The Psychology of Money: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary

No edit summary

Line 45: Line 45:

== ચાવીરૂપ ખ્યાલો :==
== ચાવીરૂપ ખ્યાલો :==
૧. અર્થતંત્ર અને પૈસાની બાબતમાં દરેકના પોતાના વ્યક્તિગત અનુભવો-અભિપ્રાયો હોવાના.
===૧. અર્થતંત્ર અને પૈસાની બાબતમાં દરેકના પોતાના વ્યક્તિગત અનુભવો-અભિપ્રાયો હોવાના.===
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૩૦ની વિશ્વની આર્થિક મહામંદી વિશે તો તમે સાંભળ્યું જ હશે....૧૯૨૯માં સ્ટૉક માર્કેટમાં જબરદસ્ત ભૂકંપ આવ્યા પછી એકાદ દશકો સતત મંદીનું મોજું દુનિયાભરમાં રહ્યું. અમેરિકામાં ‘ગરજતી વીસી’ (૧૯૨૦ પછીનાં વર્ષો) ભારે તેજી વરસાવતી હતી તે એકાએક ખોટકાઈ ગઈ... ધંધા ચોપટ થયા, કુટુંબોએ તેમનાં ઘરો-ખેતરો-નોકરી ખોયાં અને તેમની મુશ્કેલીથી કરેલી માંડ બચત(આમ પણ અમેરિકનો બચતની ટેવવાળા ક્યાં હોય છે? પાંચ દિવસની કમાણી શનિ-રવિમાં ઉડાવી દેનારી મોજીલી પ્રજા...) હવામાં ઓગળી ગઈ. ગરીબી-બેકારીનો અજગરભરડો લોકોને ભીંસવા લાગ્યો. ત્યારે ‘अच्छे दिन आयेँगे’ એવું આશાવાદી આલંબન આપનાર કોઈ ભડવીર ત્યાં નહોતો. મંદીનાં ઘનઘોર વાદળ ક્યારે હટશે તેની કોઈ ખાતરી નહોતી. લાખો અમેરિકનોની આ હાલત, એક દંતકથા જેવી બની રહી. પણ દરેક ઘટના કંઈક અગત્યની છાપ છોડી જતી હોય છે.

Line 52: Line 52:
{{Poem2Close}}
{{Poem2Close}}

૨. આપણા વ્યક્તિગત અનુભવો, આપણા નાણાકીય નિર્ણયો લેવડાવે છે.
===૨. આપણા વ્યક્તિગત અનુભવો, આપણા નાણાકીય નિર્ણયો લેવડાવે છે. ===

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 69: Line 69:
{{Poem2Close}}
{{Poem2Close}}
૪. આપણે ધારીએ તેના કરતાં આપણી નાણાકીય સફળતામાં નસીબ/ભાગ્યનો બહુ મોટો ફાળો હોય છે,
===૪. આપણે ધારીએ તેના કરતાં આપણી નાણાકીય સફળતામાં નસીબ/ભાગ્યનો બહુ મોટો ફાળો હોય છે,===
{{Poem2Open}}
{{Poem2Open}}
મિત્રો!
મિત્રો!
Line 79: Line 79:
{{Poem2Close}}
{{Poem2Close}}

૫. વિશિષ્ટ કિસ્સાઓ ઉપર ધ્યાન કેંદ્રિત કરવા કરતાં અમુક જનરલ પેટર્નને જ નજરમાં રાખી રોકાણ કરશો તો સારું પરિણામ મળશે.
===૫. વિશિષ્ટ કિસ્સાઓ ઉપર ધ્યાન કેંદ્રિત કરવા કરતાં અમુક જનરલ પેટર્નને જ નજરમાં રાખી રોકાણ કરશો તો સારું પરિણામ મળશે. ===
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 90: Line 90:
{{Poem2Close}}
{{Poem2Close}}

૬. ઈર્ષ્યા તમને અવિચારી અને બેપરવા બનાવી શકે છે :
===૬. ઈર્ષ્યા તમને અવિચારી અને બેપરવા બનાવી શકે છે :===

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 102: Line 102:
{{Poem2Close}}
{{Poem2Close}}

૭. ધન સંગ્રહ, ધનપ્રાપ્તિ કદાચ સરળ હશે, પણ એને ટકાવી રાખવું મુશ્કેલ છે.
===૭. ધન સંગ્રહ, ધનપ્રાપ્તિ કદાચ સરળ હશે, પણ એને ટકાવી રાખવું મુશ્કેલ છે.===

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 110: Line 110:
હવે તમને સમજાયું વાચકો, કે ધનવાન થઈ જવું (ગમે તે રીતે) કદાચ સહેલું છે, પણ ધનવાન બન્યા રહેવું, ધન-સંપત્તિ ટકાવી રાખવાં ખૂબ મુશ્કેલ છે. સિનેજગતમાં કે રમતગમતમાં એકવાર સ્ટાર કે સેલિબ્રીટી બની ગયા પછી, તેમને એ પદ પર ટકી રહેવાશે કે કેમ તેનાં ભારે ચિંતા અને તનાવ હોય છે, તેથી તેઓ ઘણીવાર ડીપ્રેશનમાં સરી પડતા હોય છે. નાણાજગતનું પણ એવું જ છે, ભાઈ ! પૈસા બનાવવા એ જોખમ, આશાવાદ અને હિંમતનું કામ છે. જયારે પૈસા ટકાવી રાખવા એ તદ્દન અલગ જ મનોવૈજ્ઞાનિક બોલ ગેઈમ છે. એને ડર હોય છે કે આટલું બધું ભેગું કર્યું છે તે કોઈ છીનવી ન જાય, લૂંટાઈ ન જાય. ધનવાન રહેવું એટલે નમ્રતા જાળવી રાખવી. ૧૯૨૯ પછી લીવરમોર પોતાને જીનીયસ માનતો થઈ ગયેલો કે પોતે કોઈ ખોટું પગલું લઈ જ ન શકે. પણ તેને એ ન સમજાયું કે પૈસા અચાનક આવી મળવા એ તો નસીબનો ખેલ હતો, મહેનત કે ચતુરાઈનો નહિ...અને આવું કાંઈ વારંવાર બન્યા નહિ કરે...

આપણામાં ઘણા બધા આવા લીવરમોર હશે. જો કે તેમની જીવનકથા લીવારમોર જેવી કરુણ નહિ હોય. ૪૦% જેટલી પબ્લીકલી લીસ્ટેડ કંપનીઓ સમય જતાં તેની સંપૂર્ણ મૂડી ગુમાવી દેતી હોય છે. ફોર્બ્સની અમેરિકન ૪૦૦ ધનવાનોની યાદીમાંથી ૨૦% લોકોનું ટર્ન ઓવર, મૃત્યુ અથવા પરિવારની આંતરિક ટ્રાન્સફર જેવી બાબતે પૂરું થયું હતું. તો સવાલોનો સવાલ એ છે કે તમારી પાસે ધન-સંપત્તિ હોય/આવી જાય તો એને ટકાવશો કઈ રીતે? બસ, એક જ શબ્દનો જવાબ છે: ખંત, લગન, ધીરજપૂર્વકનો પ્રયાસ ! જે ઉદ્યોગ સાહસિકો સફળ છે તેમણે લાંબાગાળા માટે ટકાવી રાખ્યું હોય છે. આવા લોકોમાં એક સામાન્ય તત્ત્વ જોવા મળે છે તે છે – ડર, ભય ! માઈકલ મોરીટ્ઝ નામના કરોડોપતિ મૂડીવાદી સાહસિક કહે છે, ‘જયારે તમને ગુમાવી દેવાનો ડર હોય ત્યારે, તમે જરા જુદા નજરિયાથી સફળતાને વરી શકે તેવા સક્ષમ સ્ટોકને જોતા રહો. એમનું રીટર્ન એટલું મોટું હશે કે તમારી પાસે જે હતું તે ગુમાવવાનું જોખમ પણ તેમાં વાજબી જણાશે. જયારે તમે આવો દૃષ્ટિકોણ અપનાવો છો, ત્યારે તમને વધુ સારી રોકાણની તકો મળવાની પૂરી શક્યતા છે.

===૮. રોકાણની બાબતમાં તમે અડધા નિર્ણયો ખોટા લો, તો પણ ફાયદો મેળવી શકો છો.===

{{Poem2Close}}
૮. રોકાણની બાબતમાં તમે અડધા નિર્ણયો ખોટા લો, તો પણ ફાયદો મેળવી શકો છો.
{{Poem2Open}}
{{Poem2Open}}
Heinz Berggruen નામનો માણસ યુવાનીમાં બહુ આશાસ્પદ જણાતો નહોતો. ૧૯૩૬માં તેને નાઝી જર્મનીમાંથી ભાગી જવા તક મળી ત્યારે ક્યાં જવું, શું કરવું તેની કોઈ દિશા તેના જીવનમાં નહોતી. પણ કેલિફોર્નીયા યુનિવર્સિટીમાંથી સાહિત્યનો અભ્યાસ કરી કળા વિવેચનના ક્ષેત્રમાં તે પત્રકાર થયો. ૧૯૪૦માં તેણે પૉઉલ લી પાસે ૧૦૦ ડોલરનો વોટરકલર ખરીદ્યો. અને એ મોર્ડન આર્ટની એની જીવનભરના પેશનની શરૂઆત પૂરવાર થઈ...ચાલો, ૧૯૯૦માં આવીએ, તો આ હેઈન્ઝભાઈ એક ખૂબ સફળ કળા સંગ્રાહક બની ગયા. સાલ ૨૦૦૦માં, તેણે પોતાનો કળા સંગ્રહ જર્મન સરકારને ૧૦૦ મીલીયન યુરોમાં વેચી દીધો. એમાં ઘણાં બધાં ચિત્રો પાબ્લો પીકાસો, લી, મેટી સેસ, બ્રેક્વીસ જેવા મહાન ચિત્રકારોનાં હતાં; જે અમૂલ્ય હતાં. જેની અંદાજીત કિંમત લગભગ ૧ બીલીયન ડોલર હતી. એ સંગ્રહ દુનિયાનો સૌથી મૂલ્યવાન કળાસંગ્રહ મનાય છે.

17,542

edits

Navigation menu