17,115
edits
(+1) |
No edit summary |

Line 12: | Line 12: | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:The- | |cover_image = File:The Creative Act - Book Cover.jpg | ||
|title = THE CREATIVE ACT
| |title = THE CREATIVE ACT

A Way of Being | A Way of Being | ||
Line 19: | Line 19: | ||
{{color|red|'''એક સંગીતકારની નજરે સર્જનાત્મકતા'''}} | {{color|red|'''એક સંગીતકારની નજરે સર્જનાત્મકતા'''}} | ||
રીક રુબીન | રીક રુબીન | ||

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન |
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | ||
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ}} | |||
== લેખક પરિચય :== | == લેખક પરિચય :== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 83: | Line 84: | ||
== ચાવીરૂપ મુદ્દાઓ : == | == ચાવીરૂપ મુદ્દાઓ : == | ||
=== | ===1. Unlock your Receptivity to creative Inspiration.
સર્જનાત્મક પ્રેરણા માટેની ગ્રહણશીલતા વિકસાવો..=== | ||
તમારા બાગમાં ભવ્ય રીતે શોભતા એક પીચ ટ્રીની કલ્પના કરો; સરસ ઊંચાઈ છે એની અને મજબૂત રીતે ઊભું છે. દર ઊનાળે એ પીચનાં ફળ ભરપૂર આપે છે. પોતે ફળ લગાડવામાં તે કોઈ પ્રયત્ન કરતું દેખાતું નથી કે ન તો એ ફળાઉ વૃક્ષ તરીકે સ્વ-યોગ્યતા કે પોતાના મહત્ત્વને માટે ઝઘડો કરતું જણાતું. તેને બદલે, તે તો સર્જનની અદમ્ય ઊર્જાને માત્ર શરણે જતું અને વૈશ્વિક લયની સાથે સાહજિક સંવાદિતા સાધતું જણાય છે. | તમારા બાગમાં ભવ્ય રીતે શોભતા એક પીચ ટ્રીની કલ્પના કરો; સરસ ઊંચાઈ છે એની અને મજબૂત રીતે ઊભું છે. દર ઊનાળે એ પીચનાં ફળ ભરપૂર આપે છે. પોતે ફળ લગાડવામાં તે કોઈ પ્રયત્ન કરતું દેખાતું નથી કે ન તો એ ફળાઉ વૃક્ષ તરીકે સ્વ-યોગ્યતા કે પોતાના મહત્ત્વને માટે ઝઘડો કરતું જણાતું. તેને બદલે, તે તો સર્જનની અદમ્ય ઊર્જાને માત્ર શરણે જતું અને વૈશ્વિક લયની સાથે સાહજિક સંવાદિતા સાધતું જણાય છે. | ||
Line 93: | Line 94: | ||
આવી સભાનતાની ટેવને પોષવાની સૌથી અસરકારક રીત છે – તમારા રોજના રુટીન કામોની વચ્ચે થોડુંક થોભવાની ને વિચારવાની ક્ષણો શોધી કાઢો. ત્યાં થોડીક વધારાની મિનિટો ફાળવો-સવારે પથારીમાંથી ઊઠતાં થોડી ક્ષણો વીતાવો, ઊંડા શ્વાસ લો, અને શરીરમાં પસાર થતી સંવેદનાઓ જોડે ટ્યૂનીંગ કરો. અથવા તો ઑફીસ જવા કાર કે બસને બદલે ચાલતા જાવ-થોડું અંતર હોય તો... દરરોજ દિવસનું સમાપન થોડો સમય સંગીતમાં ડૂબીને કરો, આંખ બંધ કરીને તે માણો. તમારા હાલના રુટીનમાં આવી સભાનતાના સૂર ઉમેરશો તો એ જરૂર તમારા દૈનિક જીવનનો અખંડ અંશ બની જશે અને સમય જતાં, સતત સમર્પિત પ્રેક્ટીસ કરતાં તમે જોશો કે એ તમારો બીજો સ્વભાવ બની ગયો હશે... કેવું સરસ, છતાં સરળ? | આવી સભાનતાની ટેવને પોષવાની સૌથી અસરકારક રીત છે – તમારા રોજના રુટીન કામોની વચ્ચે થોડુંક થોભવાની ને વિચારવાની ક્ષણો શોધી કાઢો. ત્યાં થોડીક વધારાની મિનિટો ફાળવો-સવારે પથારીમાંથી ઊઠતાં થોડી ક્ષણો વીતાવો, ઊંડા શ્વાસ લો, અને શરીરમાં પસાર થતી સંવેદનાઓ જોડે ટ્યૂનીંગ કરો. અથવા તો ઑફીસ જવા કાર કે બસને બદલે ચાલતા જાવ-થોડું અંતર હોય તો... દરરોજ દિવસનું સમાપન થોડો સમય સંગીતમાં ડૂબીને કરો, આંખ બંધ કરીને તે માણો. તમારા હાલના રુટીનમાં આવી સભાનતાના સૂર ઉમેરશો તો એ જરૂર તમારા દૈનિક જીવનનો અખંડ અંશ બની જશે અને સમય જતાં, સતત સમર્પિત પ્રેક્ટીસ કરતાં તમે જોશો કે એ તમારો બીજો સ્વભાવ બની ગયો હશે... કેવું સરસ, છતાં સરળ? | ||
=== | ===2. Regulate your Information Intake :
મનમાં માહિતીનું ભોજન લેવાનું નિયંત્રિત કરો.=== | ||
સવારમાં પથારીમાંથી આપણી આંખ ખૂલે ત્યારથી માંડી પાછા સૂઈએ ત્યારે આંખ બંધ થાય ત્યાં સુધીમાં આપણા ઉપર માહિતીનો મહાસાગર વણથંભ્યો ઠલવાતો રહે છે – હૃદયદ્રાવક વૈશ્વિક તાજા સમાચાર, દૂરના પરિચિતોના વૉટસેપ-સ્નેપ શોટ્સ, અરજન્ટ મેઈલ્સ આપણા ઇનબોક્ષને છલકાવતાં રહે છે. | સવારમાં પથારીમાંથી આપણી આંખ ખૂલે ત્યારથી માંડી પાછા સૂઈએ ત્યારે આંખ બંધ થાય ત્યાં સુધીમાં આપણા ઉપર માહિતીનો મહાસાગર વણથંભ્યો ઠલવાતો રહે છે – હૃદયદ્રાવક વૈશ્વિક તાજા સમાચાર, દૂરના પરિચિતોના વૉટસેપ-સ્નેપ શોટ્સ, અરજન્ટ મેઈલ્સ આપણા ઇનબોક્ષને છલકાવતાં રહે છે. | ||
Line 136: | Line 137: | ||
'''કેટલાક મુખ્ય મુદ્દાઓ :''' | '''કેટલાક મુખ્ય મુદ્દાઓ :''' | ||
{{hi|0.8em|• રુબીન કહે છે કે નવા વિચારો અને અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખો, તમારી જાતને આશ્ચર્યચકિત થવા દો. સર્જનાત્મકતા અંતિમ પ્રોડક્ટની મોહતાજ નથી, એ તો સંશોધન અને તપાસની પ્રક્રિયા છે.}} | |||
• રુબીન કહે છે કે નવા વિચારો અને અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખો, તમારી જાતને આશ્ચર્યચકિત થવા દો. સર્જનાત્મકતા અંતિમ પ્રોડક્ટની મોહતાજ નથી, એ તો સંશોધન અને તપાસની પ્રક્રિયા છે. | {{hi|0.8em|• રુબીન ઉગતા કલાકારોને મુશ્કેલીથી કે ભૂલોથી ન ડરવાની પ્રેરણા આપે છે, પણ ભૂલોને તમારી કેળવણી-તાલીમ અને વિકાસની તક તરીકે લેવાની સલાહ આપે છે. સર્જનાત્મક પ્રક્રિયા અસ્તવ્યસ્ત અને ગુંચવણભરી હોઈ શકે, પણ અપૂર્ણતાઓ અને અણધાર્યાપણાને આલિંગન આપો.}} | ||
• રુબીન ઉગતા કલાકારોને મુશ્કેલીથી કે ભૂલોથી ન ડરવાની પ્રેરણા આપે છે, પણ ભૂલોને તમારી કેળવણી-તાલીમ અને વિકાસની તક તરીકે લેવાની સલાહ આપે છે. સર્જનાત્મક પ્રક્રિયા અસ્તવ્યસ્ત અને ગુંચવણભરી હોઈ શકે, પણ અપૂર્ણતાઓ અને અણધાર્યાપણાને આલિંગન આપો. | {{hi|0.8em|• સર્જનાત્મક પ્રક્રિયા એ આનંદ અને પરિતૃપ્તિનો સ્રોત બની શકે, પણ તે પડકારજનક અને હતાશાજનક પણ બની શકે છે. સર્જનાત્મકતા હંમેશા ફૂલોની પથારી નથી, મહેનતનો માર્ગ છે, કરો એટલું મેળવો.}} | ||
• સર્જનાત્મક પ્રક્રિયા એ આનંદ અને પરિતૃપ્તિનો સ્રોત બની શકે, પણ તે પડકારજનક અને હતાશાજનક પણ બની શકે છે. સર્જનાત્મકતા હંમેશા ફૂલોની પથારી નથી, મહેનતનો માર્ગ છે, કરો એટલું મેળવો. | {{hi|0.8em|• સાચા સર્જનાત્મક થવા માટે તમારી અંદરના બાળકને અને રમતિયાળપણાને વ્હાલ કરો...તમારો અહંકાર અને મોટાઈ બાજુ પર રાખી સર્જક પ્રવૃત્તિમાં રમૂજભર્યો આનંદ માણો.}} | ||
• સાચા સર્જનાત્મક થવા માટે તમારી અંદરના બાળકને અને રમતિયાળપણાને વ્હાલ કરો...તમારો અહંકાર અને મોટાઈ બાજુ પર રાખી સર્જક પ્રવૃત્તિમાં રમૂજભર્યો આનંદ માણો. | {{hi|0.8em|• નવા વિચારો અને અનુભવો પ્રત્યે વિસ્મયભાવ અને ખુલ્લાપણું કેળવવું ખૂબ જરૂરી છે. ઉત્તમ સર્જકો સતત શીખતા અને વિકસતા રહે છે અને દુનિયાને જોવાની નવી રીતો શોધતા રહે છે.}} | ||
• નવા વિચારો અને અનુભવો પ્રત્યે વિસ્મયભાવ અને ખુલ્લાપણું કેળવવું ખૂબ જરૂરી છે. ઉત્તમ સર્જકો સતત શીખતા અને વિકસતા રહે છે અને દુનિયાને જોવાની નવી રીતો શોધતા રહે છે. | {{hi|0.8em|• સર્જક કાર્યનો હેતુ અને કોઈક લક્ષ્ય હોવું જોઈએ. રુબીન વાચકોને પ્રોત્સાહિત કરતાં કહે છે કે તેમણે સર્જનાત્મક કાર્યને તેમનાં વેલ્યૂઝ અને વીઝન સાથે જોડવું જોઈએ.}} | ||
• સર્જક કાર્યનો હેતુ અને કોઈક લક્ષ્ય હોવું જોઈએ. રુબીન વાચકોને પ્રોત્સાહિત કરતાં કહે છે કે તેમણે સર્જનાત્મક કાર્યને તેમનાં વેલ્યૂઝ અને વીઝન સાથે જોડવું જોઈએ. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
The Creative Act વાચકોને સર્જનાત્મક પ્રક્રિયા પ્રત્યે અનોખો દૃષ્ટિકોણ આપતું પ્રેરક અને પ્રજ્ઞાવાન પુસ્તક છે. કોઈપણ ક્ષેત્રમાં જે વધુ સર્જનાત્મક બનવા ઇચ્છનારને એમાંથી લેખકની આંતરદૃષ્ટિ સાંપડે છે. જ્યારે તમે તમારી આસપાસના જગત સાથે ટ્યૂનીંગ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને ખૂબ સર્જનાત્મક પ્રેરણા મળી રહેતી હોય છે. જ્યારે પણ તમે અટકી જાવ ત્યારે વિધાતાની શક્તિને એક નાનકડા ધક્કા માટે વિનંતી-પ્રાર્થના કરો અને પછી જુઓ તેનું પરિણામ! તમારી સર્જનવૃત્તિને સંકોરી તેની સાથે રમત કરો, પ્રારંભિક બીજરૂપ વિચારોને પોષણ આપી તેને વિકસાવો, ઘાટ આપો. જો સર્જક પ્રક્રિયામાં તમને ભયનો પણ ભેટો થાય તો માનજો કે તમે સાચા માર્ગે છો, પણ તેનાથી ચલિત ન થશો, આગળ ને આગળ વધતા રહો. | The Creative Act વાચકોને સર્જનાત્મક પ્રક્રિયા પ્રત્યે અનોખો દૃષ્ટિકોણ આપતું પ્રેરક અને પ્રજ્ઞાવાન પુસ્તક છે. કોઈપણ ક્ષેત્રમાં જે વધુ સર્જનાત્મક બનવા ઇચ્છનારને એમાંથી લેખકની આંતરદૃષ્ટિ સાંપડે છે. જ્યારે તમે તમારી આસપાસના જગત સાથે ટ્યૂનીંગ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને ખૂબ સર્જનાત્મક પ્રેરણા મળી રહેતી હોય છે. જ્યારે પણ તમે અટકી જાવ ત્યારે વિધાતાની શક્તિને એક નાનકડા ધક્કા માટે વિનંતી-પ્રાર્થના કરો અને પછી જુઓ તેનું પરિણામ! તમારી સર્જનવૃત્તિને સંકોરી તેની સાથે રમત કરો, પ્રારંભિક બીજરૂપ વિચારોને પોષણ આપી તેને વિકસાવો, ઘાટ આપો. જો સર્જક પ્રક્રિયામાં તમને ભયનો પણ ભેટો થાય તો માનજો કે તમે સાચા માર્ગે છો, પણ તેનાથી ચલિત ન થશો, આગળ ને આગળ વધતા રહો. | ||
આ પુસ્તક જેઓ વધુ સર્જનાત્મક બનવા માગે છે તેમણે અવશ્ય વાંચવું જ રહ્યું. રુબીનની દૃષ્ટિ શાણપણભરી, પ્રેરક અને વ્યવહારુ છે. આ પુસ્તક તમને તમારા સ્વ સાથે જોડવામાં સહાયક થશે, પરિસરમાંથી પ્રેરણા લેતાં શીખવશે અને તમારા રસ-શોખને તમારા અસ્તિત્વની અનુભૂતિમાં પલોટશે. આ ઉપરાંત, આ પુસ્તકના કેટલાક વિચારો નીચે મુજબ છે : | આ પુસ્તક જેઓ વધુ સર્જનાત્મક બનવા માગે છે તેમણે અવશ્ય વાંચવું જ રહ્યું. રુબીનની દૃષ્ટિ શાણપણભરી, પ્રેરક અને વ્યવહારુ છે. આ પુસ્તક તમને તમારા સ્વ સાથે જોડવામાં સહાયક થશે, પરિસરમાંથી પ્રેરણા લેતાં શીખવશે અને તમારા રસ-શોખને તમારા અસ્તિત્વની અનુભૂતિમાં પલોટશે. આ ઉપરાંત, આ પુસ્તકના કેટલાક વિચારો નીચે મુજબ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:{{hi|0.8em|• શાંતિનું મહત્ત્વ : સર્જનાત્મકતા માટે શાંતિ, સ્થિરતા, નિરાંત-ઘણાં જરૂરી છે. એ હશે તો જ તમે તમારો ‘ઈનર વોઈસ’ સાંભળી શકશો.}} | |||
:{{hi|0.8em|• સહયોગીતાની શક્તિ : લેખક માને છે કે કલા પ્રક્રિયામાં સહયોગીતાથી સર્જકતાને સ્પાર્ક મળે છે.}} | |||
== નોંધનીય અવતરણો :== | == નોંધનીય અવતરણો :== |