17,602
edits
No edit summary |
(→) |
||
Line 172: | Line 172: | ||
જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,
| જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,
| ||
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem> | ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem> | ||
{{color|Orangered|૨. પ્રવેશ}} | |||
<poem>ભર્યું ઘર હતું તેના સૂના રજોમય પ્રાંગણે | |||
લઘુક ગઠડી મૂકી આયુષ્યના અવશેષની, | |||
ત્યહીં ધૂમસથી છાયેલા તે વિષણ્ણ ઉજેશની
| |||
ટશર ગગને લાગી; જાગી દિશા અનુુકંપને. | |||
ખબર પૂછતાં મોટેરાં જે જીવંત રહ્યાં જૂજ, | |||
નજર કરી લૈ કામે લાગી જતી વહુવારુઓ,
| |||
કુતૂહલ થકી પ્રેર્યાં આવી વળ્યાં કંઈ બાળકો,
| |||
ક્ષણ ભસી પછી શ્વાને સૂંઘી લીધા ચરણો મુજ. | |||
મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
| |||
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
| |||
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં | |||
ધસી રહી શી! કો’ પ્રેતે જાણે લહ્યું નિજ મોચન, | |||
ઘર મહીં જતાં અંધારાએ ઘડી લીધ આવરી, | |||
કિરણ-પરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.</poem> | |||
{{color|Orangered|૩. સ્વજનોની સ્મૃતિ}} | |||
<poem> | |||
જીરણ થઈને ભીંતે ઝૂકી ઊભો હજી ખાટ આ,
| |||
રજનિ નમતાં જે ઢાળીને પિતાજી પુરાણની | |||
જીવનબળને દેતી કહેતા કથા રસની ભરી,
| |||
પુર ઘર સમું હેતે મ્હોર્યું હતું પરસાળમાં. | |||
મુખ મરકતું માનું જેના સ્વરે ઘર ગુંજતું, | |||
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી,
| |||
સુરભિ હતી જ્યાં સૌની વાંછા સદા ફળતી હતી,
| |||
અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું! | |||
અહીં ઉપરની મેડી જોને કશી વલખી રહી! | |||
પ્રિય! ઊછળતાં બે હૈયાંનો થયો અહીં સંગમ. | |||
અહીં પૂનમની રાતે મોજે ચડ્યાં ભરતી સમ, | |||
ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી. | |||
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું, | |||
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું. | |||
</poem> | |||
{{color|Orangered|૪. પરિવર્તન}} | |||
<poem> | |||
શિશુ હૃદયના ઉલ્લાસે હ્યાં ઊભી ઝરુખા કને
| |||
ઇહ નીરખતો ચીલો, બંકી ધરી ગતિ દૃષ્ટિમાં
| |||
ક્ષણક્ષણ રમી સંતાતો ને અનંતન સૃષ્ટિમાં
| |||
ભ્રમણ અરથે જાતો, પૂંઠે વિમુગ્ધ મૂકી મને. | |||
તલસતું હતું હૈયું કેવું સુદૂર અગમ્યને
| |||
પથ વિહરવા કાજે! જેની અપૂર્ણ કથાતણા | |||
ધૂમસ પર અંકાતી મારી સુરંગીન કલ્પના; | |||
નિજ રચિત, આનંદે જોતાં દગો, ભવિતવ્યને. | |||
હજીય ઝરુખો એનો એ, હું અને વળી પંથ આ,
| |||
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ. | |||
બીન મૂક થયું તોયે એની સુણી રહું ઝંકૃતિ, | |||
વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃન્દમાં. | |||
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન, | |||
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન. | |||
</poem> | |||
{{color|Orangered|પ. જીવનવિલય}} | |||
<poem> | |||
અવ હૃદયના શૂન્યે પામી રહ્યો લહું છું લય.
| |||
અહીં નહિ હવે સંકલ્પો ને નહીં કંઈ વૃત્તિયે,
| |||
તદપિ મુજ કર્મોની પેલી પ્રફુલ્લિત સૃષ્ટિ તે | |||
ચહુ દિશ થકી ગર્જે આદ્યંત જીવનનો જય. | |||
શબદ ઊપન્યો તેવો જો કે શમે, પણ એહના
| |||
અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ. | |||
નહિવત્ બની રહેતું માટી મહીં, પણ બીજની
| |||
તરુવર તણાં પર્ણે કેવી રમે શત એષણા! | |||
જીવનનું જરા આઘે રૈ ને કરું અહીં દર્શન, | |||
ઉગમ નહિ વા ન્યાળું કોનાય તે વળી અંતને; | |||
રૂપની રમણા માંહી કોઈ ચિરંતન તત્ત્વને,
| |||
નીરખું, નિજ આનંદે રહેતું ધરી પરિવર્તન. | |||
ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ, | |||
અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન. | |||
</poem> |
edits