સિગ્નેચર પોયમ્સ/આપણે તો એટલામાં રાજી – રમણીક સોમેશ્વર: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 3: Line 3:
<center><big><big>'''આપણે તો એટલામાં રાજી'''</big></big>
<center><big><big>'''આપણે તો એટલામાં રાજી'''</big></big>
'''રમણીક સોમેશ્વર'''
'''રમણીક સોમેશ્વર'''
{{Block center|
{{Block center|<center>
{{gap}}આપણે તો એટલામાં રાજી  
આપણે તો એટલામાં રાજી  
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
{{gap}}ક્યાંક એક કૂંપળ તો તાજી  
ક્યાંક એક કૂંપળ તો તાજી  
{{gap}}આપણે તો એટલામાં રાજી
આપણે તો એટલામાં રાજી


એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય,
એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય,
{{gap}}મળ્યું આખું આકાશ
મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય  
એકાદું ગીત કોઈ મોસમનું ગાય  
{{gap}}તોય રોમરોમ ફૂટે પલાશ  
તોય રોમરોમ ફૂટે પલાશ  
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે  
એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે  
{{gap}}ત્યાં રણઝણતી ઝાલરી બાજી  
ત્યાં રણઝણતી ઝાલરી બાજી  
{{gap}}આપણે તો એટલામાં રાજી...
આપણે તો એટલામાં રાજી...


પાણીની એકાદી છાલકમાં હોય કદી
પાણીની એકાદી છાલકમાં હોય કદી
{{gap}}રીમઝીમ રેલાતો મલ્હાર  
રીમઝીમ રેલાતો મલ્હાર  
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ
એકાદી ક્ષણનો વિસ્તાર  
એકાદી ક્ષણનો વિસ્તાર  
{{gap}}એક એક કૂંપળમાં જંગલ ઊભરાય?  
એક એક કૂંપળમાં જંગલ ઊભરાય?  
{{gap}}કોઈ પૂછે, તો કહીએ કે હાજી  
કોઈ પૂછે, તો કહીએ કે હાજી  
{{gap}}આપણે તો એટલામાં રાજી
આપણે તો એટલામાં રાજી
</center>
}}
}}
</poem>
</poem>
17,546

edits

Navigation menu