17,546
edits
(Created page with "{{SetTitle}} <poem> <center><big><big>'''અલ્લા બેલી!'''</big></big> '''સુંદરજી બેટાઈ''' {{Block center| અલ્લા બેલી, અલ્લા બેલી, {{Gap}} જાવું જરૂર છે, {{Gap}} બંદર છો દૂર છે! બેલી તારો બેલી તારો, {{Gap}}બેલી તારો તું જ છે, {{Gap}}બંદર છો દૂર છે! ફંગોળ...") |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''સુંદરજી બેટાઈ''' | '''સુંદરજી બેટાઈ''' | ||
{{Block center| | {{Block center| | ||
{{Gap|1em}}અલ્લા બેલી, અલ્લા બેલી, | |||
અલ્લા બેલી, અલ્લા બેલી, | |||
{{Gap}} જાવું જરૂર છે, | {{Gap}} જાવું જરૂર છે, | ||
{{Gap}} બંદર છો દૂર છે! | {{Gap}} બંદર છો દૂર છે! | ||
બેલી તારો બેલી તારો, | {{Gap|1em}}બેલી તારો બેલી તારો, | ||
{{Gap}}બેલી તારો તું જ છે, | {{Gap}}બેલી તારો તું જ છે, | ||
{{Gap}}બંદર છો દૂર છે! | {{Gap}}બંદર છો દૂર છે! | ||
Line 16: | Line 15: | ||
તારા હૈયામાં જો સાચી સબૂર છે, | તારા હૈયામાં જો સાચી સબૂર છે, | ||
{{right|છોને એ દૂર છે!}} | {{right|છોને એ દૂર છે!}} | ||
આકાશી નૌકાને વીજ દેતી કાટકા, | આકાશી નૌકાને વીજ દેતી કાટકા, | ||
તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા; | તારી નૌકાનેયે દૈતી એ ઝાટકા; | ||
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે; | મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે; | ||
{{right|બંદર છો દૂર છે!}} | {{right|બંદર છો દૂર છે!}} | ||
આંખોના દીવા બુઝાવે આ રાતડી, | આંખોના દીવા બુઝાવે આ રાતડી, | ||
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી; | ધડકે ને ધડકે જે છોટેરી છાતડી; | ||
તારી છાતીમાં જુદેરું કો શૂર છે | તારી છાતીમાં જુદેરું કો શૂર છે | ||
{{right|છોને એ દૂર છે!}} | {{right|છોને એ દૂર છે!}} | ||
{{Gap|1em}}અલ્લા બેલી, અલ્લા બેલી, | |||
{{Gap}}જાવું જરૂર છે, | {{Gap}}જાવું જરૂર છે, | ||
{{Gap}}બંદર છો દૂર છે! | {{Gap}}બંદર છો દૂર છે! | ||
{{Gap|1em}}બેલી તારો બેલી તારો, | |||
{{Gap}}બેલી તારો તું જ છે, | {{Gap}}બેલી તારો તું જ છે, | ||
{{Gap}}બંદર છો દૂર છે! | {{Gap}}બંદર છો દૂર છે! |
edits