17,611
edits
(+1) |
No edit summary |
||
Line 49: | Line 49: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ, | <poem>‘ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ, | ||
અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem> | અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન.'</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે! | એમને માટે આ માત્ર ભાષાભિવ્યક્તિની છટા નથી. શ્વાસેશ્વાસે થતો રહેલો સહજ અનુભવ છે. મંજુબહેનના અવસાન પછી અમે બંને ખરખરે ગયાં ત્યારે રાજુભાઈની તબિયત જરા મોળી હતી. પણ અવાજમાં રણકો તો એ જ હતો. મેં કહ્યું કે અમે તો તમારી પાસે સાવ બાળક છીએ, તમને શું આશ્વાસન આપીએ? તમે તો બધું જાણો છો.. પણ મંજુબહેન ગયાં એનું દુ:ખ છે! |
edits