The Immortal Life Of Henrietta Lacks: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "__NOTOC__   {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:The Immortal Life Of Henrietta Lacks-title.jpg |tit...")

No edit summary
Line 16: Line 16:

Rebecca Skloot

Rebecca Skloot

How one Woman’s cells changed scientific thinking forever.

'''How one Woman’s cells changed scientific thinking forever.'''

{{color|red|'''હેન્રીએટ્ટા લેક્સની અમર જીવનકથા'''}}

રેબેકા સક્લૂટ
રેબેકા સક્લૂટ

એક સ્ત્રીના રક્તકોષે, વૈજ્ઞાનિક વિચારણાને સદાને માટે કેવી રીતે બદલી કાઢી ?
'''એક સ્ત્રીના રક્તકોષે, વૈજ્ઞાનિક વિચારણાને સદાને માટે કેવી રીતે બદલી કાઢી ?'''

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ}}
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ}}

== લેખિકા પરિચય : ==
== લેખિકા પરિચય : ==
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 41: Line 40:

== આ પુસ્તકમાં મારા રસની બાબત કઈ છે?==
== આ પુસ્તકમાં મારા રસની બાબત કઈ છે?==
{{Poem2Open}}
{{Poem2Open}}
દુનિયાના પ્રથમ અમર  (કેન્સર)કોષની પાછળ જે મહિલાનું નામ-યોગદાન છે તે જાણો.

Line 52: Line 50:
• અમેરિકન હબસીઓ અને તબીબી ઉદ્યોગ વચ્ચે કેવો ઐતિહાસિક તનાવ છે? તે શો છે?

</poem>
</poem>

== ચાવીરૂપ ખ્યાલો :==
== ચાવીરૂપ ખ્યાલો :==
===૧. અત્યંત ઘાતક પ્રકારના કેન્સરથી મરણ પામેલી ગરીબ હબસી અમેરિકન સ્ત્રી હેન્રીએટ્ટા લેક્સ હતી :===
===૧. અત્યંત ઘાતક પ્રકારના કેન્સરથી મરણ પામેલી ગરીબ હબસી અમેરિકન સ્ત્રી હેન્રીએટ્ટા લેક્સ હતી :===
{{Poem2Open}}
{{Poem2Open}}
તબીબી વિજ્ઞાનને ક્રાંતિકારી રીતે બદલી નાખનારી એક નાની નીગ્રો છોકરી, ૧ ઑગ.૧૯૨૦ના રોજ વર્જીનીયા રાજ્યના Roanokeમાં જન્મી હતી. તેનું નામ હતું-હેન્રીએટ્ટા... જમીનદારોની તમાકુની ખેતી/ફાર્મ ઉપર આ નાની દીકરી પણ એના પરિવારને ખેતમજૂરીમાં મદદ કરવા જતી. ચાનાં પાન ચૂંટવાનાં–તેનાં ભારા/બંડલ બનાવી તેને દક્ષિણ બોસ્ટનમાં આવેલાં ગોદામમાં પહોંચાડવા વગેરે કામગીરીમાં માતાપિતાને સહાય કરતી. જયારે તેઓ કામે ન જતા ત્યારે હેન્રીએટ્ટા, તેના પિતરાઈ ભાઈ ડેવીડ લેક્સ(Day) જોડે રમ્યા કરતી... આ બાળપણનો ભાઈ રમતસાથી ડે, તેને ગમી ગયો હતો, આથી હેન્રી વીસ વર્ષની થઈ એટલે એની સાથે પરણી ગઈ, અને તેમને બાળકો થવાની શરુઆત થઈ. નાના ખેડૂતો માટે એ દિવસો કપરા હતા, તેથી ખેતમજૂરોને પણ પૂરો સમય રોજી-મજૂરી મળતી નહિ. આર્થિક સંકડામણમાં, ગરીબીમાં જીવવું પડતું. આથી હેન્રી અને ડેવિડે બાલ્ટીમોર પાસે આવેલા સ્પેરોપોઈન્ટ જઈને રહેવાનું-કામ શોધવાનું વિચાર્યું.

Line 72: Line 68:

===૩. પોલીયો-કેન્સર સામેના યુદ્ધમાં વાપરવા HeLa કોષોના શસ્ત્રની ફેક્ટરી જ વૈજ્ઞાનિકોએ ખોલી દીધી...===
===૩. પોલીયો-કેન્સર સામેના યુદ્ધમાં વાપરવા HeLa કોષોના શસ્ત્રની ફેક્ટરી જ વૈજ્ઞાનિકોએ ખોલી દીધી...===
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૫૧માં હેન્રીએટ્ટાના મૃત્યુ પછી ‘HeLa ફેક્ટરી’ ઊભી કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી, અઠવાડિક ધોરણે આવા કોષોનું સર્જન મોટા પાયે કરવાનું આયોજન થઈ ગયું. આ પ્રોજેક્ટનું એકમાત્ર ધ્યેય હતું: પોલીયોની અસરકારક રસી બનાવવી !

Line 101: Line 96:
ઈ.સ. ૧૯૦૦નાં વર્ષોમાં, હોસ્પિટલો અને રીસર્ચ કેન્દ્રો પ્રયોગમાં મેળવાતાં કોઈનાં પણ શરીર માટે પૈસા ઑફર કરતા હતા... આનાથી પણ હબસીઓને તબીબી જગત ઉપર અવિશ્વાસ વધી ગયો હતો. વળી અધૂરામાં પુરું, જ્હૉન હોપકિન્સ ઇન્સ્ટીટ્યૂટ આવા ગરીબ હબસી વિસ્તારની નજીક જ આવેલી હતી, તેથી સ્થાનિક હબસીઓ તો શંકાથી ચોકન્ના અને ડરેલા જ રહેતા. તેમ છતાં, ‘નાઈટ ડૉકટર્સ’ કે ‘ડૉકટર ભૂત’ની કાલ્પનિક વાતો/અફવા, જ્હૉન હોપકિન્સના માનવતાવાદી, કરુણાભર્યા સારવાર-પ્રયાસો અને તબીબી સેવાઓના નેક ઈરાદાઓ અંગે ભારે ગેરસમજ અને ખોટો ડર વધારવામાં કારણભૂત હતી. ઊલ્ટાનું, હૉપકિન્સ હોસ્પિટલ તો ગરીબ દર્દીઓની મફત સારવાર કરતી હતી. પણ, આ બધું હબસીઓ સમજે તો ને? આથી જ તેઓ વૈજ્ઞાનિક તબીબી સારવારમાં અવિશ્વાસ, પૂર્વગ્રહ રાખી, ઊંટવૈદા અને મંતરતંતર, મેલી વિદ્યાના શરણે વધુ જતા... આ બધાંથી ગોરી લેખિકા રેબેકાને, હબસી હેન્રી પરિવાર પાસે સાચી-સહાનુભૂતિયુક્ત માહિતી મેળવવામાં સામે પ્રવાહે તરવા જેવું લાગ્યું. પેલાં લોકો ગમે તેટલું સારું સમજાવે તોયે શંકા-અવિશ્વાસ-વિરોધનાં વાદળાંમાંથી બહાર જ ન આવે.

{{Poem2Close}}
{{Poem2Close}}

===૭. HeLa કોષોએ ઘણાં વૈજ્ઞાનિક શોધ સંશોધનમાં મોટી મદદ કરી છે તો પણ, તેના પ્રસારે ઘણા સંશોધન માટે ખતરો પણ ઊભો કર્યો છે :===

Line 130: Line 124:

===૧૦. મારામાંના કોષો કોના છે? : કોષોના અધિકાર વિરુદ્ધ તબીબી સંશોધનના અધિકાર : ===
===૧૦. મારામાંના કોષો કોના છે? : કોષોના અધિકાર વિરુદ્ધ તબીબી સંશોધનના અધિકાર : ===
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તબક્કે, કદાચ તમને નવાઈ લાગશે જ કે ડૉક્ટર અને દર્દી-આ બેમાંથી કોણ સાચું? કોના પક્ષે ન્યાય જશે? ડૉક્ટરો દર્દીની સંમતિ કે જાણ વિના તેના સેલ કાઢી લે, વેચી દે તે કાનૂની રીતે વાજબી છે કે નથી? વાસ્તવમાં તો, હેન્રીના કિસ્સાથી માંડીને, આ બુક લખાઈ ત્યાં સુધી(૧૯૫૧થી ૨૦૦૯ = પાંચ-છ દાયકા દરમ્યાન) આવી તબીબી પ્રક્રિયા અને પ્રેક્ટીસ ગેરકાનૂની નથી લેખાઈ, આથી ચાલતી જ રહી છે.

Line 143: Line 136:
{{Poem2Close}}
{{Poem2Close}}
== ઉપસંહાર :==
== ઉપસંહાર :==
{{Poem2Open}}
{{Poem2Open}}
The Immortal Life of Henrietta Lacks, વિજ્ઞાન, નીતિ અને માનવતાના પાસા ઉપર ઊંડી ચર્ચા-ચિંતન કરતું એક વિચારપ્રેરક-સશક્ત લેખન છે. લેખિકા રેબેકા સ્ક્લૂટ, કેન્સરગ્રસ્ત હબસી યુવતી હેન્રીએટ્ટા લેક્સની વાતનું ઝીણવટપૂર્ણ સંશોધન અને વર્ણન કરે છે. એના કેન્સર-કોષો દ્વારા કેવું ભૂમિભંજક(ગ્રાઉન્ડબ્રેકીંગ, ક્રાંતિકારી) વૈજ્ઞાનિક સંશોધન થઈ શક્યું અને એની સાથે કેવા નૈતિક સામાજિક-આર્થિક તાણાવાણા ગૂંથાયા છે તેની ચર્ચા થઈ છે. સાથે સાથે, હબસી પરિવાર, તેમની માનસિકતા, પૂર્વગ્રહો-વલણો, માન્યતાઓ, ખરી-ખોટી સમજદારી અને ખાસ તો તેમની Quest for Recognition-જેવી બાબતોની સુંદર છણાવટ થઈ છે. મેડીકલ એથીક્સ અને જેમના પ્રદાનની મોટેભાગે કોઈ દરકાર કે નોંધ નથી લેવાતી એવા વ્યક્તિઓ/પેશન્ટ્સ પ્રત્યે તબીબી જગતની જવાબદારી અંગે ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા કરે છે.

Line 150: Line 142:
{{Poem2Close}}
{{Poem2Close}}
== ચાવીરૂપ મુદ્દાઓ :==
== ચાવીરૂપ મુદ્દાઓ :==
{{Poem2Open}}
{{Poem2Open}}
'''૧. હેન્રીએટ્ટા લેક્સનું જીવન :'''
'''૧. હેન્રીએટ્ટા લેક્સનું જીવન :'''
આ પુસ્તક હેન્રીએટ્ટા લેક્સના જીવન, પરિવાર અને કેન્સર સામે તેના જીવલેણ સંઘર્ષની ગાથા છે. તત્કાલિન નીગ્રોની વંશીય-જાતીય પરિસ્થિતિ અને આર્થિક-સામાજિક અસમાનતા ઉપર અહીં પ્રકાશ પાડ્યો છે.

Line 169: Line 159:
{{Poem2Close}}
{{Poem2Close}}

'''નોંધનીય અવતરણો :'''
== નોંધનીય અવતરણો :==
o ‘હું હંમેશા મારા ભાઈઓને કહું છું તેમ, કે જો તમારે આપણા ઇતિહાસમાં ડોકિયું કરવું હશે તો તે ઘૃણાભાવથી કે તિરસ્કારયુક્ત વલણથી થઈ શકશે નહિ. તમારે યાદ રાખવું જ પડશે કે તે સમય જુદો હતો. હવે બદલાયો છે.’

<poem>o ‘હું હંમેશા મારા ભાઈઓને કહું છું તેમ, કે જો તમારે આપણા ઇતિહાસમાં ડોકિયું કરવું હશે તો તે ઘૃણાભાવથી કે તિરસ્કારયુક્ત વલણથી થઈ શકશે નહિ. તમારે યાદ રાખવું જ પડશે કે તે સમય જુદો હતો. હવે બદલાયો છે.’
o ‘HeLa ઘટના ન બની હોત તો દુનિયા કેવી હોત તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.’

o ‘છેલ્લાં સેંકડો વર્ષોમાં તબીબી સારવારમાં બનેલી સૌથી મહત્વની કડી તે HeLa કોષની છે, એવું અસંખ્ય વિજ્ઞાનીઓને મેં કહેતા સાંભળ્યા છે.’

o ‘ડૉકટરોએ હેન્રીને પૂછ્યા-જણાવ્યા વિના તેના કોષ કાઢી લીધા, તે ક્યારેય મર્યા નહિ... એણે તો તબીબી ક્રાંતિ કરી દીધી અને અબજો ડૉલરનો વ્યાપાર કરી લીધો. વીસથી વધુ વર્ષો પછી તેનાં બાળકો મળી આવ્યાં. તેમનું જીવન હવે પહેલાંના જેવું રહેશે નહિ.’

o ‘હવે હેન્રીએટ્ટાનાં કોષો તેના શરીરની બહાર જીવી રહ્યા છે. તેઓ જેટલો સમય શરીરની અંદર રહ્યા, તેના કરતાં ઘણો લાંબો સમય હવે બહાર રહી સક્રિય થયા છે.’
o ‘હવે હેન્રીએટ્ટાનાં કોષો તેના શરીરની બહાર જીવી રહ્યા છે. તેઓ જેટલો સમય શરીરની અંદર રહ્યા, તેના કરતાં ઘણો લાંબો સમય હવે બહાર રહી સક્રિય થયા છે.’</poem>

17,546

edits

Navigation menu