ચિત્રદર્શનો/પિતૃતર્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 5: Line 5:


{{Block center|<poem>
{{Block center|<poem>
<center>૧</center>
<center>૧</center>બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીનીઃ
બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીનીઃ


Line 24: Line 23:
આત્મા એમ બોલે છે વસન્તે આપની લીલા.
આત્મા એમ બોલે છે વસન્તે આપની લીલા.


<center>૨</center>
<center>૨</center>પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ :
પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ :
ટ્‌હૌકે છે કોકિલા, એવાં ટ્‌હૌકે છે સ્મરણો, અહા!
ટ્‌હૌકે છે કોકિલા, એવાં ટ્‌હૌકે છે સ્મરણો, અહા!


Line 34: Line 32:
પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના.
પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના.


<center>૩</center>
<center>૩</center>વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્હરોડ દેશમાં,
વીતતી દીર્ઘ રાત્રી, ને થતો પ્હરોડ દેશમાં,
એ પ્હરોડે ઊગ્યા આપ આશાવાદી અરુણ શા.
એ પ્હરોડે ઊગ્યા આપ આશાવાદી અરુણ શા.


Line 151: Line 148:
સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના,
સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના,
સંચર્યા લઈ સદ્‌ભાવો આપ અક્ષરધામમાં.
સંચર્યા લઈ સદ્‌ભાવો આપ અક્ષરધામમાં.


હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં,
હતાં જીવન ને વાસ સદા મન્દિરછાયમાં,
Line 174: Line 170:
પુણ્યાત્માનાં ઉંડાણો તો આભ જેવાં અગાધ છે.
પુણ્યાત્માનાં ઉંડાણો તો આભ જેવાં અગાધ છે.


<center>૪</center>
<center>૪</center>ને એવું યે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી,
ને એવું યે હતું જ્ય્હારે પડ્યો’તો પિતૃભાવથી,
વીસારી પિતૃપૂજા હું પડ્યો’તો પુણ્યલ્હાવથી.
વીસારી પિતૃપૂજા હું પડ્યો’તો પુણ્યલ્હાવથી.


Line 202: Line 197:
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.
ન જોશો માટીને દેવા! માનજો પંક પંકજો.


<center>૫</center>
<center>૫</center>અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના,
અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂત કાલના.
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂત કાલના.


Line 230: Line 224:
એવો ગેબી સુણ્યો મન્ત્ર, પિતૃદેવો ભવ, પ્રિય!
એવો ગેબી સુણ્યો મન્ત્ર, પિતૃદેવો ભવ, પ્રિય!


<center>>૬</center>
<center>>૬</center>અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચાઃ
અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચાઃ
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા.
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઊંચા.


Line 292: Line 285:
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.


<center>૮</center>
<center>૮</center>ગુણાળી ગરવી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા!
ગુણાળી ગરવી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિ ઓ પિતા!
ધરૂં છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.
ધરૂં છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.


Line 316: Line 308:
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરે યે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો.
આ પરે યે, પિતામાતા! દૃષ્ટિ તે ભાવની કરો.
</poem>}}<center>૦</center>
</poem>}}
<center>૦</center>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits

Navigation menu