17,602
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
‘સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવી જી? | ‘સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવી જી? | ||
પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભીંજાણી? | પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભીંજાણી? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી; | ‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી; | ||
પરસેવો મને ત્યાં વળ્યો મારી ભમ્મર ત્યાં ભીંજાણી, | પરસેવો મને ત્યાં વળ્યો મારી ભમ્મર ત્યાં ભીંજાણી, | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘કાલ મેં તારી વેણ ગૂંથી’તી છૂટી ક્યાં વિખરાણી જી? | ‘કાલ મેં તારી વેણ ગૂંથી’તી છૂટી ક્યાં વિખરાણી જી? | ||
એવડી ઉતાવળ શી પડી છે કે ઝૂલડી નવ બંધાણી? | એવડી ઉતાવળ શી પડી છે કે ઝૂલડી નવ બંધાણી? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘કાળો તે ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી, | ‘કાળો તે ભમરો શિર પર બેઠો, ઉરાડતાં સેર છૂટી જી, | ||
જ્યમત્યમ કરીને બાંધતાં વચમાંથી નાડી તૂટી, | જ્યમત્યમ કરીને બાંધતાં વચમાંથી નાડી તૂટી, | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘આ ચોળી અતલસની પહેરી, સહિયરે વખાણી જી; | ‘આ ચોળી અતલસની પહેરી, સહિયરે વખાણી જી; | ||
ચોળીની કસ ક્યાં તૂટી? તું આવડી ક્યાં ચોળાણી? | ચોળીની કસ ક્યાં તૂટી? તું આવડી ક્યાં ચોળાણી? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘હૈયું મારું દુખવા આવ્યું, વાએ કરીને કાપ્યું જી, | ‘હૈયું મારું દુખવા આવ્યું, વાએ કરીને કાપ્યું જી, | ||
પીડા ટાળવા કારણે મેં કળે કરીને દાબ્યું. | પીડા ટાળવા કારણે મેં કળે કરીને દાબ્યું. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘આવડાં પુષ્પ ક્યાંથી વાટે તુજને કોણે આપ્યાં જી? | ‘આવડાં પુષ્પ ક્યાંથી વાટે તુજને કોણે આપ્યાં જી? | ||
એવો રંગરસિયો કોણ મળિયો? પ્રેમે કરીને થાપ્યાં. | એવો રંગરસિયો કોણ મળિયો? પ્રેમે કરીને થાપ્યાં. | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘સૂરજકળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી, | ‘સૂરજકળાએ હું જાતી હુતી, વાટે મળ્યા વનમાળી જી, | ||
સમ ખાઈને મુને તેણે આપ્યાંં, તેની પ્રતિજ્ઞા પાળી. | સમ ખાઈને મુને તેણે આપ્યાંં, તેની પ્રતિજ્ઞા પાળી. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘અવળો ચણિયો કેમ પહેર્યો છે? જેમતેમ વીંટી સાડી જી, | ‘અવળો ચણિયો કેમ પહેર્યો છે? જેમતેમ વીંટી સાડી જી, | ||
સજક થઈને સુંદરી! હાવાં વસ્ત્ર પહેરોની વાળી. | સજક થઈને સુંદરી! હાવાં વસ્ત્ર પહેરોની વાળી. | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘સાથ ના સહિયરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી, | ‘સાથ ના સહિયરે કીધો, ઉતાવળી વેગે ચાલી જી, | ||
અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પહેરીશું વાળી. | અવળો ચણિયો પહેરી દીધો, હવે વસ્ત્ર પહેરીશું વાળી. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘નીકળી હતી તું સૌથી પહેલી સાથ અમારો મેલી જી, | ‘નીકળી હતી તું સૌથી પહેલી સાથ અમારો મેલી જી, | ||
પછવાડેથી ક્યાંથી વહેલી જઈને તું બેઠી? | પછવાડેથી ક્યાંથી વહેલી જઈને તું બેઠી? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘નીકળી હતી હું સૌથી પહેલી સાથ સહિયરનો મેલી જી, | ‘નીકળી હતી હું સૌથી પહેલી સાથ સહિયરનો મેલી જી, | ||
વાટે હું ભૂલી પડી ગઈ, ત્યહાં જઈ બેઠી વ્હેલી. | વાટે હું ભૂલી પડી ગઈ, ત્યહાં જઈ બેઠી વ્હેલી. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘કસ્તૂરી અંગે બ્હેકે છે, આ વનમાં કોણ આવે જી? | ‘કસ્તૂરી અંગે બ્હેકે છે, આ વનમાં કોણ આવે જી? | ||
સર્વ શરીરે તારે વ્યાપી રહી છે તે ક્યમ જાયે ઢાંકી? | સર્વ શરીરે તારે વ્યાપી રહી છે તે ક્યમ જાયે ઢાંકી? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘મૃગશલ્યાએ મૃગલો બેઠો તેને મેં જઈ ઝાલ્યો જી, | ‘મૃગશલ્યાએ મૃગલો બેઠો તેને મેં જઈ ઝાલ્યો જી, | ||
તેની વાસના મારા અંતરમાં પેઠી, તે નથી રહેતી ઢાંકી. | તેની વાસના મારા અંતરમાં પેઠી, તે નથી રહેતી ઢાંકી. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી, | ‘અધર દંત બેઠા દીસે છે, છાતીએ નખ વાગ્યા જી, | ||
તારુણી! તારા તનડામાં પેસી કામબાણ ક્યાં વાગ્યાં? | તારુણી! તારા તનડામાં પેસી કામબાણ ક્યાં વાગ્યાં? | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘મધુરા વાયક પોપટ બોલ્યો, તેને મેં જઈ ઝાલ્યો જી, | ‘મધુરા વાયક પોપટ બોલ્યો, તેને મેં જઈ ઝાલ્યો જી, | ||
ચંચલ ચાંચ ભરીને નાઠો, તત્ક્ષણ ત્યાંથી છૂટ્યો. | ચંચલ ચાંચ ભરીને નાઠો, તત્ક્ષણ ત્યાંથી છૂટ્યો. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે તે અંગે તું પસરાઈ જી, | ‘શ્યામસુંદર તને મળ્યા દીસે છે તે અંગે તું પસરાઈ જી, | ||
જે જે પૂછું તેના ઉત્તર આપે એ બધી તુજ ચતુરાઈ! | જે જે પૂછું તેના ઉત્તર આપે એ બધી તુજ ચતુરાઈ! | ||
સાચું બોલો જી!’ | {{right|સાચું બોલો જી!’}} | ||
‘જે વાટે હરિ મળિયા હોય તે વાટે નવ જાઉં જી, | ‘જે વાટે હરિ મળિયા હોય તે વાટે નવ જાઉં જી, | ||
આ વાટે હરિ મળિયા હોય તો કહો તેવા સમ ખાઉં. | આ વાટે હરિ મળિયા હોય તો કહો તેવા સમ ખાઉં. | ||
સાંભળ સજની જી!’ | {{right|સાંભળ સજની જી!’}} | ||
‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપ જી, | ‘મારે એવી પ્રતિજ્ઞા જે પરપુરુષ ભાઈબાપ જી, | ||
દાસ દયાના સ્વામીને ભજતાં ભવની ભાવટ જાય. | દાસ દયાના સ્વામીને ભજતાં ભવની ભાવટ જાય. | ||
સાંભળ સજની જી.’ | {{right|સાંભળ સજની જી.’}} | ||
}} | }} | ||
</poem> | </poem> |
edits