Thus Spoke Zarathustra: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "__NOTOC__   {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center  {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:Thus Spoke Zarathustra cover.jpg |title = Thus Spo...")

Line 71: Line 71:
== મુખ્ય બિંદુઓ :==
== મુખ્ય બિંદુઓ :==

{{hi|1,25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1.25em|૧ . સુપરમેન/ઓવરમેન : એવો માનવી, જે પરંપરાગત નૈતિકતા અને સામજિક ધારા-ધોરણોને અતિક્રમી જાય અને માનવજાતના અંતિમ ધ્યેયનું પ્રતિનિધિત્વ કરે,-આત્મખોજ અને વ્યક્તિની આંતરિક મહાનતાને ઉજાગર કરે... નિત્શેનો આ Ubermenschનો ખ્યાલ છે.}}
{{hi|1,25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1.25em|૨ . શાશ્વતીનું પુનરાવર્તન : નવલકથાનું આ કેન્દ્રવર્તી થીમ છે. આપણા જીવનની પ્રત્યેક ક્ષણ અનંતકાળ સુધી પુનરાવર્તિત થનારી હોય છે. તેથી નિત્શે વાચકોને પડકાર આપે છે કે તમે એવી રીતે જીવો કે જાણે તમે તે ક્ષણને re-Live કરતા હો, તમારા દરેક કાર્યના મૂલ્ય અને અર્થને પ્રશ્ન કરતા રહો.}}
{{hi|1,25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1.25em|૩. શક્તિ-સામર્થ્યની ઈચ્છા : એ માનવજીવનનું ચાલક બળ છે. દરેક વ્યક્તિને સ્વ-શક્તિમાન થવાની અને બીજા ઉપર પ્રભાવક બનવાની ઈચ્છા હોય છે, અન્યનાં કાર્યો અને નિર્ણયો પોતાની ઈચ્છા મુજબનાં હોય એવી ઝંખના રહે છે.}}
{{hi|1,25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1.25em|૪. ધર્મની આલોચના : આ નવલકથા સુગ્રથિત ધર્મનાં માળખા-માન્યતા અને પરંપરાગત નૈતિકતાની આલોચનાત્મક તપાસ કરે છે. જરથુષ્ટ્ર પૂર્વસ્થાપિત ધાર્મિક માન્યતાઓને પડકારે છે અને તેને બદલે આધ્યાત્મિકતાના જીવન સંવર્ધક અને વધુ વૈયક્તિક પાસાંનું અનુસરણ કરવાનું પ્રબોધે છે.}}
{{hi|1,25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}
{{hi|1.25em|૫. The Last Man : ‘છેવાડાનો માનવી.’ : સાધારણતા-સરેરાશપણાને શરણે જતો અને સુસંગતતા કે સંવાદિતાભર્યા સમાજનું પ્રતિનિધિત્વ કરતો હોય એવી વિભાવના નિત્શેએ વિકસાવી છે. સ્વ-સંતોષ અને વૈયક્તિકતાના વ્યયના ભયસ્થાનો સામે ચેતવણીરૂપ આ ખ્યાલ છે.}}

== નોંધનીય અવતરણો :==
== નોંધનીય અવતરણો :==

Navigation menu