અનુનય/વહેતાં પાણીનું ગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 4: Line 4:
<poem>
<poem>
વ્હેતાં પાણીને હવે વાળવાની વાત  
વ્હેતાં પાણીને હવે વાળવાની વાત  
અને ખાળવાની વાત બધી મેલો;  
{{gap|3em}}અને ખાળવાની વાત બધી મેલો;  
નવસેં નદીઓની આ તો રેલ અને છેલ,  
નવસેં નદીઓની આ તો રેલ અને છેલ,  
નથી પાદરના નેળિયાનો રેલો!
{{gap|3em}}નથી પાદરના નેળિયાનો રેલો!


પડતાં પાણીમાં કોરાં કરવાની વાત
પડતાં પાણીમાં કોરાં કરવાની વાત
ફોરાં ગણવાની વાત બધી મેલો!  
{{gap|3em}}ફોરાં ગણવાની વાત બધી મેલો!  
ધારા ધારામાં અહીં વાદળાં વણાય  
ધારા ધારામાં અહીં વાદળાં વણાય  
અને વસ્તર વાયુનાં ભીંજેલાં!
{{gap|3em}}અને વસ્તર વાયુનાં ભીંજેલાં!


ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત  
ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત  
પાર કરવાની વાત બધી મેલો;  
{{gap|3em}}પાર કરવાની વાત બધી મેલો;  
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ—  
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ—  
આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો!
{{gap|3em}}આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો!


અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ  
અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ  
તયે અળગાં રહેવાની વાત મેલો;  
{{gap|3em}}તયે અળગાં રહેવાની વાત મેલો;  
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર  
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર  
ભલે આપણોય ભવ જાય ભેળો!
{{gap|3em}}ભલે આપણોય ભવ જાય ભેળો!


૧૯-૭-’૭૫
૧૯-૭-’૭૫
17,546

edits

Navigation menu