદમણી, માણી લે મોજાની સ્હેલ!

| {{સ-મ|૧૯૪૪}}

| </poem>

| == હળવેથી પગલું મેલ ==

| <poem>

| પદમણી, હળવેથી પગલું મેલ!

| આજ તારું હૈયું છલકે કે હેલ?

| ::: કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી

| :::: પ્હેલા પરોઢને પ્હોર,

| ::: ગમતીલા ગરવા નરવા તે સૂરથી

| :::: સુણ્યો મધુરવો મોર?

| આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!

| ::: તારી તે પાનીને જોઈ જોઈને

| :::: પોયણી શી શરમાય!

| ::: દિલની દાઝેલીની રોઈ રોઈને

| :::: કાયા તે શી કરમાય!

| આજ તારી રખે રોળાય રંગરેલ!

| ::: સૂના સરવરિયે પાણીડે જાતાં

| :::: પ્રગટ્યા શું ભવના ભોર?

| ::: આછેરા વાયરા અંગ અંગ વાતાં

| :::: સપનોના સરક્યા દોર?

| આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == ઘડૂલિયો ==

| <poem>

| જોને, તારો ઘડૂલિયો વહી જાય,

| ::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!

| ઘેલી, તું તો ઘાટે રહી જાય,

| ::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!

| પાંપણ ઢળી ન, તોય નીંદરની રમણા;

| આ તે શી આષાઢે ફાગણની ભ્રમણા,

| કાજળમાં જુએ તું કેસરનાં સમણાં!

| ::: આષાઢી સાંજ જોને, મેહુલે ઘેરાય!

| તારો તે જીવ જડ્યો રૂપાને બેડલે,

| માયા મેલીને વહ્યો દૂર એને કેડલે;

| નીતરે છો રંગ હવે ચૂંદડીને છેડલે,

| ::: વેણીનાં ફૂલ છોને વાટે વેરાય!

| ઘેલી તું તો ઘાટે રહી જાય,

| ::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!

| જોને તારો ઘડૂલિયો વહી જાય,

| ::: દૂર એ તો જમુનાના જળમાં લ્હેરાય!

| {{સ-મ|૧૯૪૪}}

| </poem>

| == પાંપણ ફરકી જાય ==

| <poem>

| જોને, તારી પાંપણ ફરકી જાય!

| ::: જેમ હવાને એક હિલ્લોળે

| :::: કંપે તરુ-પાંદ,

| ::: આભથી ત્યારે ચંદની ઢોળે

| :::: પૂર્ણિમાનો ચાંદ;

| એમ જો, તારી કીકીઓમાંથી કિરણ સરકી જાય!

| ::: વ્હાલપના તવ વેણમાં ગાઈ

| :::: રહી છે જેની માયા,

| ::: નીલમનીલી નેણમાં છાઈ

| :::: સિન્દૂર જેની છાયા;

| એવું રખે તારું અધસૂતેલું સોણલું સરકી જાય!

| છોને તારી પાંપણ ફરકી જાય!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == લટને લ્હેરવું ગમે ==

| <poem>

| ::તારી તે લટને લ્હેરવું ગમે,

| ::ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!

| મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,

| વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,

| ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,

| તારી તે લટને લ્હેરવું ગમે!

| એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,

| તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;

| ::એ સૌ ઊલટભેર હેરવું ગમે,

| ::તારી તે લટને લ્હેરવું ગમે!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == ઘૂમે પવન ==

| <poem>

| આજ ઘેલો ઘેલો તે કંઈ ઘૂમે પવન,

| એની લ્હેરમાં લ્હેરાય ગોરી, તારું ગવન!

| તારા તે છેડલાને છેડી વહી જાય છે,

| ઘૂમરાતો ઘેરમાં તોયે રહી જાય છે;

| ધીરેથી કાનમાં આવી કહી જાય છે

| તારા તે કાળજાનું શુંયે કવન!

| આખુંયે અંગ તારું અદકું હેરાય છે,

| મારી આંખોનું અજવાળું એમાં ઘેરાય છે;

| ચંદા ને સૂરજનું નૂર જે વેરાય છે,

| એમાં અંજાય મારા મનનું ભવન!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == વેણ બોલે તો ==

| <poem>

| વેણ બોલે તો –

| ભરવસંતે કોયલની જેમ ટહુકો મેલી

| ::: તું બોલજે રે!

| શીદને પછી જગની કુંજે

| ::: ઢૂંઢવી મારે મંજરીમોરતી ડાળે,

| છૂપી છૂપી પલ્લવપુંજે

| ::: કૂજતી કોઈ કોયલને રસમાળે?

| નેણ ખોલે તો –

| અમાસરાતે તારલાની જેમ તેજ રેલી

| ::: તું ખોલજે રે!

| શીદને પછી નભની શેરી

| ::: ઢૂંઢવી મારે પ્રાણ પસારી પાંખો,

| તારલાને તેજ, અંધારઘેરી

| ::: મેઘલી રાતે, આંજવાને મુજ આંખો?

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == તવ નામ ==

| <poem>

| ::::નિરંતર અંતરમાં તવ નામ,

| જાઉં નહીં અવ સ્વર્ગધામ ને ગાઉં નહીં અવ સામ!

| એને તાલ તરંગિત ડોલે સ્વર્ગગંગાનાં પાણી,

| એને સ્વર પડઘાતી બોલે વેદઋચાની વાણી;

| અવર હવે એકે અક્ષરનું મારે તે નહીં કામ!

| દૂર થકી તું દૂર હશે વા પાસ થકીયે પાસે,

| પણ એનું બસ રટણ થશે મુજ અંતિમ શ્વાસોચ્છ્વાસે;

| એ અમૃત પર મૃત્યુ મ્હોશે, રાધાશું ઘનશ્યામ!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == આવ, સખી, આવ ==

| <poem>

| આવ, સખી, આવ,

| :::: વહી જશું ધીરે ધીરે,

| મિલનની નાવ,

| :::: વિરહને તીરે તીરે!

| હો વેળુથી વેરાન બેઉ તટે

| :::: વૈશાખની અગનછટા,

| વા પૂરથી પાગલ જલપટે

| :::: આષાઢની સઘન ઘટા;

| ધૂપ હો વા છાંવ,

| :::: સહી જશું નત શિરે;

| મિલનની નાવ

| :::: વહી જશું ધીરે ધીરે!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == સપનતરી ==

| <poem>

| મારી સપનતરી,

| તારા સૂરના સાગરજલ પરે શી જાય છે સરી!

| ::: તરણી એવી તરલરંગી,

| :::: ધરણીના નથી આરા,

| ::: ક્યારેક એના થાય છે સંગી

| :::: આભના કોઈક તારા;

| એમાં ચિરપ્રવાસે પાગલ મારા પ્રાણની પરી!

| ::: તારે દીપક બળતી દીઠી

| :::: ધૂસર ધૂમ ને લાય,

| ::: તારે મલ્હાર ઢળતી દીઠી

| :::: ગાઢ આષાઢની છાંય;

| તારા રાગવિરાગના દેશવિદેશે રહી છે ફરી,

| મારી સપનતરી!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == પૂનમને ક્હેજો ==

| <poem>

| પૂનમને ક્હેજો કે પાછી ના જાય,

| ઊગી ઊગીને આમ આછી ના થાય!

| આંખોનાં અજવાળાં ઘેરીને ઘૂમટે

| ::: ઝૂકેલી બીજને ઝરૂખડે,

| ઉઘાડે છોગ આજ છલકંતા ઊમટે

| ::: રૂપના અંબાર એને મુખડે,

| સોળે કળાએ એની પ્રગટી છે કાય!

| પૂનમને ક્હેજો કે પાછી ના જાય!

| માને ના એક મારી આટલી શી વાતને

| ::: તોય ભલે, આજે તો નીતરે!

| આવતી અમાસની અંધારી રાતને

| ::: ચંદનથી ચારકોર ચીતરે,

| આંખડીને એવાં અજવાળિયાં પાય;

| ઊગી ઊગીને ભલે આછી તો થાય,

| પૂનમને ક્હેજો કે પાછી છો જાય!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == પૂનમ રાતની વેળા ==

| <poem>

| તે દી પૂનમ રાતની વેળા,

| આપણે ભેળાં, પ્રીતશું બબ્બે પાવા બજાવી,

| :::: સારી સીમ ગજાવી!

| ::: ચંદન શી મધુચંદની ઝરી

| :::: આભને તે ચાર આરે,

| ::: જુગ ગયો જાણે પલમાં સરી

| :::: આપણા સૂરની ધારે;

| તે દી અધરે અધર રસી,

| હેતમાં હસી, તેં ચંદાની આંખ શી લજાવી!

| ::: આજ અમાસને એકલપથે

| :::: ક્યાંય કળાય ન દિશા,

| ::: આજ ગાવા મુજ મન મથે,

| :::: રે મૌનથી વ્યાકુલ નિશા;

| તે દી તો બે મનના મેળા,

| આજુની વેળા, મેં તો એના સ્મરણે સજાવી!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == કોને કાજ? ==

| <poem>

| :::સવાર ને સાંજ,

| ભૂલી ભૂલી ભમું કોને કાજ?

| ઉષાને ઉંબર જેનો ઊડે છે ગુલાલ,

| સંધ્યાને સમીર જેનું વહી જતું વ્હાલ,

| ::જાણું નહીં એવું કોઈ –

| ::આવશે કે આવશે ન આજ?

| આજ અને કાલ મહીં દિન વહી જાય,

| હવે તો આ જીવમાંયે જીવ નહીં માય;

| ઘેલી ઘેલી રાહ જોઈ –

| રહું, મેલી ભય, મેલી લાજ!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == સ્મૃતિ ==

| <poem>

| સખી, તવ સ્નેહની રે સ્મૃતિ,

| આયુષ્યનાં એકાંતોની એ તો અલંકૃતિ!

| વિજનમાં ગુંજતું જ્યાં વિહંગનું ગાન,

| સૂર થકી મ્હેકી ઊઠે સારુંયે વેરાન;

| સૂરે સૂરે સુણી રહું તવ કલશ્રુતિ!

| અંધકારે અઘોર શી અમાસની રેણ,

| ટમટમટમ ત્યારે તારલાને નેણ

| નિરંતર ન્યાળું તવ અંતરની ધૃતિ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == બે પછીના બપ્પોરે ==

| <poem>

| બે પછીના બપ્પોરે,

| ‘આવીશ’ કહી, પ્રિય, આવી નહીં

| તું જોવનાઈને જોરે!

| બે પછીના બપ્પોરે!

| બે પછીના બપ્પોરે,

| પળપળ જે આ કાળ જતો વહી,

| એને કહ્યું મેં : ‘થંભી જા અહીં!’

| ના બંધાયો દોરે!

| બે પછીના બપ્પોરે!

| બે પછીના બપ્પોરે,

| પગરવ સુણીને જોયું મેં જહીં,

| હવા હલેતી લહરાતી લહી,

| કોડભરી કલશોરે!

| બે પછીના બપ્પોરે!

| બે પછીના બપ્પોરે,

| મુજ હૃદયેથી લાલી ગ્રહી ગ્રહી,

| રંગ ફૂટ્યા અંતે શું રહી રહી,

| ત્યાં સંધ્યાની કોરે!

| બે પછીના બપ્પોરે!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == બોલો! ==

| <poem>

| બોલો!

| સખે, કુંઠિત કંઠ ખોલો!

| અરધે અધૂરું

| મેલ્યું, હવે શું કરશો ન પૂરું?

| શું શબ્દથી મૌન વિશેષ તોલો?

| સ્વરહીરદોરે,

| હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે

| એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!

| એ ગીતગોપી

| રાસે રમાડો, વ્રજકુંજ લોપી

| આ કૃષ્ણશો કાળ જતો અમોલો!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == મનમૂગાની પ્રીત ==

| <poem>

| મારી મનમૂગાની પ્રીત,

| એને ક્્હેવી તે કઈ રીત?

| લાગણીએ લખવાર ઠેલી રે

| ::: ભીતરની સૌ ભાંગીતૂટી વાણ,

| લજ્જાએ પણ લાજ મેલી રે,

| ::: અબોલ તોયે અધર, જાણે પ્હાણ!

| ગવાયું એકેય રે ના ગીત!

| છવાયું મૌન મારે ચિત્ત!

| ઝરણની મેં જોઈ છે લીલા,

| ::: કાલાઘેલા બોલથી માગે માગ;

| વચમાં આડી જો આવતી શિલા,

| ::: તો ઘૂંટાય ઘેરો મધુર એનો રાગ;

| જોઈ જોઈને એની જીત,

| ફરી ના ફરકે મારું સ્મિત!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == સોહાગીરાજ! ==

| <poem>

| મ્હોરી આંબલિયાની ડાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| સૂના સરવરિયાની પાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| પૂનમની ચંદનીને અજવાળે ચમકે,

| વાસંતી વાયરાને તાલેતાલ ઠમકે,

| છૂપી છૂપી કોકિલની વાતોમાં મલકે;

| ફોરી જે ફાગણની ફાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| મોરી આંબલિયાની ડાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| પોપચાની પછવાડે નીંદરતી નેણમાં,

| કે ઉરને ઉચાટ કોઈ કરગરતા કે’ણમાં,

| મ્હેક મ્હેક મ્હેકી જે વ્હાલપના વેણમાં,

| મોરી જે અંતરની ડાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| સૂના સરવરિયાની પાળે,

| ::: એ મંજરી લાવો, સોહાગીરાજ!

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == જે કંઈ હસતું ==

| <poem>

| જે કંઈ હસતું આ મુજ મનમાં,

| એ જઈ વસતું રે વનવનમાં!

| ::: પ્રીતિનો પંચમ જઈ ઝૂલે

| :::: કોકિલાને માળે,

| ::: લજ્જાની લાલપ જઈ ખૂલે

| :::: કેસૂડાંની ડાળે;

| ને ર્હેતી સૌરભ મુગ્ધસ્વપનમાં

| એ વ્હેતી જઈ મલયપવનમાં!

| ::: પ્રિય હે, વિલસો વસંતહાસે,

| :::: અશ્રુજલ રે લૂછો!

| ::: જાઓ, જરી એ સૌની પાસે,

| :::: ક્હેશે જઈને પૂછો

| કે જે હસતું રે પ્રિયજનમાં

| એ સૌ વસતું શું ન કવનમાં?

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == વસંતરંગ ==

| <poem>

| વસંતરંગ લાગ્યો!

| કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!

| ડાળેડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,

| આંબાની મોરેલી મંજરીઓ ડોલતી,

| કોયલ શી અંતરની આરતને ખોલતી!

| વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

| પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,

| કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,

| કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?

| મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?

| વસંતરંગ લાગ્યો!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == વસંતવેણુ ==

| <poem>

| આજ વસંતવેણુ વાઈ રહી,

| મારે ઉર ઉદાસી છાઈ રહી!

| પલાશપિયુના નવપરિચયમાં,

| મલયલહર શી મંજુલ લયમાં

| લલિત રાગિણી ગાઈ રહી;

| મારે ઉર ઉદાસી છાઈ રહી!

| ગુનગુન ધૂનમાં અલિદલ ગુંજે,

| કલિકલિ એને કાનનકુંજે

| અમ્રિત રસ જ્યાં પાઈ રહી;

| મારે ઉર ઉદાસી છાઈ રહી!

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == વસંત ગૈ રે વીતી ==

| <poem>

| વસંત ગૈ રે વીતી!

| ક્યાં છે કોકિલની કલગીતિ?

| ::: હિમાદ્રિને હિમહિંડોલે

| :::: મલયપવન જૈ પોઢ્યો;

| ::: ડાલડાલ રે અવ નહીં ડોલે,

| :::: અગનઅંચળો ઓઢ્યો;

| ક્યાં છે પલાશની ફૂલપ્રીતિ?

| ::: ઊડે અબીલગુલાલ નહીં,

| :::: નહીં રંગરંગની ઝારી;

| ::: નભની નીલનિકુંજ મહીં

| :::: રે નહીં કેસરની ક્યારી;

| રે અવ ધૂળે ધૂસર ક્ષિતિ!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>

| == આષાઢ આયો ==

| <poem>

| :::રે આજ આષાઢ આયો,

| મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!

| ::: દૂરને દખ્ખણ મીટ માંડીને

| :::: મોરલે નાંખી ટ્હેલ,

| ::: વાદળી સાગરસેજ છાંડીને

| :::: વરસી હેતની હેલ;

| એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

| ::: મેઘવીણાને કોમલ તારે

| :::: મેલ્યાં વીજલ નૂર,

| ::: મેહુલાએ ત્યાં જલની ધારે

| :::: રેલ્યા મલ્હારસૂર;

| એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો!

| ::: જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,

| :::: સંસાર મ્હાલ્યો સંગ,

| ::: અલકાથી હું દૂર, તે સાલ્યો

| :::: મને, ન લાગ્યો રંગ;

| એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

| ::: આપણે રે પ્રિય, સામસામે તીર,

| :::: ક્યારે ય નહીં મિલાપ;

| ::: ગાશે જીવનજમુનાનાં નીર

| :::: વિરહનો જ વિલાપ?

| રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!

| બિરહમાં બાઢ લાયો!

| રે આજ આષાઢ આયો!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == મધરાતે મોર બોલે ==

| <poem>

| મધરાતે મોર બોલે,

| :::: દૂરને ડુંગરિયે!

| ::: ઉરના ઉચાટ ખોલે,

| :::: દૂરને ડુંગરિયે!

| એણે ગાયું જે ગાનમાં,

| એ સમજાયું સાનમાં;

| શું પાયું બેભાનમાં

| તે પોઢેલા પ્રાણ ડોલે?

| ::: ઉરના ઉચાટ ખોલે,

| :::: દૂરને ડુંગરિયે!

| કેવી અલબેલડી

| હું ઢળકંતી ઢેલડી,

| તોયે અકેલડી

| સૂના આવાસમ્હોલે!

| ::: મધરાતે મોર બોલે,

| :::: દૂરને ડુંગરિયે!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == રૂપનું કાજળ ==

| <poem>

| મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!

| મારા મનનું મલ્હારગીત રે નેનનાં નીરમાં ન જાય રેલ્યું!

| ::: આતુર અંતરે આભમાં જોઉં

| :::: તો આંખથી રોવાઈ જાય,

| ::: પ્રાણપપીહાની પ્યાસમાં રોઉં

| :::: તો કાજળ ધોવાઈ જાય;

| મેં તો સ્મિતની આછી આડથી આંસુ આવતું પાછું ઠેલ્યું!

| ::: વીજમાં એની વેદના ખોલે

| :::: ને વનવને વાય વેણુ,

| ::: ઝંઝામાં એનું જોબન ઝોલે

| :::: ને પથમાં રથની રેણુ;

| અધીર એનું અંતર જોઈ જોઈને મારું હૈયું હેતમાં હેલ્યું!

| મેહુલે મારી કીકીએ એના રૂપનું કાજળ મેલ્યું!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == હે સાવન ==

| <poem>

| ::::હે સાવન!

| તારાં તે નીરમાં મારા નાવલિયાની લાખ ઝરે લાવન!

| એનો તે સૂર વહે વનવનની વાટમાં,

| કાંઠા બે છલકંતી નદીઓના ઘાટમાં,

| ગહન ગગનના ગંભીર ગરજાટમાં;

| છલકે નવાણ, મારે અંગ અંગ નેહનાં તે નીરમાં ન્હાવન!

| છૂપી છૂપી વાત તને કીધી નાહોલિયે,

| સાવન હે, કાળજાની કથની જો ખોલિયે,

| તો ધીરેથી કાનમાં એકાદ વેણ બોલિયે

| કે શરદના હાસમાં એકલ અવાસને એ કરશેને પાવન?

| હે સાવન!

| {{સ-મ|૧૯૪૭}}

| </poem>

| == નૃત્યકાલી ==

| <poem>

| નાચે નૃત્યકાલી,

| માદલઘેરા બાદલતાલે લેતી તાલી!

| ::: લ્હેરતી એની લટના કોપે

| :::: ખેરતી રે લખ તારા,

| ::: પાયની ઠેકે પળમાં લોપે

| :::: દિશદિશાના આરા;

| વીજનું ખડગ રૂઠતાં ભુવન ઊઠતાં હાલી!

| ::: રુદ્ર રે આ લયનો રાગી

| :::: રૂપસમન્દર ડોલે,

| ::: જુગની જાણે નીંદર ત્યાગી

| :::: આજ એનો જય બોલે;

| આજ ધરાના પ્રાણમાં ફરી પ્રગટી લાલી!

| {{સ-મ|૧૯૪૮}}

| </poem>

| == બીજ ==

| <poem>

| તાકી તાકી

| જોઈ છે રે મેં બીજને બાંકી!

| થાકી પૂનમરાતે,

| થાકી જે સૌ તારલાભાતે,

| આંખ એવી એક અહીં ના થાકી!

| એણે આભઝરૂખે,

| સુંદરતા જે પ્રગટી મુખે,

| એથીય તો કૈં ઉરમાં ઢાંકી!

| આવી રૂપની પ્યાલી,

| જોતાં જ જેને પ્રગટી લાલી,

| પાય છે મને કોણ રે સાકી?

| મારે ઉર જે કવિ,

| એણે રે આ ક્ષણની છવિ,

| હળવે હાથે મનમાં આંકી!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == સાંજની વેળાનો વાગે સૂર ==

| <poem>

| :::::સાંજની વેળાનો વાગે સૂર,

| આથમણું આભ જાણે ઉઘાડે છે ઉર!

| સિન્દૂરિયા રંગની તે લાગણી લ્હેરાય,

| સૂરની સુગંધ જાણે વાયરે વેરાય,

| વિહંગને તાલે ગેબ ગુંજતું ઘેરાય,

| સૂની સૂની સીમાઓનાં નાચે છે નૂપુર!

| જુગની જુદાઈ જોતજોતાં ગળી જાય,

| જેની રે સંગાથે મારી છાયા ભળી જાય,

| આભમાંથી એવો અંધકાર ઢળી જાય,

| કોનો તે આ પડછાયો દૂર રે ઓ દૂર?

| :::::સાંજની વેળાનો વાગે સૂર!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == કહું? ==

| <poem>

| :::::કહું? કહું તો લાજું!

| એક નદીનાં વ્હેણ વહે બે બાજુ!

| ::: એક ચહે પોતામય થાવું

| :::: પાછા જૈ ગિરિગાગરમાં,

| ::: એક કહે અંતે લય થાવું

| :::: આગળ જૈ દૂર સાગરમાં;

| અને ન આડી આવે એને પાજું!

| ::: ગંગાજમુના સઘળી દીઠી,

| :::: નદીઓ લાખ હજાર સહી;

| ::: એક નદી આ નવલી દીઠી,

| :::: પામું જેનો પાર નહીં!

| પ્રીતે એની પાગલ રીત પર રાજું!

| {{સ-મ|૧૯૪૯}}

| </poem>

| == મૂંગી મૂરતી ==

| <poem>

| ઓ મૂંગી મૂરતી રે!

| :::: તારે બારણે હો જી,

| :: જો, વાણી ઝૂરતી રે

| :::: તારે કારણે હો જી.

| રૂપની શોભા ને શણગાર મેલી

| :: હું તો અંતરની આરતને લાવી રે!

| ઘેરો તે ઘૂમટો તાણીને ઘેલી

| :: હું તો ઝાંખીની ઝંખનાએ આવી રે!

| તારાં નેણ ખોલ, તું ખોલ રે!

| તારાં વેણ બોલ, તું બોલ રે!

| તારાં નેણમાં તે નૂરની જે હેલી

| :: મારે પ્યાસી સૌ પ્રાણને એ પાવી રે!

| તારાં વેણમાં જે કલ્પનાની કેલિ

| :: મારે સરગમના સૂરમાં એ ગાવી રે!

| :: જો, વાણી ઝૂરતી રે

| :::: તારે કારણે હો જી,

| :: ઓ મૂંગી મૂરતી રે!

| :::: તારે બારણે હો જી.

| {{સ-મ|૧૯૪૩}}

| </poem>

| == રાતદિન ==

| <poem>

| :::રાતદિન, દિનરાત,

| અંતર, તારી આલેખું છું વાત!

| :::વસંતમંદાસ્રગમાલિનીછંદે,

| ગીતના સ્વરમય શતશત લયઆનંદે,

| તોય ઊંડી ના ઊઘડે તારી ભાત!

| ::માન્યું કે સૌ અંગભંગ અંકાયા,

| ::એ જ ક્ષણે તુજ મરોડ રે વંકાયા;

| નિત નિતની રે જૂજવી તારી જાત!

| {{સ-મ|૧૯૫૦}}

| </poem>