17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<poem> | <poem> | ||
<center><big><big>'''કેવડિયાનો કાંટો''</big></big> | <center><big><big>'''કેવડિયાનો કાંટો'''</big></big> | ||
'''રાજેન્દ્ર શાહ'' | '''રાજેન્દ્ર શાહ''' | ||
{{Block center| | {{Block center| | ||
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે; | કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે; | ||
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. | મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. | ||
{{gap| | |||
{{gap| | {{gap|3em}}બાવળિયાની શૂળ હોય તો | ||
{{gap| | {{gap|4em}}ખણી કાઢીએ મૂળ, | ||
{{gap| | {{gap|3em}}કેર–થોરના કાંટા અમને | ||
{{gap|4em}}કાંકરિયાળી ધૂળ; | |||
આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે; | આ તો અણદીઠાના અંગે ખટકો જાલિમ જાગ્યો રે; | ||
કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, | કેવિડયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, | ||
{{gap| | |||
{{gap| | {{gap|3em}}તાવ હોય જો કડો ટાઢિયો | ||
{{gap| | {{gap|4em}}કવાથ કુલડી ભરીએ, | ||
{{gap| | {{gap|3em}}વાંતરિયો વળગાડ હોય તો | ||
{{gap|4em}}ભૂવો કરી મંતરીએ; | |||
રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે | રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે | ||
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે. | કેવડિયાનો કાંટો અમને વનવગડામાં લાગ્યો રે. |
edits