સિગ્નેચર પોયમ્સ/જનની – દા. ખુ. બોટાદકર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
'''દા. ખુ. બોટાદકર'''
'''દા. ખુ. બોટાદકર'''
{{Block center|
{{Block center|
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
{{Gap}}મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
{{Gap}}એથી મીઠી તે મોરી માત રે,
{{Gap|4em}}એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
{{Gap}}જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
{{Gap}}જગથી જુદેરી એની જાત રે. જનનીની∘︎
{{Gap}}જગથી જુદેરી એની જાત રે. {{right|જનનીની∘︎}}
અમીની ભરેલી એની આંખડી રે લોલ,  
અમીની ભરેલી એની આંખડી રે લોલ,  
{{Gap}}વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. જનનીની∘︎
{{Gap}}વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે. {{right|જનનીની∘︎}}
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
{{Gap}}હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની∘︎
{{Gap}}હૈયું હેમંત કેરી હેલ રે, {{right|જનનીની∘︎}}
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
{{Gap}}શશીએ સિંચેલ એની સોડ્ય રે. જનનીની∘︎
{{Gap}}શશીએ સિંચેલ એની સોડ્ય રે.{{gap}} {{right|જનનીની∘︎}}
જગનો આધાર એની આંગળી રે લોલ,
જગનો આધાર એની આંગળી રે લોલ,
{{Gap}}કાળજામાં કૈંક ભર્યા કોડ રે. જનનીની∘︎
{{Gap}}કાળજામાં કૈંક ભર્યા કોડ રે. {{right|જનનીની∘︎}}
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,  
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,  
{{Gap}}પળના બાંધેલ એના પ્રાણ રે. જનનીની∘︎
{{Gap}}પળના બાંધેલ એના પ્રાણ રે. {{right|જનનીની∘︎}}
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,  
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,  
{{Gap}}લેતાં ખૂટે ન એની લ્હાણ રે. જનનીની∘︎
{{Gap}}લેતાં ખૂટે ન એની લ્હાણ રે. {{right|જનનીની∘︎}}
ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ,
ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લેાલ,
{{Gap}}અચળા અચૂક એક માય રે. જનનીની∘︎
{{Gap}}અચળા અચૂક એક માય રે. {{right|જનનીની∘︎}}
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,  
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,  
{{Gap}}સરખો એ પ્રેમનો પ્રવાહ રે. જનનીની∘︎
{{Gap}}સરખો એ પ્રેમનો પ્રવાહ રે. {{right|જનનીની∘︎}}
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,  
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,  
{{Gap}}માડીનો મેઘ બારે માસ રે. જનનીની∘︎
{{Gap}}માડીનો મેઘ બારે માસ રે. {{right|જનનીની∘︎}}
ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ,
ચળતી ચંદાની દીસે ચાંદની રે લાલ,
{{Gap}}એનો નહિ આથમે ઉજાસ રે.
{{Gap}}એનો નહિ આથમે ઉજાસ રે.
17,543

edits

Navigation menu